gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પરપ્રાંતીય દારૃના સપ્લાયરો દ્વારા દારૃના સ્ટોક માટે વડોદરાની આસપાસ ગોડાઉનોનો ઉપયોગ | liquor supplier…

G METRO NEWS by G METRO NEWS
December 29, 2025
in GUJARAT
0 0
0
પરપ્રાંતીય દારૃના સપ્લાયરો દ્વારા દારૃના સ્ટોક માટે વડોદરાની આસપાસ ગોડાઉનોનો ઉપયોગ | liquor supplier…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ પરપ્રાંતીય બૂટલેગરો દ્વારા દારૃનો સ્ટોક રાખવા માટે ભાડાના ગોડાઉનો રાખવામાં આવતા હોવાની વિગતો બહાર આવી છે.દશરથ વિસ્તારમાં છ મહિનામાં બીજું ગોડાઉન પકડાતાં તેના ૧૧  ભાગીદારો સામે ગુનો નોધાયો છે અને પોલીસ હવે તમામ ગોડાઉનોની ચકાસણી પણ કરી રહી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલ અને સ્થાનિક પોલીસની નજરથી બચવા માટે રાજસ્થાન અને હરિયાણાના દારૃના સપ્લાયરો દ્વારા વડોદરાની આસપાસના ઓધૌગિક વિસ્તારોની નજીકમાં ગોડાઉન ભાડે રાખવામાં આવતા હોવાના કિસ્સા  બહાર આવી રહ્યા છે.

છ મહિના પહેલાં દશરથના એક ગોડાઉનમાંથી રૃ.૨.૪૪ કરોડનો દારૃ અને કન્ટેનર પકડાયા હતા.જેની તપાસ દરમિયાન ગોડાઉન ભાડે રાખનાર બિશ્નોઇ ગેંગનો સાગરીત પોતે છાણી પોલીસ સ્ટેશનમાં જઇ ભાડાકરાર નોંધાવી આવ્યો હોવાની માહિતી ખૂલી હતી.આ ગુનામાં પીઆઇ ગઢવી સસ્પેન્ડ થયા હતા.

ઉપરોક્ત બનાવ બાદ ત્રણ દિવસ પહેલાં દશરથના શિવ એસ્ટેટમાંથી દારૃનુ બીજું એક ગોડાઉન પકડાયું હતું.જેમાંથી ૩૩ લાખનો દારૃ મળી આવ્યો હતો. છાણીના પીઆઇ આર એલ પ્રજાપતિએ તપાસ કરતાં આ ગોડાઉન રાજસ્થાન જોધપુરના હેમનગર ખાતે રહેતા પ્રકાશ સિયારામે તા.૯-૧૨-૨૦૨૩ના રોજ બેકરીના નામે માસિક રૃ.૩૫ હજારના ભાડેથી રાખી કરાર રજૂ કર્યો હોવાની માહિતી બહાર આવી હતી. જેથી પોલીસે કરાર રીન્યૂ નહિ કરનાર માલિક મયૂર ઓધવજીભાઇ(સર્વોદય સો.,નિઝામ પુરા)અને૧૦પાર્ટનર સામે ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

Next Post
31 ડિસેમ્બરની સાંજથી જ પોલીસ બંદોબસ્ત શરૃ,700 બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ | Police deployment begins fr…

31 ડિસેમ્બરની સાંજથી જ પોલીસ બંદોબસ્ત શરૃ,700 બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ | Police deployment begins fr...

મોબાઇલ પર મેસેજ કરતા યુવકની બાઇક બસ સાથે અથડાતા મોત | A young man died after his bike collided with …

મોબાઇલ પર મેસેજ કરતા યુવકની બાઇક બસ સાથે અથડાતા મોત | A young man died after his bike collided with ...

માંજલપુરની ઘટનામાં વધુ ૭ લોકોના નિવેદનો લેવાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કઠુઆમાં વાદળ ફાટતા ભારે પૂર-ભુસ્ખલન : સાતનાં મોત

11 months ago
જાફરાબાદના દુઘાળા ગામે નદીના પટમાં દેખાયો મહાકાય અજગર, વન વિભાગે કર્યું દિલધડક રેસ્ક્યુ | amreli jaf…

4 months ago
બિહાર ચૂંટણી પહેલા કાકાનો મોટો ખેલ, ભત્રીજા ચિરાગ પાસવાનના 38 નેતા RLJPમાં સામેલ કર્યા | Bihar Assem…

બચતોમાં મ્યુચ્યુઅલ ફંડોનો હિસ્સો છેલ્લા 10 વર્ષમાં છ ગણો વધ્યો | Mutual funds’ share in savings has …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News