gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તૃણમૂલ ખતમ થવાને આરે? સોનિયા ગાંધીના એક ફોન કોલથી બદલાઈ ગયું બંગાળનું રાજકારણ! | Sonia Gandhi Mamata…

G METRO NEWS by G METRO NEWS
June 10, 2026
in INDIA
0 0
0
તૃણમૂલ ખતમ થવાને આરે? સોનિયા ગાંધીના એક ફોન કોલથી બદલાઈ ગયું બંગાળનું રાજકારણ! | Sonia Gandhi Mamata…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress TMC Preparation For Merger: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે ખતમ થવાને આરે છે. માત્ર 60 ધારાસભ્યો જ મમતા બેનરજીથી અલગ નથી થયા, પરંતુ 20થી વધુ સાંસદોએ પણ બળવાનો મૂડ બનાવી દીધો છે. આ ભંગાણથી પરેશાન મમતા બેનરજીને સોનિયા ગાંધીએ વિલયની ઓફર આપી હતી, જેને તેઓ સ્વીકારવા તૈયાર થઈ ગયા છે. ખાનગી ચેનેલે સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે મમતા બેનરજી તો તૃણમૂલનો કોંગ્રેસમાં વિલય કરવા માટે તૈયાર છે, પરંતુ તેમના ભત્રીજા અભિષેક બેનરજીએ રાહુલ ગાંધી સાથેની બેઠકમાં મલ્લિકાર્જુન ખડગેવાળું પદ માંગી લીધું. તેમણે કહ્યું છે કે મમતા બેનરજીને કોંગ્રેસ રાજ્યસભામાં મોકલે અને ત્યાં વિપક્ષના નેતાનું પદ પણ આપે. અત્યારે રાજ્યસભામાં વિપક્ષના નેતાનું પદ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પાસે છે.

રાજ્યસભાની બેઠક અને નેતા વિપક્ષનું પદ પણ માંગ્યું

TMCના કોંગ્રેસમાં વિલય પર વાત આગળ વધી ગઈ છે. એવું લાગી રહ્યું છે કે સોનિયા ગાંધી તરફથી મળેલી ઓફર પર મમતા બેનરજી રાજી છે, પરંતુ તેમણે અભિષેક બેનરજી દ્વારા રાહુલ ગાંધી સામે કેટલીક શરતો પણ મુકાવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ અભિષેક બેનરજીએ રાહુલ ગાંધી સાથે થયેલી મીટિંગમાં આ અંગે વાત કરી છે. તૃણમૂલ નેતાએ કોંગ્રેસ નેતૃત્વ સામે માંગ મૂકી છે કે મમતા બેનરજીને રાજ્યસભામાં મોકલવામાં આવે. એટલું જ નહીં, તેમને રાજ્યસભામાં વિપક્ષના નેતાનું પદ પણ આપવામાં આવે. જો કે, આ અંગે કોંગ્રેસ તરફથી શું કહેવામાં આવ્યું છે, તે સામે આવ્યું નથી.

સોનિયા ગાંધીએ સામેથી ઓફર આપી હોવાની ચર્ચા

સોનિયા ગાંધીએ પોતે ફોન કરીને મમતા બેનરજીને તૃણમૂલના કોંગ્રેસમાં વિલયની ઓફર કરી હતી. સૂત્રોનું માનીએ તો સોનિયા ગાંધીએ મમતા બેનરજીને કહ્યું કે તેઓ તૃણમૂલનો વિલય કરી દે, તેના બદલામાં તેમને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવશે. આ સિવાય તેમના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનરજીને પણ પાર્ટી મહાસચિવનું પદ આપવામાં આવશે.

મમતા બેનરજીની મજબૂરી!

કોંગ્રેસ સંસદીય દળના નેતાએ મમતા બેનરજીને પ્રસ્તાવ આપ્યો કે તૃણમૂલ પર ભાજપના રાજકીય હુમલાઓને જોતા તેમણે પોતાની પાર્ટીનો કોંગ્રેસમાં વિલય કરી લેવો જોઈએ, નહીંતર ભાજપ તેમને પણ આમ આદમી પાર્ટીની જેમ પરેશાન કરશે. સાથે જ, તેમની પાર્ટીના આંતરિક લોકો પણ અભિષેક બેનરજીની વિરુદ્ધ છે, તેથી તેમના માટે પરિસ્થિતિ મુશ્કેલ બની ગઈ છે. સૂત્રોએ પણ જણાવ્યું કે મમતા બેનરજીએ નિર્ણય લેવા માટે થોડા દિવસનો સમય માંગ્યો છે.

રાહુલ ગાંધી અને અભિષેક બેનરજી વચ્ચે દોઢ કલાક સુધી મુલાકાત

તૃણમૂલના કોંગ્રેસમાં વિલયની અટકળોને બળ ત્યારે મળ્યું, જ્યારે તૃણમૂલ પ્રમુખ મમતા બેનરજીએ વીતેલા બે દિવસમાં (8 અને 9 જૂન) બે વાર કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે તેમના નિવાસસ્થાન 10 જનપથ પર મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઉષ્માભર્યા સંબંધો જોવા મળ્યા હતા. મમતા અને સોનિયાએ એકબીજાને ગળે પણ લગાવ્યા હતા. ત્યારબાદ આજે રાહુલ ગાંધી અને અભિષેક બેનરજી વચ્ચે પણ મુલાકાત થઈ. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, રાહુલ ગાંધી અને અભિષેક બેનરજી વચ્ચે 10 જનપથ પર થયેલી આ મુલાકાત આશરે દોઢ કલાક સુધી ચાલી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીમાં બે બાળકોની મર્યાદા ખતમ, ભાજપ સરકારનો મહત્ત્વનો નિર્ણય | madhya prades…
INDIA

મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીમાં બે બાળકોની મર્યાદા ખતમ, ભાજપ સરકારનો મહત્ત્વનો નિર્ણય | madhya prades…

June 10, 2026
મમતા બેનરજીને મોટો આંચકો, 20 સાંસદો NDAના સમર્થનમાં હોવાનો દાવો, પણ નામ હજુ સુધી ગુપ્ત | TMC Crisis …
INDIA

મમતા બેનરજીને મોટો આંચકો, 20 સાંસદો NDAના સમર્થનમાં હોવાનો દાવો, પણ નામ હજુ સુધી ગુપ્ત | TMC Crisis …

June 10, 2026
જમ્મુ-કાશ્મીરના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ | Uri LoC Blast Two Army Jawans…
INDIA

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ | Uri LoC Blast Two Army Jawans…

June 10, 2026
Next Post
મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીમાં બે બાળકોની મર્યાદા ખતમ, ભાજપ સરકારનો મહત્ત્વનો નિર્ણય | madhya prades…

મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીમાં બે બાળકોની મર્યાદા ખતમ, ભાજપ સરકારનો મહત્ત્વનો નિર્ણય | madhya prades...

Skin Care: ક્રીમ નહીં, આ પૌષ્ટિક સીડ્સ આપશે ચહેરાને અસલી ચમક; આજના જ કરો ડાયેટમાં સામેલ | Seeds for Naturally Glowing Skin Best Superfoods for Clear Skin

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના સોલા બ્રિજ નજીક પરિણીતાએ પુત્ર સાથે ટ્રેન હેઠળ પડતું મૂકી કર્યો આપઘાત, પતિ-સાસરિયા સામે ફર…

અમદાવાદના સોલા બ્રિજ નજીક પરિણીતાએ પુત્ર સાથે ટ્રેન હેઠળ પડતું મૂકી કર્યો આપઘાત, પતિ-સાસરિયા સામે ફર…

7 months ago
ડમ્પર સહિત રૃ.4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત ઃ એક્સપ્લોઝિવ પણ કબજે | Goods worth over Rs 4 crore seiz…

ડમ્પર સહિત રૃ.4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત ઃ એક્સપ્લોઝિવ પણ કબજે | Goods worth over Rs 4 crore seiz…

7 months ago
VIDEO : હિમાચલ પર ફરી આફત : ભારે વરસાદ-ભૂસ્ખલનથી 4 હાઈવે-449 રસ્તા બંધ, 11 ઓગસ્ટ સુધી યલ્લો એલર્ટ | …

VIDEO : હિમાચલ પર ફરી આફત : ભારે વરસાદ-ભૂસ્ખલનથી 4 હાઈવે-449 રસ્તા બંધ, 11 ઓગસ્ટ સુધી યલ્લો એલર્ટ | …

10 months ago
મમતા સામે ફરિયાદ, ટીએમસીના 15 સાંસદોની રાજીનામાની તૈયારી | Complaint against Mamata 15 TMC MPs prepa…

મમતા સામે ફરિયાદ, ટીએમસીના 15 સાંસદોની રાજીનામાની તૈયારી | Complaint against Mamata 15 TMC MPs prepa…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News