gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં પૂરથી ભારે તારાજી : 10નાં મોત | Cloudburst floods wreak havoc in Jammu …

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in INDIA
0 0
0
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં પૂરથી ભારે તારાજી : 10નાં મોત | Cloudburst floods wreak havoc in Jammu …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– અનેક ટ્રેનો રદ : ભારે વરસાદથી ઓપ્ટિકલ ફાઇબરને નુકસાન થતાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા ઠપ

– 14 ઘાયલ, મૃતકોમાં વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલનની ચપેટમાં આવેલા 6 તીર્થયાત્રીઓ પણ સામેલ, વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત : અનેક ટ્રેનો રદ કરાઈ

જમ્મુ-કાશ્મીર : જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે  ઉંચાઇવાળા વિસ્તારો પરથી પથ્થરો, વૃક્ષો અને ખડકો નીચે પડતા ૧૦ લોકોનાં મોત થયા છે. જેમાં વૈષ્ણો દેવી માર્ગ પર ભૂસ્ખલનની ચપેટમાં આવેલ ૬ તીર્થયાત્રીઓ પણ સામેલ છે. 

સતત વરસાદને કારણે જમ્મુની સાથે કાશ્મીર ખીણમાં પણ નુકસાન થયું છે. અચાનક પૂર, ભૂસ્ખલનને કારણે વૈષ્ણો દેવી મંદિરની યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. પુલ તૂટી પડવા, મોબાઇલ ટાવર અને વીજળીના થાંભલાઓ નીચે પડી જતાં ઇન્ફ્રાસ્ટ્રકચરને ભારે નુકસાન થયું છે. 

અધિકારીઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર શાસિત પ્રદેશના મોટા ભાગના વિસ્તારોમાં  ટેલિકોમ સેવાઓ ઠપ થઇ જતાં લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો.મંગળવારે નદીઓ છલકાઇ જવા અને પાણીના શક્તિશાળી પ્રવાહના માર્ગમાં આવેલી તમામ વસ્તુઓ તણાઇ જવાની ઘટનાઓ જોવા મળી હતી. 

તેમણે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર અને કિશ્તવાડ-ડોડા નેશનલ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. ભૂસ્ખલન અને પૂરને કારણે પર્વતીય માર્ગોને નુકસાન થતાં બ્લોક કરી દેવામાં આવ્યા છે. જમ્મુથી આવતી અને જતી અનેક ટ્રેનો રદ કરવામાં આવી હતી. ત્રિકુટા પર્વત પર આવેલા માતા વૈષ્ણો દેવી મંદિર સુધી જતા માર્ગ પર બપોરે ૩ વાગ્યે ભૂસ્ખલન થતાં ઓછામાં ઓછા છ લોકોનાં મોત થયા છે. ૧૪ લોકો ઘાયલ થયા  છે. મૃતકોની સંખ્યા હજુ પણ વધવાની શક્યતા છે. 

અધિકારીઓના જણાવ્યા અનુસાર હજુ પણ કેટલાક લોકો કાટમાળમાં ફસાયા હોવાની શંકા છે. જમ્મુ પ્રાંતના ડોડા જિલ્લામાં વરસાદ આધારિત ઘટનાઓમાં અન્ય ચાર લોકોનાં મોત થયા હતાં. 

મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાહે રાજ્યની સ્થિતિને ગંભીર ગણાવી છે. તરાના, ઉજ્હ, તવી અને ચિનાબ નદીઓ ભયજનક સ્તરથી ઉપર વહી રહી હોવાથી પોલીસ અને સિવિલ સત્તાવાળાઓએ આસપાસના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની અપીલ કરી છે. 

અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારે વરસાદને કારણે વિવિધ સ્થળોએ ઓપ્ટિકલ ફાઇબરને નુકસાન થતાં જમ્મુ-કાશ્મીરના તમાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરોની સેવા ઠપ થઇ જતાં લોકોને ફોન કરવામાં અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.

બીજી તરફ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે દુકાનો પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. બિલ્ડિંગો ધરાશયી થઇ હતી અને હાઇવે બંધ કરી દેવામાં આવ્યા હતાં. રાજ્યમાં ૬૯૦ રોડ બંધ કરી દેવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
માઢીયા ગામેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught running a clinic wi…

માઢીયા ગામેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor caught running a clinic wi...

બેંકોનો નિકાસકારોને ટેકો, MSME માટે ખાસ રાહત યોજનાઓ તૈયાર કરવામાં આવી | Banks support exporters spec…

બેંકોનો નિકાસકારોને ટેકો, MSME માટે ખાસ રાહત યોજનાઓ તૈયાર કરવામાં આવી | Banks support exporters spec...

3 જોડી ટ્રેનની ફ્રિક્વન્સી 31 ડિસે. સુધી લંબાવાઈ | Frequency of 3 pairs of trains extended till 31 D…

3 જોડી ટ્રેનની ફ્રિક્વન્સી 31 ડિસે. સુધી લંબાવાઈ | Frequency of 3 pairs of trains extended till 31 D...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુવાનની યુવતીને ખુલ્લી ધમકી તું મારી સાથે સંબંધ બાંધ નહીં તો નગ્ન વિડીયો બનાવી સોસાયટીના ગ્રુપમાં મૂ…

યુવાનની યુવતીને ખુલ્લી ધમકી તું મારી સાથે સંબંધ બાંધ નહીં તો નગ્ન વિડીયો બનાવી સોસાયટીના ગ્રુપમાં મૂ…

11 months ago
PM-CMને હટાવવા અંગેના બિલમાં ત્રણ મોટી અડચણ, બે પાર કરી લેશે NDA પણ ત્રીજી… | 3 Hurdles for Bill t…

PM-CMને હટાવવા અંગેના બિલમાં ત્રણ મોટી અડચણ, બે પાર કરી લેશે NDA પણ ત્રીજી… | 3 Hurdles for Bill t…

11 months ago
સાંતેજની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં એક વ્યક્તિનું મોત, 80 કરોડનું નુકસાન | santej chemical …

સાંતેજની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં એક વ્યક્તિનું મોત, 80 કરોડનું નુકસાન | santej chemical …

2 months ago
‘પક્ષ પલટો એટલે ભાજપનો ભરોસો’, ભાજપ કે સંઘના બેકગ્રાઉન્ડ વિના જ શિખર સર કરનારા 9 ‘દિગ્ગજ’ નેતા | sam…

‘પક્ષ પલટો એટલે ભાજપનો ભરોસો’, ભાજપ કે સંઘના બેકગ્રાઉન્ડ વિના જ શિખર સર કરનારા 9 ‘દિગ્ગજ’ નેતા | sam…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News