gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તોડબાજી પ્રકરણમાં ફરાર પત્રકાર દીર્ઘાયુ વ્યાસે કોર્ટમાં કર્યું આત્મસમર્પણ, ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ ક…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in GUJARAT
0 0
0
તોડબાજી પ્રકરણમાં ફરાર પત્રકાર દીર્ઘાયુ વ્યાસે કોર્ટમાં કર્યું આત્મસમર્પણ, ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ ક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : ગુજરાતના જાણીતા મીડિયા હાઉસની વેબપોર્ટલના પત્રકાર દીર્ઘાયુ વ્યાસના 10 લાખના તોડકાંડ બાદ તેના એક પછી એક કાંડ સામે આવી રહ્યા છે. આ દરમિયાન આજે 29 ઓક્ટોબરે  દીર્ઘાયુ વ્યાસે અમદાવાદમાં કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. કોર્ટે આરોપીની કસ્ટડી પણ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દીધી છે. હવે 30 ઓક્ટોબરે ક્રાઇમ બ્રાન્ચ દીર્ઘાયુ વ્યાસને કોર્ટમાં રજૂ કરી શકે છે. 

પત્રકાર દીર્ઘાયુ વ્યાસનું કોર્ટ સમક્ષ આત્મસમર્પણ

ક્રાઇમ બ્રાન્ચમાં અરજીનો નિકાલ કરાવી આપવાનું કહીને અગ્રણી મીડિયા હાઉસની વેબસાઈટમાં કામ કરતા દીર્ઘાયુ વ્યાસ નામના પત્રકારે રૂ. 10 લાખ પડાવી લેવાના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ઉપરાંત તેની સામે નિકોલમાં રિવોલ્વર બતાવીને PSI તરીકેની ખોટી ઓળખ આપીને યુવકને ધમકી આપ્યાની  તેમજ એરપોર્ટ પોલીસ સ્ટેશન પર વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવ્યાની ફરિયાદ નોંધાઇ હતી. દીર્ઘાયુ વ્યાસ સામે અનેક ફરિયાદો નોંધાયા બાદ તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જોકે, હવે તેણે અમદાવાદ મેટ્રો કોર્ટમાં આત્મસમર્પણ કરી દીધું છે. 

આ પણ વાંચો: અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર: 83 PSIની આંતરિક બદલી, 18ની નિયુક્તિ

દીર્ઘાયુ વ્યાસ વિરૂદ્ધ તોડબાજી, ખંડણી અને ધમકી સહિતની ત્રણ ફરિયાદ નોંધાયા બાદ હજુ 10થી વધુ અરજી પર ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય પોલીસ મથકોમાં તપાસ કરાઈ રહી છે. દીર્ઘાયુ વ્યાસનું બિટકોઇન, યુએસડીટી અને ડબ્બા ટ્રેડિંગના નામે કરાતા કરોડોના કૌભાંડમાં પણ નામ સામે આવ્યું છે. આ અંગે અરજી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી, પરંતુ આ કેસમાં એક આઇપીએસના વહીવટદારનું નામ ખૂલતા કેટલાક અધિકારીઓ આ કેસને દબાવવા માટે અરજદાર પર દબાણ કરતા હોવાનું પણ કહેવાય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…
GUJARAT

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

June 29, 2026
Next Post
માવઠાનો માર સહન કરનાર ખેડૂતોને મળશે સહાય: 7 દિવસમાં સર્વે પૂર્ણ કરાશે, રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય | U…

માવઠાનો માર સહન કરનાર ખેડૂતોને મળશે સહાય: 7 દિવસમાં સર્વે પૂર્ણ કરાશે, રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય | U...

શિયાળામાં શરીર સ્વસ્થ રાખવા સવારે ખાલી પેટ પીવો આમળાનું આ આયુર્વેદિક ડ્રિંક, દૂર રહેશે બીમારીઓ | To keep your body healthy in winter drink this Ayurvedic drink of amla in morning

ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ કમોસમી વરસાદ કારણે ધોવાયો, સમીક્ષા બાદ યાત્રા અંગે લેવાશે નિર્ણય | Girn…

ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ કમોસમી વરસાદ કારણે ધોવાયો, સમીક્ષા બાદ યાત્રા અંગે લેવાશે નિર્ણય | Girn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં મૌસમનું સૌથી ઉંચુ મહતમ તાપમાન 40 ડીગ્રીની નજીક પહોંચ્યું | The highest temperature of the …

જામનગરમાં મૌસમનું સૌથી ઉંચુ મહતમ તાપમાન 40 ડીગ્રીની નજીક પહોંચ્યું | The highest temperature of the …

1 year ago
૧૩ લાખનો વિદેશી દારૃ ભરેલી ટ્રક ડભોઇ રોડ પરથી પકડાઇ | Truck loaded with foreign liquor worth Rs 13 l…

૧૩ લાખનો વિદેશી દારૃ ભરેલી ટ્રક ડભોઇ રોડ પરથી પકડાઇ | Truck loaded with foreign liquor worth Rs 13 l…

11 months ago
ગુજરાતમાં જન્મ-મરણના દાખલામાં નામ સુધારા અંગે નવા નિયમો જાહેર, જાણો એડવાઇઝરીની મહત્ત્વપૂર્ણ બાબતો | …

ગુજરાતમાં જન્મ-મરણના દાખલામાં નામ સુધારા અંગે નવા નિયમો જાહેર, જાણો એડવાઇઝરીની મહત્ત્વપૂર્ણ બાબતો | …

7 months ago
મેં પુત્રનું ગળું દબાવીને હત્યા કરી છે, હવે ઘરે પાછો આવવાનો નથી

મેં પુત્રનું ગળું દબાવીને હત્યા કરી છે, હવે ઘરે પાછો આવવાનો નથી

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News