gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘…તો પછી જેલમાં ધકેલનારા PM-CMને પણ જેલ થવી જોઈએ’, મનીષ સિસોદિયાની માગ | Manish Sisodia Seeks Law …

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in INDIA
0 0
0
‘…તો પછી જેલમાં ધકેલનારા PM-CMને પણ જેલ થવી જોઈએ’, મનીષ સિસોદિયાની માગ | Manish Sisodia Seeks Law …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Manish Sisodia Seeks Law Change: ગંભીર ગુનાહિત આરોપોમાં ધરપકડ કરાયેલા અને સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવેલા વડાપ્રધાન, મુખ્યમંત્રી અને મંત્રીઓ જાતે જ પોતાના પદ નહીં છોડે, તો તેને પદ પરથી હટાવી દેવાશે. બુધવારે (20મી ઓગસ્ટ) લોકસભામાં આવી જોગવાઈઓ કરતા ત્રણ બિલ રજૂ કરવામાં આવ્યા હતા, જેને ગૃહે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવાનો નિર્ણય લીધો હતો. એવું માનવામાં આવે છે કે જેમ અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી રહીને જેલમાં હોવા છતાં પણ પોતાનું પદ છોડ્યું ન હતું, તેવી જ રીતે ભવિષ્યમાં આવા કેસ અટકાવવા માટે આ કાયદો લાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ બિલમાં એવું ઉમેરવાનું કહ્યું છે કે, ‘જો ધરપકડ કરાયેલ મંત્રી કે મુખ્યમંત્રી નિર્દોષ સાબિત થાય છે, તો તેને જેલમાં ધકેલનારા મુખ્યમંત્રી તથા વડાપ્રધાનને પણ જેલ થવી જોઈએ.’

મનીષ સિસોદિયાએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ 

દિલ્હીના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક લેખ પોસ્ટ કરીને લખ્યું કે, ‘આ કાયદામાં એવી પણ જોગવાઈ હોવી જોઈએ કે જો કોઈ મંત્રી કે મુખ્યમંત્રીને ખોટા આરોપોમાં જેલમાં મોકલવામાં આવે અને પછીથી તેમને નિર્દોષ જાહેર કરવામાં આવે, તો ધરપકડ કરનાર અધિકારી, ધરપકડ કરનાર એજન્સીના વડા અને ધરપકડ કરનાર સરકારના વડા (વડાપ્રધાન તથા મુખ્યમંત્રી, તે સમયે સત્તામાં હોય તે કોઈપણ)ને જેલ થવી જોઈએ.’

સત્તાનો દુરુપયોગ કરનારાઓ અંગે મનીષ સિસોદિયાએ વધુમાં લખ્યું કે ‘ફક્ત મંત્રીઓ કે નેતાઓ માટે જ કેમ? કોઈ પણ સામાન્ય માણસને ખોટા કેસમાં જેલમાં મોકલનારાઓને જેલમાં મોકલવાની વ્યવસ્થા હોવી જોઈએ. લોકશાહીમાં સરકાર પાસે સત્તા હોવી જરૂરી છે પરંતુ જો આ સત્તાનો દુરુપયોગ કરનારાઓને સજા ન મળે તો આ બેલગામ સત્તાનો ઘમંડ બધાને રાવણ બનાવી દે છે.’

આ પણ વાંચો: ‘ખુદને પૂછો કે પ્રજાના કેટલા પૈસા વેડફાયા…’ હાઇકોર્ટના અમુક જજો પર ભડક્યાં સુપ્રીમના જસ્ટિસ

નવા બિલમાં શું છે?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિરોધ અને હોબાળા વચ્ચે લોકસભામાં ‘બંધારણ (130માં સુધારો) બિલ 2025’, ‘કેન્દ્રશાસિત પ્રદેશ શાસન (સુધારો) બિલ 2025’ અને ‘જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ  2025’ રજૂ કર્યા. બિલમાં પ્રસ્તાવ છે કે જો વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી અથવા મુખ્યમંત્રીને ઓછામાં ઓછા પાંચ વર્ષની જેલની સજાવાળા ગુનાઓ માટે સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવે, તો તે 31મા દિવસે તેમનું પદ ગુમાવશે. એવું માનવામાં આવે છે કે કથિત દારૂ કૌભાંડમાં જેલ ગયા પછી પણ અરવિંદ કેજરીવાલે જે રીતે પોતાનું પદ છોડ્યું ન હતું તેનો ઉપયોગ ભવિષ્યમાં ઉદાહરણ તરીકે થઈ શકે છે, તેથી સરકાર આ ફેરફાર કરવા જઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …
INDIA

13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

March 24, 2026
લોકસભામાં 816 બેઠકો કરાશે, 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, મોટા ફેરફારની તૈયારી | India’s Women’s…
INDIA

લોકસભામાં 816 બેઠકો કરાશે, 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, મોટા ફેરફારની તૈયારી | India’s Women’s…

March 24, 2026
મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…

March 24, 2026
Next Post
જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં મેઘરાજાની સટાસટી ગઈકાલે બપોરે બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકયો | Five…

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં મેઘરાજાની સટાસટી ગઈકાલે બપોરે બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકયો | Five...

‘જાતને પૂછો, પ્રજાના કેટલા પૈસા વેડફાયા…’ હાઇકોર્ટના અમુક જજ પર ભડક્યા સુપ્રીમ કોર્ટના જજ | ask yo…

'જાતને પૂછો, પ્રજાના કેટલા પૈસા વેડફાયા...' હાઇકોર્ટના અમુક જજ પર ભડક્યા સુપ્રીમ કોર્ટના જજ | ask yo...

જામનગર નજીક દરેડના ડાઇનિંગ હોલમાં જમવા આવેલા 2 લોકો પર સંચાલક અને બે મહિલા સહિતના છ સભ્યોનો હુમલો | …

જામનગર નજીક દરેડના ડાઇનિંગ હોલમાં જમવા આવેલા 2 લોકો પર સંચાલક અને બે મહિલા સહિતના છ સભ્યોનો હુમલો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભૂકંપના 25 વર્ષ: અમદાવાદની સ્વામિનારાયણ સ્કૂલમાં 30 માસૂમોએ ગુમાવ્યો હતો જીવ, જાણો પરિવારની કરુણ વેદ…

ભૂકંપના 25 વર્ષ: અમદાવાદની સ્વામિનારાયણ સ્કૂલમાં 30 માસૂમોએ ગુમાવ્યો હતો જીવ, જાણો પરિવારની કરુણ વેદ…

2 months ago
ખુલ્લી જગ્યામાં રોડ બનાવતા યથાવત્ સ્થિતિ જાળવી રાખવાનું અલ્ટિમેટમ | Ultimatum to maintain status quo…

ખુલ્લી જગ્યામાં રોડ બનાવતા યથાવત્ સ્થિતિ જાળવી રાખવાનું અલ્ટિમેટમ | Ultimatum to maintain status quo…

8 months ago
યાકુતપુરાની હોટલમાં જમવા ગયેલા એન્જિનિયર પર હુમલો | Engineer attacked while dining at Yakutpura hote…

યાકુતપુરાની હોટલમાં જમવા ગયેલા એન્જિનિયર પર હુમલો | Engineer attacked while dining at Yakutpura hote…

6 months ago
બિહારના એક્ઝિટ પોલમાં NDA જીતની ભવિષ્યવાણી પર RJDએ કહ્યું – અમને તો ‘એક્ઝેટ પોલ પર વિશ્વાસ’ | Bihar …

બિહારના એક્ઝિટ પોલમાં NDA જીતની ભવિષ્યવાણી પર RJDએ કહ્યું – અમને તો ‘એક્ઝેટ પોલ પર વિશ્વાસ’ | Bihar …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News