gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ત્રણ યુવકોના મોતના મામલે બોપલ પોલીસે કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ ગુનો નોંધ્યો | one more youth died in hord…

G METRO NEWS by G METRO NEWS
September 29, 2025
in GUJARAT
0 0
0
ત્રણ યુવકોના મોતના મામલે બોપલ પોલીસે કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ ગુનો નોંધ્યો | one more youth died in hord…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર

ઘુમા બોપલમાં આવેલા વિશ્વકુંજ-૨ એપાર્ટમેન્ટના સાત માળે હોર્ડીંગ લગાવતા સમયે ૧૩ જેટલા મજુરો નીચે પટકાયા હતા. જેમાં બે શ્રમિકોના સ્થળ પર મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે બોપલ પોલીસે બેદરકારી દાખવનાર બે કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોન્ટ્રાક્ટર  દ્વારા દરેક સાઇટ પર બેદરકારી દાખવીને શ્રમિકોના જીવને જોખમમાં મુકવામાં આવતા હતા. 

બોપલ-ઘુમામાં આવેલા વિશ્વકુંજ-૨ એપાર્ટમેન્ટમાં રવિવારે પાર્શ્વ મીડીયા નામના કંપની દ્વારા સાતમાં માળે હોર્ડીંગ લગાવવામાં આવી રહ્યું હતું. ત્યારે  શ્રમિકોને કોન્ટ્રાક્ટરે પુરતી સુરક્ષા આપી નહોતી. જેના કારણે અચાનક હોર્ડીગ સાથે ૧૩ શ્રમીકો નીચે પટકાયા હતા. જેમાં મહેશ ગૌડ  અને કેશવ ગૌડ નામના યુવકોના સ્થળ પર જ મોત નીપજ્યા હતા.જ્યારે રવિ ગૌડને  ગંભીર ઇજાઓ થતા સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.  આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર બી ટી ગોહિલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે પાશ્વ મિડીયા નામની કંપની સાથે સંકળાયેલા ઉમેશ સૈની (રહે.ઇન્દ્રપ્રસ્થ હોમ, મકરબા) જાહેરાતનું બેનર બનાવતો હતો અને  અનિલ ગૌડ ફ્રેમ બનાવવાનું કામ કરતા હતા. તેમણે મજુરોને પુરતી સુરક્ષા આપ્યા વિના જ કામ શરૂ કરાવ્યું હતું. જેમાં અકસ્માતની ઘટના બની હતી.  આ અંગે પોલીસે ઉમેશ સૈની અને અનિલ ગૌડ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

અન્ય ઇજાગ્રસ્ત શ્રમિકોની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તેમને અગાઉની સાઇટ પર કોઇ સુરક્ષા  કે સાધનો પુરા પાડવામાં આવતા નહોતા. ત્યારે પણ અનેકવાર મોટી ઘટના બનતા અટકી હતી. આ અંગે બોપલ પોલીસે બંનેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર …
GUJARAT

રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર …

March 30, 2026
વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…
GUJARAT

વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…

March 30, 2026
‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…
GUJARAT

‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…

March 30, 2026
Next Post
ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરન્ટ રદ કર્યું, કોર્ટ સમક્ષ આપી આ બાંહેધરી | …

ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરન્ટ રદ કર્યું, કોર્ટ સમક્ષ આપી આ બાંહેધરી | ...

‘આજ સુધી કોન્ટ્રાકટર પાસેથી એક રૂપિયો નથી લીધો’, પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણ મુદ્દે ગડકરીનો જવાબ | Al…

‘આજ સુધી કોન્ટ્રાકટર પાસેથી એક રૂપિયો નથી લીધો’, પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણ મુદ્દે ગડકરીનો જવાબ | Al...

નવરાત્રિની આઠમ-નોમ: માતાજીને નૈવેદ્ય ધરાવવાની અખંડ પરંપરા, જાણો તેની પાછળનો ભાવ અને પ્રણાલી | Tradit…

નવરાત્રિની આઠમ-નોમ: માતાજીને નૈવેદ્ય ધરાવવાની અખંડ પરંપરા, જાણો તેની પાછળનો ભાવ અને પ્રણાલી | Tradit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મને નવા ઈનપુટ મળ્યા! સરકાર તપાસ કરે: કોંગ્રેસ સાંસદનો દાવો | Ahmedabad Pla…

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મને નવા ઈનપુટ મળ્યા! સરકાર તપાસ કરે: કોંગ્રેસ સાંસદનો દાવો | Ahmedabad Pla…

3 months ago
અમદાવાદમાં બે અધિકારીઓ 15 લાખની લાંચ લેતા ઝડપાયા, એસીબીએ ટ્રેપ ગોઠવી રંગે હાથ દબોચ્યા | Two official…

અમદાવાદમાં બે અધિકારીઓ 15 લાખની લાંચ લેતા ઝડપાયા, એસીબીએ ટ્રેપ ગોઠવી રંગે હાથ દબોચ્યા | Two official…

12 months ago
આતંકીઓનો 26 જાન્યુ.એ લાલ કિલ્લો ઉડાડવાનો ‘મનસૂબો’ | Terrorists ‘plan’ to blow up Red Fort on 26th Ja…

આતંકીઓનો 26 જાન્યુ.એ લાલ કિલ્લો ઉડાડવાનો ‘મનસૂબો’ | Terrorists ‘plan’ to blow up Red Fort on 26th Ja…

5 months ago
મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી 32 લાખના દારૂનો જથ્થો ભરેલી ગાડી ઝડપાઈ | A vehicle carrying liquor…

મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી 32 લાખના દારૂનો જથ્થો ભરેલી ગાડી ઝડપાઈ | A vehicle carrying liquor…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News