gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાઢ જંગલ છતાં આ વર્ષે ગિરનાર ક્ષેત્રમાં 25 ટકા વરસાદની ઘટ | Despite dense forest Girnar region has 2…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
ગાઢ જંગલ છતાં આ વર્ષે ગિરનાર ક્ષેત્રમાં 25 ટકા વરસાદની ઘટ | Despite dense forest Girnar region has 2…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગત વર્ષે 97 ઇંચ વરસાદ નોંધાયો હતો : જૂનાગઢ જિલ્લામાં સરેરાશ 113 ટકા પરંતુ ગિરનાર પર માત્ર 75  ટકા વરસાદથી અચરજ 

જૂનાગઢ, : હવામાન વિભાગે ચોમાસાની વિદાયની વિધિવત જાહેરાત કરી છે. જૂનાગઢ શહેર પંથકમાં સીઝનનો 113 ટકા વરસાદ વરસ્યો છે પરંતુ જંગલથી ઘેરાયેલા ગિરનાર પર્વત પર ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 24 ઇંચ વરસાદ ઓછો નોંધાયો છે. જિલ્લામાં વરસાદનો ક્વોટા પૂર્ણ થયો છે પરંતુ ગિરનાર પર્વત પર 25 ટકા વરસાદની ઘટ રહી છે.

ચોમાસાની સીઝન પૂર્ણ થઈ છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાંથી સત્તાવાર રીતે ચોમાસાની વિદાય થઈ હોવાની પણ જાહેરાત કરી છે. જૂનાગઢ શહેર પંથકમાં  મેઘરાજા મન મૂકીને વરસતા સીઝનનો 113 ટકા વરસાદ વરસ્યો છે. વિસાવદરને બાદ કરતા 8 તાલુકાઓમાં સો ટકાથી પણ વધુ વરસાદ વરસી ગયો છે. વિસાવદરમાં જ 85 ટકા વરસાદ પડતા 15 ટકાની ઘટ થઈ છે. વહીવટી તંત્ર દ્વારા ગત વર્ષથી ગિરનાર પર્વત પર પડેલા વરસાદના આંકડા લેવા માટે પર્વત પર ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે અને રાઉન્ડ ધ ક્લોક વરસાદની માહિતી નોંધવાનું શરૂ કર્યું હતું. ગાઢ જંગલ અને વિશાળ વૃક્ષો ધરાવતા ગિરનાર જંગલ વિસ્તારમાં આ વર્ષે ૧૮૨૫ મીમી એટલે કે ૭૩ ઇંચ વરસાદ વરસ્યો છે. ગત વર્ષે ગિરનાર જંગલમાં 2430 મીમી એટલે કે 97 ઇંચ વરસાદ વરસ્યો હતો. 

જિલ્લામાં 113 ટકા વરસાદનો ક્વોટા પૂર્ણ થયો પરંતુ  ગિરનાર પર્વતીય ક્ષેત્રમાં વરસાદનો ક્વોટા પૂર્ણ થયો નથી. આ વર્ષે માત્ર 73 ઇંચ વરસાદ પડતા ગત વર્ષની સરખામણીએ 24 ઇંચ વરસાદની ઘટ રહી છે. હવે શિયાળાના પગરવ મંડાઈ ગયા છે. ભવનાથ તળેટીમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદના વાવડ નથી અને ઝાપટા વર્ષે તો પણ ગત વર્ષનો કોટો પૂર્ણ થવાની સંભાવના નહીવત છે. લાખો વૃક્ષોથી ઘેરાયેલા વિસ્તારમાં ઉલ્ટી ગંગા વહી હોય તેમ ૨૪ ઇંચ વરસાદની ઘટના કારણે પર્યાવરણવિદો પણ અચરજમાં મુકાયા છે. કૃષિ યુનિવસટીના હવામાન નિષ્ણાંત ધીમંત વઘાસીયાના જણાવ્યા મુજબ વરસાદ માટે પવનની દિશા પણ મહત્વપૂર્ણ બને છે. આ વર્ષે ગિરનાર પર્વત પર સાઉથ વેસ્ટ દિશાથી પવન ફૂંકાયો ન હતો. જેના કારણે પણ વરસાદનું જોર ઓછું રહ્યું હતું. જોકે શહેરની સરખામણીએ તો ગિરનાર પર્વત પર દોઢ ગણો વધુ વરસાદ વરસ્યો છે પરંતુ ગિરનાર પર્વત પર આ વર્ષે મેઘરાજાનું જોર ઘટયું તે પણ સ્વીકારવું રહ્યું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
ગોરખનાથ શિખરે પૂજારીએ જ તોડફોડ કરી મૂર્તિ ફેંકી દીધી હતી | The priest himself vandalized and threw t…

ગોરખનાથ શિખરે પૂજારીએ જ તોડફોડ કરી મૂર્તિ ફેંકી દીધી હતી | The priest himself vandalized and threw t...

સર્વિસ રોડને પહોળો કરવામાં ૪૦૦થી વધુ વૃક્ષોનો ભોગ લેવાઇ જવાની ભીતિ | Fears that more than 400 trees …

સર્વિસ રોડને પહોળો કરવામાં ૪૦૦થી વધુ વૃક્ષોનો ભોગ લેવાઇ જવાની ભીતિ | Fears that more than 400 trees ...

જમાઇએ ચાકુના ઘા મારી સસરા લોહી લુહાણ કર્યા | Noun puluwan we at a nnielo seman puluwan we iwe a efis…

જમાઇએ ચાકુના ઘા મારી સસરા લોહી લુહાણ કર્યા | Noun puluwan we at a nnielo seman puluwan we iwe a efis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેરટેકર એકલતાનો લાભ ઉઠાવી મકાનમાંથી રૂ.1.39 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી ફરાર! | caretaker stole g…

કેરટેકર એકલતાનો લાભ ઉઠાવી મકાનમાંથી રૂ.1.39 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી ફરાર! | caretaker stole g…

10 months ago
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા યુવાન પર મારી નાખવાના ઇરાદે છરી વડે જીવલેણ હુમલો કરી હત્યાનો…

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા યુવાન પર મારી નાખવાના ઇરાદે છરી વડે જીવલેણ હુમલો કરી હત્યાનો…

11 months ago
Photo: દિવાળીના તહેવારનો યુનેસ્કોની અમૂર્ત ધરોહર યાદીમાં સમાવેશ થતા જામનગરમાં કરાઈ અનોખી ઉજવણી | Uni…

Photo: દિવાળીના તહેવારનો યુનેસ્કોની અમૂર્ત ધરોહર યાદીમાં સમાવેશ થતા જામનગરમાં કરાઈ અનોખી ઉજવણી | Uni…

7 months ago
જામનગરના વિવિધ સમાજ-જ્ઞાતિ સંસ્થાઓની નવાનગર સ્ટેટના જામસાહેબ દિગ્વિજયસિંહજીને મરણોત્તર ‘ભારત રત્ન’ ખ…

જામનગરના વિવિધ સમાજ-જ્ઞાતિ સંસ્થાઓની નવાનગર સ્ટેટના જામસાહેબ દિગ્વિજયસિંહજીને મરણોત્તર ‘ભારત રત્ન’ ખ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News