gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તૂટેલા ગંભીરા બ્રિજની બાજુમાં જ નવો બ્રિજ બનાવાશે, એક વર્ષમાં કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય | New Bridge …

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
તૂટેલા ગંભીરા બ્રિજની બાજુમાં જ નવો બ્રિજ બનાવાશે, એક વર્ષમાં કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય | New Bridge …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Gambhira Bridge Collaps: વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તૂટેલા બ્રિજની નજીકમાં જ નવો બ્રિજ બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. એક વર્ષમાં નવો બ્રિજ બનવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ ચણિયાચોળીના રૂ.29 હજાર કરોડના એક્સપોર્ટ માર્કેટ ટ્રમ્પના ટેરિફનું ગ્રહણ, ગુજરાતનાં વેપારી-કારીગરોમાં નિરાશા

શું હતી ઘટના? 

ઉલ્લેખનીય છે કે, 9 જુલાઈએ સવારે ગંભીરા બ્રિજ પર વાહનોની અવર-જવર ચાલુ હતી ત્યારે બ્રિજ પરનો એક સ્પાન તૂટી જતા બ્રિજના બે કટકા થઈ ગયા હતા. જેમાં અનેક વાહનો મહીસાગર નદીના પાણીમાં ખાબક્યા હતા તો કેટલાંક વાહનો બ્રિજ પર લટકાઈ ગયા હતાં. આ ઘટનામાં 21 વ્યક્તિના મોત નિપજ્યા છે.

નવા બ્રિજ માટેના પ્રયત્નો શરૂ કરાયા

ગંભીરા બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મહત્ત્વનો બ્રિજ હતો. આશરે 43 વર્ષ જૂનો બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ બંને જિલ્લાના લોકોની અવરજવર પર અસર પડી હતી. આ સ્થળે નવો બ્રિજ બનાવવાની તાત્કાલિક જરૂર હોવાથી તે માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટેન્ડર પ્રોસેસિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને ગુજરાતની મંગલમ કન્સ્ટ્રક્શન કંપનીને વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો મહી નદી પર નવો બ્રિજ બનાવવાનું કામ સોંપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ બે વર્ષની ખોટ બાદ આખરે અમદાવાદ મેટ્રો નફાના ‘ટ્રેક’ પર દોડી, રૂ. 239 કરોડનો નફો

166 કરોડનું ટેન્ડર

કન્સ્ટ્રક્શન કંપનીએ 166 કરોડનું ટેન્ડર ભર્યું હતું જેને મંજૂરી મળતાં જ 14 ઓગસ્ટે વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. આ સાથે જ કેમ્પ સાઇટ ડેવલોપ કરવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. કંપની દ્વારા મશિનરી ગોઠવવામાં આવી રહી છે અને કેમ્પ તૈયાર કરવાની સાથે જ ફાઉન્ડેશનનું પણ કામ હાથ ધરાશે. હાલમાં નદીમાં પાણી હોવાથી કેમ્પ સાઇટ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. 13 સપ્ટેમ્બર 2026 સુધીમાં બ્રિજનું કામ પૂર્ણ કરી દેવાનું વર્ક ઓર્ડરમાં જણાવાયું છે. આ બ્રિજ અંગે આજે ગાંધીનગરમાં મહત્ત્વની બેઠક પણ યોજાઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વીજબીલ નહી ભરનારા પાસેથી 13 દિવસમાં રૂ. 16.45 કરોડની વસૂલાત | Rs 16 45 crore recovered from those wh…
GUJARAT

વીજબીલ નહી ભરનારા પાસેથી 13 દિવસમાં રૂ. 16.45 કરોડની વસૂલાત | Rs 16 45 crore recovered from those wh…

February 14, 2026
ડાકોરમાં પાણીની પાઈપલાઈનની કામગીરી કરતી એજન્સીને નોટિસ | Notice to agency working on water pipeline …
GUJARAT

ડાકોરમાં પાણીની પાઈપલાઈનની કામગીરી કરતી એજન્સીને નોટિસ | Notice to agency working on water pipeline …

February 14, 2026
જય પાટીલ’ના આપઘાત પ્રકરણમાં ન્યાયની માંગ સાથે દલિત સમાજ મેદાને, ધરણાં યથાવત્ | Dalit community conti…
GUJARAT

જય પાટીલ’ના આપઘાત પ્રકરણમાં ન્યાયની માંગ સાથે દલિત સમાજ મેદાને, ધરણાં યથાવત્ | Dalit community conti…

February 14, 2026
Next Post
જર્મનીએ ટ્રમ્પને ઝટકો આપ્યો! ભારત પર પ્રતિબંધ લગાવવાનો ઈનકાર, કહ્યું- અમે તો મિત્રતા વધારીશું | Indi…

જર્મનીએ ટ્રમ્પને ઝટકો આપ્યો! ભારત પર પ્રતિબંધ લગાવવાનો ઈનકાર, કહ્યું- અમે તો મિત્રતા વધારીશું | Indi...

ચણિયાચોળીના રૂ.29 હજાર કરોડના એક્સપોર્ટ માર્કેટને ટ્રમ્પના ટેરિફનું ગ્રહણ, ગુજરાતનાં વેપારી-કારીગરોમ…

ચણિયાચોળીના રૂ.29 હજાર કરોડના એક્સપોર્ટ માર્કેટને ટ્રમ્પના ટેરિફનું ગ્રહણ, ગુજરાતનાં વેપારી-કારીગરોમ...

PM મોદીએ લોન્ચ કરી દેશની પહેલી ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચીપ, ટેરિફ મુદ્દે પણ આપ્યો જવાબ | /indi…

PM મોદીએ લોન્ચ કરી દેશની પહેલી 'મેડ ઈન ઈન્ડિયા' સેમિકન્ડક્ટર ચીપ, ટેરિફ મુદ્દે પણ આપ્યો જવાબ | /indi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હર્ષ શ્રૂંગલા, ઉજ્જવલ નીકમ સહિત ચારને રાજ્યસભા માટે નોમિનેટ કરાયા | Four including Harsh Shrungala U…

હર્ષ શ્રૂંગલા, ઉજ્જવલ નીકમ સહિત ચારને રાજ્યસભા માટે નોમિનેટ કરાયા | Four including Harsh Shrungala U…

7 months ago
અમદાવાદમાં સારંગપુરની જર્જરિત ટાંકી બંધ, 60000 નગરજનોને ટેન્કરથી પાણી આપવાનો વારો | Water wells to g…

અમદાવાદમાં સારંગપુરની જર્જરિત ટાંકી બંધ, 60000 નગરજનોને ટેન્કરથી પાણી આપવાનો વારો | Water wells to g…

7 months ago
રાજસ્થાન કોંગ્રેસના પૂર્વ મંત્રીના ઘરે EDના દરોડા, રૂ. 2850 કરોડના ચિટ ફંડ કૌભાંડ કેસમાં કાર્યવાહી |…

રાજસ્થાન કોંગ્રેસના પૂર્વ મંત્રીના ઘરે EDના દરોડા, રૂ. 2850 કરોડના ચિટ ફંડ કૌભાંડ કેસમાં કાર્યવાહી |…

10 months ago
વડોદરામાં કાળમુખા વાહનોએ 3નો ભોગ લીધો: કારેલીબાગ-માણેજામાં 2 માસૂમના મોત, ગોત્રીમાં હિટ એન્ડ રનમાં મ…

વડોદરામાં કાળમુખા વાહનોએ 3નો ભોગ લીધો: કારેલીબાગ-માણેજામાં 2 માસૂમના મોત, ગોત્રીમાં હિટ એન્ડ રનમાં મ…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News