gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તૃણમૂલનાં બળવાખોર સાંસદોમાં યુસુફ પઠાણ, શત્રુધ્ન સિંહા, સયોની ઘોષ સામેલ | Trinamool rebel MPs includ…

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in INDIA
0 0
0
તૃણમૂલનાં બળવાખોર સાંસદોમાં યુસુફ પઠાણ, શત્રુધ્ન સિંહા, સયોની ઘોષ સામેલ | Trinamool rebel MPs includ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બળવો કરનારા તૃણમૂલનાં 19 લોકસભા સાંસદોનાં નામ સામે આવ્યા

– તૃણમૂલ બળવાખોર ધારાસભ્યોની સંખ્યા વધીને 64 થઇ હોવાનો ઋતબ્રત બેનર્જીનો દાવો

– અમારું જૂથ એનડીએમાં કે કોંગ્રેસમાં સામેલ નહીં થાય : ઋતબ્રત બેનજી

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હાર્યા પછી તૃણમૂલ કોંગ્રેસ વેરવિખેર થઇ ગઇ છે. બળવો કરનારા તૃણમૂલનાં ૧૯ લોકસભા સાંસદોનાં નામ સામે આવ્યા છે. જેમાં યુસુફ પઠાણ, શત્રુધ્ન સિંહા અને સયોની ઘોષનું નામ પણ સામેલ છે. 

આ યાદીમાં સૌથી ચોંકાવનારું નામ સયોની ઘોષનું છે. તે જે રીતે વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યાં હતાં તેના પરથી તેમને મમતા બેનર્જીનાં વિકલ્પ તરીકે  જોવામાં આવી રહ્યાં હતાં.

સયોની ઘોષ જાધવપુર લોકસભા બેઠકનાં સાંસદ છે. ૨૦૨૧માં તે તૃણમૂલમાં જોડાયા હતાં. ૨૦૨૧માં તે વિધાનસભા ચૂંટણી હારી ગયા હતાં. આમ છતાં અભિષેક બેનર્જીએ તેમને તૃણમૂલ યુથ વિંગના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા હતાં. બીજી તરફ તૃણમૂલનાં બળવાખોર ધારાસભ્ય અને વિધાનસભામાં વિરોધ પક્ષનાં નેતા બનેલા ઋતબ્રત બેનર્જીએ દાવો કર્યો છે કે તેમની સાથે આવનારા ધારાસભ્યોની સંખ્યા વધીને ૬૪ થઇ ગઇ છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેમનું જૂથ ભાજપ નેતૃત્ત્વવાળા એનડીએમાં કે કોંગ્રેસમાં સામેલ નહીં થાય. હાલમાં ૬૪ ધારાસભ્યો અમારી સાથે છે. આ તમામ ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષને પત્ર સોંપશે. તેમણે જણાવ્યું હતું કે તેમનું જૂથ એક અલગ રાજકીય ઓળખ સાથે કામ કરશે અને પશ્ચિમ બંગાળનાં હિતો માટે સંઘર્ષ કરશે. 

કોંગ્રેસમાં સામેલ થવાની અટકળોને ફગાવી દેતા ઋતબ્રત બેનર્જીએ જણાવ્યું હતું કે અમારા જૂથનાં ધાારસભ્યો કોંગ્રેસમાં સામેલ થઇ રહ્યાં નથી.

તેમણે જણાવ્યું હતું કે આ સંખ્યા વધુ આગળ વધી શકે છે તેથી અસલી તૃણમૂલ કોંગ્રેસ અમે જ છીએ. અમારો કોંગ્રેસમાં વિલય થવાનો કોઇ ઇરાદો નથી. અમારા ધારાસભ્યોની સંખ્યા વધીને ૬૪ થઇ ગઇ છે અને તેમાં હજુ પણ વધારો થઇ શકે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સતત ત્રીજા મહિને ડીમેટ ખાતાનો ઉમેરો ગયા વર્ષની સરેરાશ કરતા પણ નીચો | For the third consecutive month…

સતત ત્રીજા મહિને ડીમેટ ખાતાનો ઉમેરો ગયા વર્ષની સરેરાશ કરતા પણ નીચો | For the third consecutive month...

નવા ખરીદાયેલ 67194 વાહન ધારકોએ 6 ટકા લેખે 94.56 કરોડનો ટેક્સ ચૂકવ્યો | Owners of 67194 newly purchas…

નવા ખરીદાયેલ 67194 વાહન ધારકોએ 6 ટકા લેખે 94.56 કરોડનો ટેક્સ ચૂકવ્યો | Owners of 67194 newly purchas...

રૂ. 3.40 લાખ કરોડ સાથે ખાતર સબસિડી બિલ બજેટ અંદાજ કરતા બમણું રહેવા વકી | Rs With 3 40 lakh crore the…

રૂ. 3.40 લાખ કરોડ સાથે ખાતર સબસિડી બિલ બજેટ અંદાજ કરતા બમણું રહેવા વકી | Rs With 3 40 lakh crore the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: સાણંદમાં ભાગીને લગ્ન કરનાર 24 વર્ષીય યુવતીનો આપઘાત, પતિ માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ | A…

અમદાવાદ: સાણંદમાં ભાગીને લગ્ન કરનાર 24 વર્ષીય યુવતીનો આપઘાત, પતિ માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ | A…

5 months ago
દિવાળીના તહેવારો પહેલા રોડ રિસર્ફેસ, પેચવર્ક અને ખાડા પૂરવાની કામગીરી પૂરી કરાશે | Road works will b…

દિવાળીના તહેવારો પહેલા રોડ રિસર્ફેસ, પેચવર્ક અને ખાડા પૂરવાની કામગીરી પૂરી કરાશે | Road works will b…

10 months ago
ખુશખબર! હવે હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ પર નહીં લાગે કોઈ GST, જાણો કેટલું સસ્તુ થશે પ્રીમિયમ

ખુશખબર! હવે હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ પર નહીં લાગે કોઈ GST, જાણો કેટલું સસ્તુ થશે પ્રીમિયમ

11 months ago
ભાજપની સામ,દામ,દંડ,ભેદની નીતિ કામ કરી ગઇઃ વડોદરા જિ.પંચાયતમાં 4 બેઠક બિનહરીફ, એક ઉમેદવારે ફોર્મ પાછુ…

ભાજપની સામ,દામ,દંડ,ભેદની નીતિ કામ કરી ગઇઃ વડોદરા જિ.પંચાયતમાં 4 બેઠક બિનહરીફ, એક ઉમેદવારે ફોર્મ પાછુ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News