gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ક્રુડ ઓઈલના ભાવ ઉછળીને 120 ડોલર પહોંચશે | Crude oil prices will rise to 120

G METRO NEWS by G METRO NEWS
June 15, 2025
in Business
0 0
0
ક્રુડ ઓઈલના ભાવ ઉછળીને 120 ડોલર પહોંચશે | Crude oil prices will rise to 120
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઈઝરાયેલ દ્વારા ઈરાનના પરમાણું અને લશ્કરી મથકો પર મોટાપાયે લશ્કરી કાર્યવાહી શરૂ કર્યા બાદ વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવોમાં ૭થી ૮ ટકાનો ઉછાળો નોંધાતા, હવે જે.પી.મોર્ગને ચેતવણી આપી છે કે, જો મધ્ય પૂર્વમાં જીઓપોલિટીકલ ટેન્શન વધુ વધશે તો ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૧૨૦ ડોલર સુધી વધી શકે છે. ઈન્વેસ્ટમેન્ટ બેંક જે.પી.મોર્ગને વધુ જણાવ્યું છે કે, વર્તમાન ભાવ પહેલાથી જ સૌથી ખરાબ જીઓપોલિટીકલ પરિસ્થિતિની શકયતાએ ૭ ટકાથી ૮ ટકાનો ઉછાળો દર્શાવે છે, જેમાં ઈરાનનો ઓઈલ પુરવઠો વિશ્વ બજારમાં મોટાપ્રમાણમાં ખોરવાઈ જવાના સંજોગોમાં ભાવમાં ભડકો જોવાઈ શકે છે.

 આ દરમિયાન અત્યારે ક્રુડ ઓઈલના ભાવોમાં જોવાઈ રહેલી તેજીથી તાતપુરતી વૈશ્વિક ઓઈલ પુરવઠાની સ્થિતિ પર ખાસ અસર નહીં થવાની નિષ્ણાતો શકયતા બતાવી રહ્યા છે. પરંતુ જો ઈરાન-ઈઝરાયેલ યુદ્વ મિડલ ઈસ્ટમાં વધુ દેશોમાં ફેલાવાના અને અમેરિકા સહિતને ઈરાનની ચેતવણીને જોતાં જો અમેરિકા યુદ્વમાં ઈઝરાયેલના પક્ષમાં સીધું ઉતરી આવશે તો યુદ્વ વકરવાના અને ક્રુડ ઓઈલનો પુરવઠો ખોરવાય એવી શકયતા રહેશે.

જેપી મોર્ગને જારી કરેલી નોટમાં જણાવ્યું છે કે, વર્ષ ૨૦૨૬માં ઓઈલના સરેરાશ ભાવ ૬૦ ડોલર રહેવાનો તેમનો અંદાજ છે, પરંતુ ખરાબ પરિસ્થિતિના સંજોગોમાં આ ભાવ વધીને ૧૨૦ ડોલરથી ૧૩૦ ડોલરની રેન્જમાં પણ આવી શકે છે. આ માટે તેમણે લશ્કરી સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેડ બંધ થવાની સ્થિતિમાં સંભવિત આ ભાવ ભડકાની ચેતવણી ઉચ્ચારી છે. આ માર્ગે વૈશ્વિક ઓઈલના પાંચમાં ભાગનું વહન થાય છે. આ સાથે ઈન્વેસ્ટમેન્ટ બેંકે નોંધ્યું છે કે, જ્યારે આવા વધારાથી પુરવઠામાં નોંધપાત્ર વિક્ષેપ પડી શકે છે, ખાસ કરીને જો ઈરાનની ૨૧ લાખ બેરલ પ્રતિ દિન નિકાસ બંધ થઈ જાય, તો આ સ્થિતિ સર્જાઈ શકે છે. હાલમાં ઉનાળાની માંગ અને ઓછી યુ.એસ. ઈન્વેન્ટરી દ્વારા ઓઈલને ટેકો મળે છે. પરંતું  પાનખર આવતાં અને મેક્રોઈકોનોમિક અવરોધો તેમ  જ વધતાં ઓપેક ઉત્પાદન ભાવ પર અસર કરે એવી શકયતા છે.

પેટ્રોલીયમ સચિવ પંકજ જૈન અને જાહેર ક્ષેત્રની ઓઈલ રીફાઈનરીઓ અને રિટેલરોના ટોચના અધિકારીઓ વચ્ચે યોજાયેલી સમીક્ષા મીટિંગ બાદ કેન્દ્રિય પ્રધાન હરદિપ સિંઘ પુરીએ જણાવ્યું હતું કે, ભારત પાસે પર્યાપ્ત ઊર્જા-એનજીૅ ભંડાર  છે. ભારતની વ્યુહરચના વડાપ્રધાન નેરન્દ્ર મોદીના ગતિશીલ નેતૃત્વ હેઠળ એનજીૅ ઉપલબ્ધતા, પોષણક્ષમતા અને ટકાઉપણાના ત્રિકોણને સફળતાપૂર્વક નેવિગેટ કરીને ઘડવામાં આવી છે, એમ તેમણે એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …
Business

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …

May 16, 2026
રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…
Business

રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…

May 16, 2026
એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે | Import limit under A…
Business

એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે | Import limit under A…

May 16, 2026
Next Post
ઈરાન અને ઈઝરાયલ તણાવને પગલે ભારતીય ચા નિકાસ માટે સંકટના એંધાણ | Iran Israel tensions threaten Indian…

ઈરાન અને ઈઝરાયલ તણાવને પગલે ભારતીય ચા નિકાસ માટે સંકટના એંધાણ | Iran Israel tensions threaten Indian...

ઈરાન-ઈઝરાયેલ યુદ્વ સંગ્રામ : નિકાસકારોનો લોજિસ્ટિક ખર્ચ 20 ટકા વધી જવાનું જોખમ | Iran Israel war: Ex…

ઈરાન-ઈઝરાયેલ યુદ્વ સંગ્રામ : નિકાસકારોનો લોજિસ્ટિક ખર્ચ 20 ટકા વધી જવાનું જોખમ | Iran Israel war: Ex...

સોનામાં આગેકૂચ જારી : રૂ.1000 ઉછળી રૂ.103000ની નવી ટોચે | Gold continues to advance: jumps by Rs 100…

સોનામાં આગેકૂચ જારી : રૂ.1000 ઉછળી રૂ.103000ની નવી ટોચે | Gold continues to advance: jumps by Rs 100...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના ભીમપોર વિસ્તારમાં 8 કરોડના ખર્ચે બનશે કોમ્યુનીટી હોલ | A community hall will be built at a co…

સુરતના ભીમપોર વિસ્તારમાં 8 કરોડના ખર્ચે બનશે કોમ્યુનીટી હોલ | A community hall will be built at a co…

9 months ago
ટેરિફ વોરના ઓછાયા હેઠળ રિઝર્વ બેન્કની બેઠકમાં વ્યાજ દર ઘટવાની સંભાવના | Interest rates likely to be …

ટેરિફ વોરના ઓછાયા હેઠળ રિઝર્વ બેન્કની બેઠકમાં વ્યાજ દર ઘટવાની સંભાવના | Interest rates likely to be …

1 year ago
VIDEO | નર્મદા: દેડિયાપાડાના TDO સામે પત્નીએ રાજસ્થાનમાં નોંધાવી ફરિયાદ, જગદીશ સોનીના પણ પત્ની પર ગં…

VIDEO | નર્મદા: દેડિયાપાડાના TDO સામે પત્નીએ રાજસ્થાનમાં નોંધાવી ફરિયાદ, જગદીશ સોનીના પણ પત્ની પર ગં…

4 months ago
હોસ્પિટલ તંત્રની બેદરકારીથી વી.એસ.હોસ્પિટલને મફતમા મળેલ ઓકિસજન પ્લાન્ટ ધૂળ ખાય છે | Due to the negli…

હોસ્પિટલ તંત્રની બેદરકારીથી વી.એસ.હોસ્પિટલને મફતમા મળેલ ઓકિસજન પ્લાન્ટ ધૂળ ખાય છે | Due to the negli…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News