gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ત્રણ દાયકા અગાઉ અપાયેલી જમાલપુર કબાડી માર્કેટની ચાર હજાર ચો.મી.જમીન પરત લેવા અંગે કવાયત | Given thre…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
ત્રણ દાયકા અગાઉ અપાયેલી જમાલપુર કબાડી માર્કેટની ચાર હજાર ચો.મી.જમીન પરત લેવા અંગે કવાયત | Given thre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

   ત્રણ દાયકા અગાઉ અપાયેલી  જમાલપુર કબાડી માર્કેટની ચાર હજાર ચો.મી.જમીન પરત લેવા અંગે કવાયત 1 - image  

  અમદાવાદ,મંગળવાર,26 ઓગસ્ટ,2025

ત્રણ દાયકા અગાઉ જમાલપુર કબાડી માર્કેટની ૪૦૧૦ ચો.મી.જમીન
પરત લેવા અંગે કોર્પોરેશન દ્વારા કવાયત શરુ કરાઈ છે.કબજેદારોએ બાર લાખની રકમ  કોર્પોરેશનમાં ભરી હતી.બાકીની રકમ જમા ના થાય
તો જમીનનો કબજો પરત લેવા અને કોર્પોરેશન જમીન ખાલી ના કરાવે ત્યાં સુધી રુપિયા
ત્રીસ લાખ કોર્ટમાં જમા કરાવવા કોર્ટે આદેશ કર્યો હતો. કોર્પોરેશનના અધિકારીઓની લાપરવાહીના
કારણે ત્રણ દાયકાથી રુપિયા ત્રીસ લાખની રકમ કોર્ટમાં જમા છે.

ત્રણ દાયકા અગાઉ જમાલપુર કબાડી માર્કેટની જગ્યામાં ૪૬
રહેણાંક અને ૬ કોમર્શિયલ મળી કુલ ૫૨ કબજેદાર હતા.કોર્પોરેશને જમીન ખાલી કરાવાના
બદલે જે તે સમયે હરાજી કરીને  આ જમીન વેચવા
નિર્ણય કર્યો હતો.જે માટે જમીનની  બજાર
કિંમત રુપિયા ૩૦ લાખ નકકી કરાઈ હતી.જે સામે ૫૨ કબજેદારોએ રુપિયા ૧૨ લાખની રકમ
કોર્પોરેશનમાં જમા કરાવી હતી.બાકીની રકમ જમા કરાવી નહીં હોવા છતાં જમીનનો કબજો
લેવા હાઈકોર્ટમાં શરણ લીધી હતી.કોર્ટે સુનવણી દરમિયાન કોર્પોરેશન અને અરજદારોની
દલીલ સાંભળ્યા પછી અરજદારોને બાકીની ૧૮ લાખની રકમ કોર્પોરેશનમાં જમા કરાવવા આદેશ
કર્યો હતો.અરજદારોએ બાકી રકમ નહીં ભરતા કોર્ટે વૈકલ્પિક વ્યવસ્થા માટે જમીન ખાલી
કરાવવા આદેશ કર્યો હતો.જે તે સમયે કોર્પોરેશને જમીન પણ ખાલી કરાવી નહતી.લીગલ
કમિટીની બેઠકમાં અધિકારીઓને સ્થળ તપાસ કરી રીપોર્ટ તૈયાર કરી આગામી બેઠકમાં રજૂ
કરવા કહેવાયુ છે.અરજદારોએ ભરેલી રુપિયા ૧૨ લાખની રકમ પરત કરવા તથા તમામ દબાણ દુર
કરી જમીનનો કબજો લેવા આગામી દિવસોમાં કાર્યવાહી કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર …
GUJARAT

રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર …

March 30, 2026
વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…
GUJARAT

વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…

March 30, 2026
‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…
GUJARAT

‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…

March 30, 2026
Next Post
2 લાખનો બિયરનો જથ્થો ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો | Man caught with car loaded with beer worth Rs 2 la…

2 લાખનો બિયરનો જથ્થો ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો | Man caught with car loaded with beer worth Rs 2 la...

વાસદ તારાપુર હાઈવે ઉપર ત્રિપલ અકસ્માતમાં મામા, ભાણેજના મોત | Uncle nephew die in triple accident on …

વાસદ તારાપુર હાઈવે ઉપર ત્રિપલ અકસ્માતમાં મામા, ભાણેજના મોત | Uncle nephew die in triple accident on ...

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં પૂરથી ભારે તારાજી : 10નાં મોત | Cloudburst floods wreak havoc in Jammu …

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં પૂરથી ભારે તારાજી : 10નાં મોત | Cloudburst floods wreak havoc in Jammu ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આતંકવાદીઓના હાથમાંથી રાઇફલ છીનવવા પ્રયાસ કર્યો…’, પહલગામમાં માર્યા ગયેલા સૈયદ આદિલની બહાદુરીની ચર્…

આતંકવાદીઓના હાથમાંથી રાઇફલ છીનવવા પ્રયાસ કર્યો…’, પહલગામમાં માર્યા ગયેલા સૈયદ આદિલની બહાદુરીની ચર્…

11 months ago
2027-28 સુધીમાં કુલ વાહનોના વેચાણમાં ઈલેક્ટ્રિક વાહનોનો હિસ્સો 7 ટકાએ પહોંચશે : ICRA | Electric vehi…

2027-28 સુધીમાં કુલ વાહનોના વેચાણમાં ઈલેક્ટ્રિક વાહનોનો હિસ્સો 7 ટકાએ પહોંચશે : ICRA | Electric vehi…

9 months ago
આવીને પત્નીને તમાચો ઝીંક્યો, બંને વચ્ચે ઝપાઝપી બાદ ફાયરિંગ શરૂ કર્યું | He came and slapped his wife…

આવીને પત્નીને તમાચો ઝીંક્યો, બંને વચ્ચે ઝપાઝપી બાદ ફાયરિંગ શરૂ કર્યું | He came and slapped his wife…

4 months ago
ગાંધીનગર-અમદાવાદમાં 174 લોકો બોગસ ખેડૂત બની બેઠા, સરકારી લાભ માટેનો ખેલ પકડાયો | Bogus Farmer Scam 1…

ગાંધીનગર-અમદાવાદમાં 174 લોકો બોગસ ખેડૂત બની બેઠા, સરકારી લાભ માટેનો ખેલ પકડાયો | Bogus Farmer Scam 1…

5 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News