gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

Skin Care: ક્રીમ નહીં, આ પૌષ્ટિક સીડ્સ આપશે ચહેરાને અસલી ચમક; આજના જ કરો ડાયેટમાં સામેલ | Seeds for Naturally Glowing Skin Best Superfoods for Clear Skin

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
June 10, 2026
in Lifestyle
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

Seeds For Glowing Skin: મોંઘા સ્કિનકેર પ્રોડક્ટ્સ, ક્રીમ અને સીરમ કરતાં પણ આપણો ખોરાક ત્વચાની સુંદરતા માટે વધુ મહત્ત્વનો ભાગ ભજવે છે. ત્વચાની અસલી ચમક માત્ર બહારથી જ નહીં, પણ શરીરને અંદરથી મળતા પોષણથી આવે છે. નિષ્ણાતોના મતે, કોઈ એક સુપરફૂડ રાતોરાત ચમત્કાર નથી કરતું, પરંતુ જો નિયમિત ડાયેટમાં પૌષ્ટિક બીજ (Seeds)નો સમાવેશ કરવામાં આવે, તો તે ત્વચાને કુદરતી મોઇશ્ચર, હેલ્ધી ફૅટ્સ, એન્ટીઑક્સિડન્ટ્સ, ઓમેગા-3 અને ઝિંક જેવા જરૂરી તત્વો પૂરા પાડે છે. હેલ્ધી અને ગ્લોઇંગ સ્કિન માટે કયા 8 સીડ્સ શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે, ચાલો જાણીએ.

કદુના બીજ (Pumpkin Seeds)

કદુના બીજ ઝિંકનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. ઝિંક ત્વચાની સામાન્ય રિપેરિંગ પ્રોસેસને સપોર્ટ કરવામાં ખૂબ મદદરૂપ થાય છે. હેલ્ધી સ્કિન માટે આ એક લોકપ્રિય વિકલ્પ છે, જેને તમે સાંજના નાસ્તામાં, સલાડમાં અથવા તો સવારની સ્મૂધીમાં સરળતાથી ઉમેરીને ખાઈ શકો છો.

ચિયા અને અળસીના બીજ (Chia and Flax Seeds)

ચિયા સીડ્સ અને અળસીના બીજ ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. આ બંને બીજ ત્વચાની અંદરની મોઇશ્ચર જાળવી રાખવામાં અને ડ્રાયનેસ દૂર કરવામાં મદદ કરે છે. તેને દહીં, ઓટ્સ કે સ્મૂધીમાં મિક્સ કરીને ખાવાથી ડાયેટની ગુણવત્તામાં મોટો સુધારો થાય છે.

સૂર્યમુખીના બીજ (Sunflower Seeds)

સૂર્યમુખીના બીજમાં વિટામિન E અને એન્ટીઑક્સિડન્ટ ગુણો ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે ત્વચાને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાન અને ઑક્સિડેટીવ સ્ટ્રેસ સામે રક્ષણ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એક હેલ્ધી સ્નેક તરીકે આ બીજ સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે.

આ પણ વાંચો: અમેરિકામાં ઘરની છત ભારતની જેમ કેમ નથી હોતી? કારણ જાણીને તમે એવું જ બનાવવા વિચારશો!

તલ અને હેમ્પ સીડ્સ એટલે કે ભાંગના બીજ (Sesame and Hemp Seeds)

આ બંને બીજ હેલ્ધી ફૅટ્સ, પ્રોટીન અને એન્ટીઑક્સિડન્ટ્સનો પાવરહાઉસ છે, જે સંતુલિત આહારનો એક મોટો હિસ્સો બની શકે છે. ત્વચાની સાથે સાથે વાળની સુંદરતા વધારવા માટે પણ આ બીજ ડાયેટમાં સામેલ કરવામાં આવે છે. તેને સરળતાથી સલાડ પર અથવા રોટલી પર ભભરાવીને ખાઈ શકાય છે.

અનાર અને તડબૂચના બીજ (Pomegranate and Watermelon Seeds)

અનાર (દાડમ)ના દાણામાં પૉલીફેનોલ્સ જોવા મળે છે, જ્યારે તડબૂચના બીજ મેગ્નેશિયમ અને ઝિંકનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. ખાસ કરીને ગરમીની સીઝનમાં આ બંને વિકલ્પો સ્વાદ અને પોષણનું અદભુત મિશ્રણ પૂરું પાડે છે. તે શરીરને જરૂરી એવા સૂક્ષ્મ પોષકતત્વો (Micro-nutrients) આપીને ત્વચાને અંદરથી હેલ્ધી રાખે છે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

બાથરૂમ સાફ કર્યા પછી પણ આવે છે દુર્ગંધ? મોંઘા ફ્રેશનર છોડો, આજે જ બદલો 8 આદતો! | How to Get Rid of Bathroom Smell 8 Easy Effective Home Remedies

June 23, 2026
Lifestyle

શું તમે પણ કોઈને ગિફ્ટમાં આપો છો આ વસ્તુઓ? જાણી લો, આર્થિક નુકસાન સાથે સંબંધો પણ બગાડશે… | vastu tips for gifts dos and donts for healthy relationships

June 22, 2026
Lifestyle

તરબૂચના બીજ ફેંકવાની ભૂલ ન કરતાં: ડસ્ટબિનમાં ફેંકાતા કાળા બીજ વાસ્તવમાં છે ‘સુપરફૂડ’ | How to Use Watermelon Seeds Benefits Recipes Quick DIY Superfood Hacks

June 17, 2026
Next Post
હર ઘર જળની વાતો વચ્ચે વાવ-થરાદનું આકોલી ગામ તરસ્યું, મહિલાઓએ માટલાં ફોડી તંત્રને જગાડ્યું, મંત્રીનો …

હર ઘર જળની વાતો વચ્ચે વાવ-થરાદનું આકોલી ગામ તરસ્યું, મહિલાઓએ માટલાં ફોડી તંત્રને જગાડ્યું, મંત્રીનો ...

જામનગરમાં ભર બપોરે અર્ધનગ્ન હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો, તમામ પાસાઓથી તપાસ શરૂ | Jamnagar News B…

જામનગરમાં ભર બપોરે અર્ધનગ્ન હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો, તમામ પાસાઓથી તપાસ શરૂ | Jamnagar News B...

ગુજરાત સરકારે બાજરી, મકાઈ અને જુવારની ટેકાના ભાવની ખરીદી મર્યાદા વધારી, કિસાન સંઘ સાથે બેઠક બાદ નિર્…

ગુજરાત સરકારે બાજરી, મકાઈ અને જુવારની ટેકાના ભાવની ખરીદી મર્યાદા વધારી, કિસાન સંઘ સાથે બેઠક બાદ નિર્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘આતંકવાદનો ધર્મ હોય છે, હિન્દુઓની રક્ષા કેવી રીતે કરીએ’ પહલગામ હુમલા પર બોલ્યા શંકરાચાર્ય અવિમુક્તેશ…

‘આતંકવાદનો ધર્મ હોય છે, હિન્દુઓની રક્ષા કેવી રીતે કરીએ’ પહલગામ હુમલા પર બોલ્યા શંકરાચાર્ય અવિમુક્તેશ…

1 year ago
VIDEO : કર્ણાટકમાં હિન્દુ કાર્યકર્તાની હત્યા બાદ બબાલ, દક્ષિણ કન્નડમાં અનેક બસો પર પથ્થરમારો, વાહનોમાં તોડફોડ

VIDEO : કર્ણાટકમાં હિન્દુ કાર્યકર્તાની હત્યા બાદ બબાલ, દક્ષિણ કન્નડમાં અનેક બસો પર પથ્થરમારો, વાહનોમાં તોડફોડ

1 year ago
ચૂંટણી પંચની કામગીરી ‘લોલંલોલ’: નિરીક્ષકોની નિમણૂકના આદેશ 24 કલાકમાં જ બદલ્યા, તંત્રમાં દોડધામ | Guj…

ચૂંટણી પંચની કામગીરી ‘લોલંલોલ’: નિરીક્ષકોની નિમણૂકના આદેશ 24 કલાકમાં જ બદલ્યા, તંત્રમાં દોડધામ | Guj…

4 months ago
ડીલર-આધારિત શેર ટ્રેડિંગ ઘટીને 25 ટકા | Dealer based share trading drops 25 percent

ડીલર-આધારિત શેર ટ્રેડિંગ ઘટીને 25 ટકા | Dealer based share trading drops 25 percent

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News