gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યાકુતપુરાની હોટલમાં જમવા ગયેલા એન્જિનિયર પર હુમલો | Engineer attacked while dining at Yakutpura hote…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
યાકુતપુરાની હોટલમાં જમવા ગયેલા એન્જિનિયર પર હુમલો | Engineer attacked while dining at Yakutpura hote…
0
VIEWS
Share on FacebookShare on Twitter

,યાકુતપુરાના નાકે આવેલી હોટલમાં જમવા ગયેલા યુવક પર અજાણ્યા આરોપીઓએ  હુમલો કર્યો હતો. જે અંગે સિટિ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ફતેપુરા કોયલી  ફળિયામાં રહેતો કેદાર સુભાષભાઇ યાદવ ખાનગી કંપનીમાં મિકેનિકલ એન્જિનિયર છે. સિટિ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે સાડા દશ વાગ્યે હું મારા ઘરેથી યાકુતપુરાના નાકે આવેલી બાદશાહ હોટલ પર જમવા માટે ગયો હતો. તે દરમિયાન કેટલાક લોકોએ આવીને મને પૂછ્યું કે, તું કોન હૈ ? તેઓએ અચાનક મારા  પર હુમલો કરી મોંઢા પર મુક્કાઓ મારતા હું નીચે  પડી ગયો હતો. મને લાતો મારી તેઓ ગાળો બોલવા લાગ્યા હતા. અતિ સંવેદનશીલ વિસ્તારમાં થયેલી મારામારીના પગલે લોકોના ટોળા ભેગા  થઇ ગયા હતા.પોલીસને જાણ થતા કાફલો ઘટના સ્થળે  દોડી આવ્યો હતો. પોલીસે બંને  પક્ષને સમજાવી મામલો થાળે પાડયો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હુમલાખોરોની શોધખોળ  હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

September 26, 2026
ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

Next Post
MSUમાં પરીક્ષા વચ્ચે જ આગામી ટૂર્નામેન્ટ માટે ક્રિકેટ ટીમની પસંદગી | selection for msu cricket team …

MSUમાં પરીક્ષા વચ્ચે જ આગામી ટૂર્નામેન્ટ માટે ક્રિકેટ ટીમની પસંદગી | selection for msu cricket team ...

ટેક્સપેયર્સ હબમાં જુદી જુદી યુનિ.ના વિદ્યાર્થીઓની સ્પર્ધા યોજાઈ | Competition for students from diff…

ટેક્સપેયર્સ હબમાં જુદી જુદી યુનિ.ના વિદ્યાર્થીઓની સ્પર્ધા યોજાઈ | Competition for students from diff...

સાયન્સ ફેકલ્ટીમાં સિક્યુરિટી જવાન અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી | clash between students of abvp and …

સાયન્સ ફેકલ્ટીમાં સિક્યુરિટી જવાન અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી | clash between students of abvp and ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઠંડક માટે આચાર્યએ ક્લાસરૂમની દીવાલો પર છાણ લીપતા વિદ્યાર્થીઓનો ‘જેવા સાથે તેવા’ ની ભાષામાં જવાબ | du…

1 year ago
સુરતમાં હવે ભુતિયા ડ્રેનેજ જોડાણ માત્ર 500 રૂપિયાના ખર્ચે કાયદેસર થઈ શકશે | Now illegal drainage con…

7 months ago
ગુજરાતમાં 5 વર્ષથી ગુમ 3000 બાળકોનો કોઈ અતોપતો નહીં, દરરોજ સરેરાશ 6 ગુમ, વાલીઓ ચેતો | gujarat missin…

10 months ago
જેતપુર પંથકની મહિલાનું અપહરણ કરી 6 શખ્સો દ્વારા સામૂહિક દુષ્કર્મ | A woman from Jetpur parish was ki…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News