gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજસ્થાન કોંગ્રેસના પૂર્વ મંત્રીના ઘરે EDના દરોડા, રૂ. 2850 કરોડના ચિટ ફંડ કૌભાંડ કેસમાં કાર્યવાહી |…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in INDIA
0 0
0
રાજસ્થાન કોંગ્રેસના પૂર્વ મંત્રીના ઘરે EDના દરોડા, રૂ. 2850 કરોડના ચિટ ફંડ કૌભાંડ કેસમાં કાર્યવાહી |…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Rajasthan ED Raid: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) રાજસ્થાનના કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતની સરકારમાં મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસના ઘરે દરોડા પાડ્યા છે. આ દરોડા 2850 કરોડ રૂપિયાના ચિટ ફંડ કૌભાંડના સંદર્ભમાં પાડવામાં આવ્યા છે. પૂર્વ મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે ઈડી પર આરોપ લગાવ્યો કે, ‘ઈડીની ટીમ કોઈપણ સૂચના આપ્યા વિના સીધી સિવિલ લાઈન્સ સ્થિત મારા ઘરે પહોંચી.’ આ ઉપરાંત તેમણે આ કાર્યવાહીને રાજકીય રીતે પ્રેરિત ગણાવી છે.

ભાજપે ઈડીનો ઉપયોગ કર્યો

કોંગ્રેસના નેતા પ્રતાપ સિંહ ખાચરિયાવાસે ઈડીની કાર્યવાહી પર કહ્યું કે, ‘હું ઈડીટીમ દ્વારા કરવામાં આવેલા દરોડાની પ્રતિક્રિયા આપીશ. મને આવી કોઈ કાર્યવાહીથી ડર નથી, પરંતુ ભાજપે ઈડીનો ઉપયોગ કરીને રાજકારણ ન કરવું જોઈએ.’

કોંગ્રેસ નેતાના ઘરે ઈડી કેમ પહોંચી?

અહેવાલો અનુસાર, કોંગ્રેસના નેતા પ્રતાપ સિંહ ખાચરિયાવાસના ઘરે ઈડીની આ કાર્યવાહી દેશના સૌથી ચર્ચિત 2850 કરોડ રૂપિયાના પર્લ એગ્રોટેક કોર્પોરેશન લિમિટેડ (PACL) ચિટ ફંડ કૌભાંડ સાથે સંબંધિત છે. પીએસીએલ કેસમાં ખાચરિયાવાસની ભૂમિકાની તપાસ ચાલી રહી છે. EDને શંકા છે કે પ્રતાપ સિંહની આ કૌભાંડમાં પરોક્ષ સંડોવણી રહી છે અને તેમને તેનો ફાયદો પણ મળ્યો છે.

રાજસ્થાન કોંગ્રેસના પૂર્વ મંત્રીના ઘરે EDના દરોડા, રૂ. 2850 કરોડના ચિટ ફંડ કૌભાંડ કેસમાં કાર્યવાહી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
જે હોસ્પિટલમાંથી બાળક ચોરી થાય તેનું લાઇસન્સ રદ કરો: સુપ્રીમ કોર્ટના કડક નિર્દેશ | Revoke the licens…

જે હોસ્પિટલમાંથી બાળક ચોરી થાય તેનું લાઇસન્સ રદ કરો: સુપ્રીમ કોર્ટના કડક નિર્દેશ | Revoke the licens...

‘ભારતને UNSCનો કાયમી સભ્ય બનાવવામાં આવે…’ મિત્રતાની 78મી વર્ષગાંઠ પર રશિયાએ ફરી ઉઠાવી માગ | russia…

'ભારતને UNSCનો કાયમી સભ્ય બનાવવામાં આવે...' મિત્રતાની 78મી વર્ષગાંઠ પર રશિયાએ ફરી ઉઠાવી માગ | russia...

માતાજીના મંદિરમાં ભાજપ MLAના પુત્રની દબંગગીરી, પૂજારીને ધમકાવી અડધી રાતે પૂજા કરી: ચાર દિવસે FIR | d…

માતાજીના મંદિરમાં ભાજપ MLAના પુત્રની દબંગગીરી, પૂજારીને ધમકાવી અડધી રાતે પૂજા કરી: ચાર દિવસે FIR | d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NEET ખતમ કરો અને 12મા ધોરણના માર્ક્સના આધારે એડમિશન આપો, પેપર લીક મુદ્દે CM વિજયે ઊઠાવ્યા સવાલ | Scr…

5 months ago
ટ્રમ્પ ટેરિફથી મચેલા હાહાકાર વચ્ચે RBI રાહત આપે તેવી આશા, કાલે થઈ શકે છે જાહેરાત | rbi likely to cut…

1 year ago
ઉત્તર ભારતમાં આંધી સાથે ધોધમાર વરસાદ : 10નાં મોત | Heavy rains with thunderstorm in North India: 10 …

સાયબર સિક્યુરિટીના નામે લોકોના ફોન પર નજર રાખવા માંગે છે સરકાર: ‘સંચાર સાથી’ એપ મુદ્દે પ્રિયંકા ગાંધ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News