gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘…તો જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો મળી ગયો હોત’, CM ઓમર અબ્દુલ્લાના ભાજપ પર પ્રહાર | What Did Oma…

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in INDIA
0 0
0
‘…તો જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો મળી ગયો હોત’, CM ઓમર અબ્દુલ્લાના ભાજપ પર પ્રહાર | What Did Oma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jammu and Kashmir Political News : જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો આપવાની માંગ કરી રહેલા મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ભાજપ સાથે કોઈપણ પ્રકારના રાજકીય સમાધાન કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. તેમણે કડક શબ્દોમાં કહ્યું છે કે તેઓ સરકારમાં ભાજપને જોડવા તૈયાર નથી, ભલે તેના માટે તેમને રાજીનામું આપવું પડે. 

…તો મારું રાજીનામું લઈ લેજો : ઓમર અબ્દુલ્લા

ગાંદરબલ જિલ્લામાં પત્રકારો સાથે વાત કરતા અબ્દુલ્લાએ ચેતવણી આપી કે, ‘કેન્દ્ર સરકારે રાજ્યના લોકોના ધૈર્યનો ફાયદો ઉઠાવવો ન જોઈએ. જો તમે લોકો તૈયાર છો, તો મને જણાવી દો, કારણ કે હું આવી કોઈ લેવડદેવડ કરવા તૈયાર નથી. જો ભાજપને સરકારમાં સામેલ કરવી જરૂરી હોય તો, મારું રાજીનામું સ્વીકારી લો.’

ભાજપ સાથે ગઠબંધન કરવાનો સ્પષ્ટ ઈન્કાર

અબ્દુલ્લાએ રાજ્યનો દરજ્જો મેળવવા માટે ભાજપ સાથે ગઠબંધન કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. તેમણે કહ્યું કે, ‘શું આપણે ભાજપને સરકારમાં સામેલ કરવી જોઈએ? આ વાતની સંભાવના છે કે ભાજપને સામેલ કરવાથી અમને ભેટ મળી શકતી હતી. તેઓએ રાજ્યનો દરજ્જો વહેલો જ બહાલ કરી દીધો હોત. રાજ્યનો દરજ્જો ફરી મેળવવો એહસાન’ની વાત નથી, પરંતુ ભારત સરકારે જમ્મુ-કાશ્મીરના લોકો અને સુપ્રીમ કોર્ટ સમક્ષ કરેલું વચન છે, જે પૂરો કરવાનો સમય આવી ગયો છે.’

આ પણ વાંચો : ભારતમાં સાઇબરક્રાઇમમાં 31%નો ઉછાળો, NCRBના આંકડાઓ ચોંકાવનારા

‘કેન્દ્રએ લોકોના સંયમનો ગેરલાભ ઉઠાવવો ન જોઈએ’

અબ્દુલ્લાએ કેન્દ્રને ચેતવણી આપતા કહ્યું કે, ‘પરિસ્થિતિ બગડવામાં વધુ સમય લાગતો નથી. હું નથી ઈચ્છતો કે અહીં ફરી નિર્દોષોનું લોહી વહે. કેન્દ્રશાસિત પ્રદેશના લોકો અત્યાર સુધી રાજ્યનો દરજ્જો પાછો મેળવવાના મામલે ખૂબ જ સંયમિત રહ્યા છે, પરંતુ કેન્દ્રએ આ સંયમનો ગેરલાભ ઉઠાવવો ન જોઈએ. લોકો શાંતિપૂર્ણ રીતે તેમની માંગણીઓ રજૂ કરતા રહેશે.’

‘રાજ્યનો દરજ્જો આપવાનું વચન પુરુ કરો’

મુખ્યમંત્રીએ યાદ અપાવ્યું કે, ‘કેન્દ્રએ કોર્ટને વારંવાર કહ્યું હતું કે આ પ્રક્રિયા ત્રણ તબક્કામાં થશે… પરિસીમન, ચૂંટણી અને રાજ્યનો દરજ્જો…. પ્રથમ બે તબક્કા પૂરા થઈ ગયા છે અને હવે રાજ્યનો દરજ્જો આપવાનું વચન પૂરું કરવાનો સમય આવી ગયો છે. રાજ્યનો દરજ્જો પાછો મેળવવો એ અમારો એકમાત્ર ધ્યેય છે, જેના માટે તેઓ કોઈ રાજકીય વ્યવહાર કરવા તૈયાર નથી.’

આ પણ વાંચો : બિહારમાં SIR પ્રક્રિયા પછી ફાઈનલ મતદાર યાદી જાહેર, પટણામાં 1.63 લાખ મતદાર વધ્યા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

BIG NEWS: લોકસભામાં મહિલા અનામત સંશોધન બિલ ‘નાપાસ’, બહુમતી ના મળી, તરફેણમાં 298 અને વિરૂદ્ધમાં 230 મ…
INDIA

BIG NEWS: લોકસભામાં મહિલા અનામત સંશોધન બિલ ‘નાપાસ’, બહુમતી ના મળી, તરફેણમાં 298 અને વિરૂદ્ધમાં 230 મ…

April 17, 2026
‘હું પ્લેબૉય બની ગયો હતો…’, મુંબઈના અયાન અહેમદના લવ ટ્રેપમાં નવા ચોંકાવનારા ખુલાસા | Amravati Horr…
INDIA

‘હું પ્લેબૉય બની ગયો હતો…’, મુંબઈના અયાન અહેમદના લવ ટ્રેપમાં નવા ચોંકાવનારા ખુલાસા | Amravati Horr…

April 17, 2026
લોકસભામાં મહિલા અનામત બિલ પસાર ન થતા પક્ષ-વિપક્ષના નેતાઓની આવી પ્રતિક્રિયા, જુઓ રાહુલ-પ્રિયંકાએ શું …
INDIA

લોકસભામાં મહિલા અનામત બિલ પસાર ન થતા પક્ષ-વિપક્ષના નેતાઓની આવી પ્રતિક્રિયા, જુઓ રાહુલ-પ્રિયંકાએ શું …

April 17, 2026
Next Post
અમદાવાદના શાહીબાગમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો ગાંધીનગરમાં નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંક…

અમદાવાદના શાહીબાગમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો ગાંધીનગરમાં નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંક...

ગુજરાતમાં ટ્યુશન ક્લાસીસ પર નિયંત્રણ માટે કાયદો બનશે, 8 સભ્યોની સમિતિ રચાઈ | gujarat new law to regu…

ગુજરાતમાં ટ્યુશન ક્લાસીસ પર નિયંત્રણ માટે કાયદો બનશે, 8 સભ્યોની સમિતિ રચાઈ | gujarat new law to regu...

ભારતમાં સાઇબરક્રાઇમમાં 31%નો ઉછાળો, NCRBના આંકડાઓ ચોંકાવનારા | NCRB says cybercrime cases are rising…

ભારતમાં સાઇબરક્રાઇમમાં 31%નો ઉછાળો, NCRBના આંકડાઓ ચોંકાવનારા | NCRB says cybercrime cases are rising...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

19 મીથી ભાવનગર-શકૂર બસ્તી રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન દોડાવાશે | Trains will run between Bhavnagar Shak…

19 મીથી ભાવનગર-શકૂર બસ્તી રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન દોડાવાશે | Trains will run between Bhavnagar Shak…

7 months ago
કપડવંજના 32 શ્રદ્ધાળુ ઉત્તરાખંડમાં ફસાયા, બદ્રીનાથ-જોશીમઠમાં ભૂસ્ખલન થતાં મુશ્કેલી | Over 50 Vehicle…

કપડવંજના 32 શ્રદ્ધાળુ ઉત્તરાખંડમાં ફસાયા, બદ્રીનાથ-જોશીમઠમાં ભૂસ્ખલન થતાં મુશ્કેલી | Over 50 Vehicle…

7 months ago
સેન્સેકસ 313 પોઈન્ટ ઘટી 84587 | Sensex falls 313 points to 84587

સેન્સેકસ 313 પોઈન્ટ ઘટી 84587 | Sensex falls 313 points to 84587

5 months ago
ટ્રસ્ટની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરી ભાડાપટ્ટે આપી દીધી હોવાનો આક્ષેપ | Allegations of illegal con…

ટ્રસ્ટની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરી ભાડાપટ્ટે આપી દીધી હોવાનો આક્ષેપ | Allegations of illegal con…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News