gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતમાં સાઇબરક્રાઇમમાં 31%નો ઉછાળો, NCRBના આંકડાઓ ચોંકાવનારા | NCRB says cybercrime cases are rising…

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in INDIA
0 0
0
ભારતમાં સાઇબરક્રાઇમમાં 31%નો ઉછાળો, NCRBના આંકડાઓ ચોંકાવનારા | NCRB says cybercrime cases are rising…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Rise of CyberCrime in India: નેશનલ ક્રાઇમ રિપોર્ટ્સ બ્યુરો (NCRB) અનુસાર ભારતમાં સાઇબર ક્રાઇમનું પ્રમાણ 31.2 ટકા વધી ગયું છે. સાઇબરક્રાઇમમાં છેતરપિંડી, જબરદસ્તીથી પૈસા કઢાવવા અને જાતીય શોષણનો પણ સમાવેશ થાય છે. હાલમાં જ રિલીઝ કરવામાં આવેલા ડેટા અનુસાર 2023માં 31.2 ટકા સાઇબરક્રાઇમના કેસ વધી ગયા છે. 2022માં 65,893 કેસ હતાં જે 2023માં 86,420 થયા છે.

સૌથી વધુ છેતરપિંડીના કેસ

ભારતમાં સાઇબરક્રાઇમ કોઈ નવી વાત નથી. જોકે હવે એમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. દર વર્ષે આ આંકડો વધી રહ્યો છે. આ સાઇબરક્રાઇમમાં છેતરપિંડીના કેસ સૌથી વધુ છે. સાઇબર ક્રાઇમના 86,420 કેસમાંથી છેતરપિંડીની 68.9 ટકા એટલે કે 59,526 કેસ છે. આ કેસમાં વધારો જોઈને ડિજિટલ સિક્યોરિટી સામે સવાલો ઊભા થઈ રહ્યાં છે. દેશની સાઇબર સિક્યોરિટીમાં વધારો કરવાની ખૂબ જ જરૂર છે. ઓનલાઇન જાતીય શોષણ કરવાના 4199 કેસ રજિસ્ટર કરવામાં આવ્યાં છે. બીજી તરફ જબરજસ્તી પૈસા કઢાવવાના 3326 કેસ ફાઇલ કરવામાં આવ્યાં છે. આ તમામ આંકડા રજિસ્ટ કેસના છે. એવા તો ઘણાં કેસ હશે જેમણે ફરિયાદ નહીં નોંધાવી હોય.

કર્ણાટક અને તેલંગાણામાં સૌથી વધુ કેસ

સૌથી વધુ સાઇબરક્રાઇમના કેસ કર્ણાટક અને તેલંગાણામાં જોવા મળે છે. 2023માં કર્ણાટકમાં 21,889 કેસ ફાઇલ થયા હતા અને એ સૌથી વધુ કેસ છે. 2021માં કર્ણાટકમાં 8136 અને 2022માં 12,556 કેસ હતા. આથી કર્ણાટકમાં 2023માં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. કર્ણાટકમાં ટોટલ સાઇબરક્રાઇમ કેસમાં 18,166 કેસ અન્ય વ્યક્તિની નકલ કરીને પૈસા પડાવવામાં આવ્યા હતા. આ સિવાય એક હજાર કેસમાં અશ્લીલ વીડિયો સેન્ડ કરીને પૈસા કઢાવવામાં આવ્યા હતા. 2022માં તેલંગાણામાં 15,297 કેસ હતાં જ્યારે 2023માં 18,236 કેસનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ભારતમાં સાઇબરક્રાઇમમાં 31%નો ઉછાળો, NCRBના આંકડાઓ ચોંકાવનારા

પૈસાને લગતાં કેસમાં વધારો

ઉત્તર પ્રદેશ સાઇબરક્રાઇમના લિસ્ટમાં 10,794 કેસ સાથે ત્રીજા ક્રમે છે. NCRBના રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે પૈસાને લગતાં કેસમાં પણ હવે વધારો થવા લાગ્યો છે. ઉત્તર પ્રદેશમાં પૈસાને લગતાં કેસ 2022માં 1,93,385 હતાં, જે 2023માં 2,04,973 થયા છે. આ કેસ બનાવટ કરી અને છેતરપિંડી દ્વારા કરવામાં આવ્યાં છે. આ કેસમાં પૈસાનો સમાવેશ થાય છે, પરંતુ એ ઓનલાઇન નથી એથી સાઇબરક્રાઇમમાં એ કેસ નથી આવતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…
INDIA

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…

May 17, 2026
NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…
INDIA

NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…

May 17, 2026
IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…
INDIA

IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…

May 17, 2026
Next Post
બિહારમાં SIR પ્રક્રિયા પછી ફાઈનલ મતદાર યાદી જાહેર, પટણામાં 1.63 લાખ મતદાર વધ્યા | bihar election 202…

બિહારમાં SIR પ્રક્રિયા પછી ફાઈનલ મતદાર યાદી જાહેર, પટણામાં 1.63 લાખ મતદાર વધ્યા | bihar election 202...

‘મુખ્યમંત્રી બદલો લેવા માગતાં હોય તો મારી ઑફિસ આવો…’કરૂર નાસભાગ મામલે વિજયની પ્રથમ પ્રતિક્રિયા | a…

'મુખ્યમંત્રી બદલો લેવા માગતાં હોય તો મારી ઑફિસ આવો...'કરૂર નાસભાગ મામલે વિજયની પ્રથમ પ્રતિક્રિયા | a...

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પૈસાનું રોકાણ કરતાં પ્રોડ્યુસરોને સલાહ : અણઆવડત વાળા બની બેઠેલા ડિરેકટરો…

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પૈસાનું રોકાણ કરતાં પ્રોડ્યુસરોને સલાહ : અણઆવડત વાળા બની બેઠેલા ડિરેકટરો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહાનગરપાલિકાએ એક માસમાં 515 રખડતા ઢોર પકડયા છતાં ત્રાસ યથાવત | Despite the Municipal Corporation cat…

મહાનગરપાલિકાએ એક માસમાં 515 રખડતા ઢોર પકડયા છતાં ત્રાસ યથાવત | Despite the Municipal Corporation cat…

8 months ago
ગુજરાતના ધારાસભ્યોને મેચની ટિકિટ ન મળ્યાનો અફસોસ! વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસે જુઓ શું કરી રજૂઆત | Guj…

ગુજરાતના ધારાસભ્યોને મેચની ટિકિટ ન મળ્યાનો અફસોસ! વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસે જુઓ શું કરી રજૂઆત | Guj…

2 months ago
પેટ્રોલપંપ પર લૂંટ-ધાડના કેસમાં 3 શખ્સને 7-7 વર્ષની સખત કેદ | 3 men sentenced to 7 years each in pet…

પેટ્રોલપંપ પર લૂંટ-ધાડના કેસમાં 3 શખ્સને 7-7 વર્ષની સખત કેદ | 3 men sentenced to 7 years each in pet…

2 months ago
તેલંગાણા એસસીમાં પેટા અનામત લાગું કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું | Telangana becomes first state …

તેલંગાણા એસસીમાં પેટા અનામત લાગું કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું | Telangana becomes first state …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News