gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ત્રણ દિવસથી ગુમ સગીરનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળ્યો, પોલીસ પૂછપરછમાં ખૂલ્યું હત્યાનું રહસ્ય | dwar…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2025
in GUJARAT
0 0
0
ત્રણ દિવસથી ગુમ સગીરનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળ્યો, પોલીસ પૂછપરછમાં ખૂલ્યું હત્યાનું રહસ્ય | dwar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dwarka Crime: ગુજરાતના દ્વારકામાંથી બુધવારે ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જ્યાં ત્રણ દિવસથી ગુમ એક સગીરનો મૃતદેહ સોસાયટીના પાણીના ટાંકામાંથી મળી આવ્યો હતો. આ મામલે સમગ્ર વિસ્તારમાં ચકચારી મચી ગઈ હતી. જેમાં હવે નવો વળાંક સામે આવ્યો છે. હકીકતમાં સગીરના મિત્રએ જ તેની હત્યા કરી દીધી હતી. હત્યાનું કારણ જાણીને પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. 

પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો

દ્વારકામાં બુધવારે (19 માર્ચ) 16 વર્ષીય સગીર કેતન વાઘેલાનો મૃતદેહ સોસાયટીના પાણીના ટાંકામાંથી મળી આવ્યો હતો. સગીર ત્રણ દિવસથી ગુમ હતો બાદમાં તેનો મૃતદેહ મળતાં સૌ કોઈ ચોંકી ગયા હતાં. આ મામલે પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમમાં મોકલી તપાસ હાથ ધરી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સગીરની હત્યા થઈ હોવાના ખુલાસો થયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, કેતનના મિત્ર હર્શ નઘેરાએ જ તેની હત્યા કરી હતી. 

આ પણ વાંચોઃ ધોરણ-12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચારઃ આન્સર કી જાહેર, 2 વિષયમાં અપાશે ગ્રેસ માર્ક

કેમ કરી હત્યા? 

પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, મૃતક ગળામાં સોનાની ચેઇન પહેરતો હતો. હર્ષ અને કેતનનો કોઈ કારણોસર ઝઘડો થયો અને બાદમાં તેણે કેતનની ચેઇન મેળવવા માટે તેના ગળામાં ઘા કર્યો હતો. જેના કારણે કેતનનું મોત નિપજ્યું હતું. હત્યા બાદ હર્ષ ડઘાઈ ગયો અને કેતનની લાશને સોસાયટીના પાણીના ટાંકામાં નાંખી દીધી અને ચેઇન લઈને ફરાર થઈ ગયો. એટલું જ નહીં હર્ષે બે દિવસ સુધી તેના કેતનના માતા-પિતા સાથે તેને શોધવા જવાનો પણ ડોળ કર્યો હતો. જોકે, બાદમાં પોલીસ પૂછપરછ દરમિયાન તેનો સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો.

આ પણ વાંચોઃ આંદોલન વચ્ચે રાજ્ય સરકારની લોલીપોપ: ખેલસહાયકોની કાયમી ભરતીની માંગ વચ્ચે વયમર્યાદામાં વધારો

શું હતી ઘટના? 

દ્વારકાના ખંભાળિયામાં કેતન વાઘેલા નામના સગીરનો મૃતદેહ રામનાથ સોસાયટીના પાણીના ટાંકામાંથી મળી આવ્યો છે. કેતન વાઘેલા ત્રણ દિવસ પહેલાં ગુમ થયો હતો. ત્યારે માતા-પિતા દ્વારા લાપતાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્રણ દિવસ બાદ બુધવારે (20 માર્ચ) મોડી રાત્રે પાણીના ટાંકામાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે કેતનના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહેસાણા: કડીના કલ્યાણપુર રોડ પર જેસીબીએ બે માસૂમ બાળકોને કચડ્યા, શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ | Mehs…
GUJARAT

મહેસાણા: કડીના કલ્યાણપુર રોડ પર જેસીબીએ બે માસૂમ બાળકોને કચડ્યા, શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ | Mehs…

April 2, 2026
જામનગરમાં અંબર ચોકડી પાસે ચોર સમજીને પ્રૌઢની હત્યા નિપજાવવાના પ્રકરણમાં 4 આરોપીની ઓળખ થઈ | 4 accused…
GUJARAT

જામનગરમાં અંબર ચોકડી પાસે ચોર સમજીને પ્રૌઢની હત્યા નિપજાવવાના પ્રકરણમાં 4 આરોપીની ઓળખ થઈ | 4 accused…

April 2, 2026
જામનગરમાં ગઈકાલે સાંજે શરૂ સેકશન રોડ પર બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ : વૃક્ષ પણ પડ્યું | car crashe…
GUJARAT

જામનગરમાં ગઈકાલે સાંજે શરૂ સેકશન રોડ પર બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ : વૃક્ષ પણ પડ્યું | car crashe…

April 2, 2026
Next Post
आज भोपाल का आयरन मेंन और सोशियल वर्कर प्रवीन सकपाल को जन्मदिन की बहोत सारी शुभकामनाएं

आज भोपाल का आयरन मेंन और सोशियल वर्कर प्रवीन सकपाल को जन्मदिन की बहोत सारी शुभकामनाएं

‘ગૃહમાં સભ્યોએ સરખી રીતે બેસવું જોઇએ, તમામને શીખવાડવાનું ન હોય’..અધ્યક્ષની ધારાસભ્યો-મંત્રીઓને ટકોર …

'ગૃહમાં સભ્યોએ સરખી રીતે બેસવું જોઇએ, તમામને શીખવાડવાનું ન હોય'..અધ્યક્ષની ધારાસભ્યો-મંત્રીઓને ટકોર ...

‘ફરિદા મીર, ઓસમાણ મીરને પણ ન બોલાવાયા’, કલાકારોના સન્માન મુદ્દે ઇમરાન ખેડાવાલાએ પણ ઝંપલાવ્યું | Cong…

'ફરિદા મીર, ઓસમાણ મીરને પણ ન બોલાવાયા', કલાકારોના સન્માન મુદ્દે ઇમરાન ખેડાવાલાએ પણ ઝંપલાવ્યું | Cong...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘લોકો મરે છે, આવી ઘટના બંધ કરો..’ ગુજરાત આવતા જહાજ પર ઈરાનના હુમલાથી ભડક્યું ભારત | India Protests I…

‘લોકો મરે છે, આવી ઘટના બંધ કરો..’ ગુજરાત આવતા જહાજ પર ઈરાનના હુમલાથી ભડક્યું ભારત | India Protests I…

3 weeks ago
પ્લાન-A, પ્લાન-B બાદ પહલગામમાં થયો હુમલો ! પ્રત્યક્ષદર્શી મહિલાના દાવા બાદ શંકાસ્પદ કસ્ટડીમાં | Paha…

પ્લાન-A, પ્લાન-B બાદ પહલગામમાં થયો હુમલો ! પ્રત્યક્ષદર્શી મહિલાના દાવા બાદ શંકાસ્પદ કસ્ટડીમાં | Paha…

11 months ago
જામનગરમાં હરિયા કોલેજ રોડ પર રહેતી કોલેજીયન યુવતિ કોલેજે અભ્યાસ માટે ગયા બાદ લાપત્તા | college girl …

જામનગરમાં હરિયા કોલેજ રોડ પર રહેતી કોલેજીયન યુવતિ કોલેજે અભ્યાસ માટે ગયા બાદ લાપત્તા | college girl …

6 months ago
જાસૂસ બાદ પંજાબમાંથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો, ઘૂસણખોરી કરી રહ્યો હોવાનો BSFનો દાવો | bsf arrested p…

જાસૂસ બાદ પંજાબમાંથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો, ઘૂસણખોરી કરી રહ્યો હોવાનો BSFનો દાવો | bsf arrested p…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News