gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તેજસ ક્રેશમાં શહીદ થયેલા નમાંશને પત્નીનું અંતિમ સેલ્યુટ, અંતિમ વિદાયના દૃશ્યો જોઈ ભાવુક થઈ જશો | Tea…

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in INDIA
0 0
0
તેજસ ક્રેશમાં શહીદ થયેલા નમાંશને પત્નીનું અંતિમ સેલ્યુટ, અંતિમ વિદાયના દૃશ્યો જોઈ ભાવુક થઈ જશો | Tea…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Wing Commander Afshan’s emotional salute to her martyred husband : દુબઈ એર શો 2025 દરમિયાન ભારતીય વાયુસેનાનું ફાઇટર જેટ તેજસ દુર્ઘટનાગ્રસ્ત જતાં પાઇલટ વિંગ કમાન્ડર નમાંશ સ્યાલ શહીદ થયા હતા. આજે(રવિવાર) તેમના પાર્થિવ દેહને તેમના વતન હિમાચલ પ્રદેશના કાંગડા લવાયો હતો. આ દરમિયાન તેમનો પરિવાર હાજર રહ્યો. તેમના પત્ની વિંગ કમાન્ડર અફશાં પણ વર્દીમાં જોવા મળ્યા. 

અંતિમ સેલ્યુટ આપી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા પત્ની 

નમાંશ સ્યાલના પાર્થિવ દેહને તેમના પત્નીએ અંતિમ સેલ્યુટ આપ્યું અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. આ દૃશ્ય જોઈ ત્યાં હાજર સૌ કોઈ ભાવુક થઈ ગયા હતા.  નોંધનીય છે કે નમાંશ સ્યાલના પત્ની પણ ભારતીય વાયુસેનામાં વિંગ કમાન્ડર છે. તેમની 7 વર્ષની પુત્રી પણ છે જેને અંદાજ પણ નથી કે તે હવે ક્યારેય તેના પિતાના ખોળામાં નહીં રમી શકે. શહીદ નમાંશના પિતા ગગન કુમાર શિક્ષક છે. નમાંશની શહીદી બાદ તેમના વતનમાં શોકની લહેર પ્રસરી છે. 

નમાંશ સ્યાલના ગામ પટિયાલકરના રહેવાસી સંદીપ કુમારે કહ્યું, ‘અમે નમાંશ-પટિયાલકર ગામના છીએ. અમારા ગામમાં દરેક વ્યક્તિ દુઃખી છે. તે અમારા નાના ભાઈ જેવા હતા. આવું ન થવું જોઈતું હતું. અમારી પાસે કોઈ શબ્દો નથી. અમે તેમને 3-4 મહિના પહેલા મળ્યા હતા જ્યારે તેઓ અમારા ગામની મુલાકાતે આવ્યા હતા.’ અન્ય એક રહેવાસી પંકજ ચઢ્ઢાએ કહ્યું, ‘હું પણ નમાંશની સાથે જ શાળામાં ભણ્યો હતો. સૈનિક સ્કૂલ સુજાનપુર ટીરા. આપણે એક રત્ન ગુમાવ્યો છે. તે અમારી શાળાનો ગૌરવ હતો. અમે તેમના વતન ગામ પટિયાલકર જઈશું. તેમણે અમને સૌને ખૂબ ગૌરવ અપાવ્યું હતું.’ 

નમાંશ સ્યાલ કોણ હતા?

34 વર્ષીય પાયલટ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના પટિયાલકર ગામના વતની હતા. વિંગ કમાન્ડર સ્યાલ હૈદરાબાદ એરબેઝ પર પોસ્ટેડ હતા. તેઓ તેમના શિસ્ત અને ઉત્તમ સેવા રેકોર્ડ માટે જાણીતા હતા. સ્યાલના પરિવારમાં તેમની પત્ની પણ છે, જે ભારતીય વાયુસેનાના અધિકારી પણ છે. તેમની પત્ની ઉપરાંત, સ્યાલના પરિવારમાં તેમની 7 વર્ષની પુત્રી અને માતાપિતાનો સમાવેશ થાય છે. 

દુબઈ એર શોમાં થઈ હતી દુર્ઘટના 

નોંધનીય છે કે દુબઈમાં એર શો દરમિયાન ભારતીય વાયુસેનાનું સ્વદેશ લડાકૂ વિમાન તેજસ ક્રેશ થઈ ગયું હતું. ફ્લાઈંગ ડિસ્પ્લે દરમિયાન અચાનક વિમાને નિયંત્રણ ગુમાવ્યું અને દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. જેમાં તેજસ પાયલટના નમાંશે પોતાના પ્રાણની આહુતિ આપી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘તું મારી નહીં તો બીજાની પણ નહીં થવા દઉં…’, ભુજના ઢોરી ગામે 28 વર્ષીય યુવતીની પ્રેમીએ કરી હત્યા | …

'તું મારી નહીં તો બીજાની પણ નહીં થવા દઉં...', ભુજના ઢોરી ગામે 28 વર્ષીય યુવતીની પ્રેમીએ કરી હત્યા | ...

યુવકની મોપેડ સળગાવી નાખવાના કેસમાં રાવપુરાનો કોન્સ્ટેબલ સસ્પેન્ડ | Raopura constable suspended in ca…

યુવકની મોપેડ સળગાવી નાખવાના કેસમાં રાવપુરાનો કોન્સ્ટેબલ સસ્પેન્ડ | Raopura constable suspended in ca...

જાફરાબાદના મધદરિયે બોટમાં સર્જાઈ દુર્ઘટના, ખલાસીનો પગ કપાઈ જતાં કોસ્ટગાર્ડની ટીમે પહોંચીને કરી સારવા…

જાફરાબાદના મધદરિયે બોટમાં સર્જાઈ દુર્ઘટના, ખલાસીનો પગ કપાઈ જતાં કોસ્ટગાર્ડની ટીમે પહોંચીને કરી સારવા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સમાજ માત્ર કાયદાથી નહીં, સંવેદનાથી ચાલે છે’, સંઘના શતાબ્દી વર્ષ પર RSSના વડા મોહન ભાગવતનું નિવેદન |…

‘સમાજ માત્ર કાયદાથી નહીં, સંવેદનાથી ચાલે છે’, સંઘના શતાબ્દી વર્ષ પર RSSના વડા મોહન ભાગવતનું નિવેદન |…

8 months ago
જામનગરમાં વ્યાજે આપેલા પૈસાની કડકથી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે મહિલા સામે ફરિયાદ |…

જામનગરમાં વ્યાજે આપેલા પૈસાની કડકથી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે મહિલા સામે ફરિયાદ |…

1 year ago
સારું થાય તો વડાપ્રધાન મોદી અને અમિત શાહને જશ, ખોટું થાય તો મંત્રીઓને જવાબદાર ઠેરવી દેવાના! | Modi S…

સારું થાય તો વડાપ્રધાન મોદી અને અમિત શાહને જશ, ખોટું થાય તો મંત્રીઓને જવાબદાર ઠેરવી દેવાના! | Modi S…

1 year ago
જામનગરમાં પરિણીતાનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત | Married woman commits suicide in Jamna…

જામનગરમાં પરિણીતાનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત | Married woman commits suicide in Jamna…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News