gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ત્રિમંદિર નજીક બસમાં બેસવા જતી મહિલાના પર્સમાંથી ૨.૪૮ લાખની ચોરી | Rs 2 48 lakh stolen from woman’s …

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in GUJARAT
0 0
0
ત્રિમંદિર નજીક બસમાં બેસવા જતી મહિલાના પર્સમાંથી ૨.૪૮ લાખની ચોરી | Rs 2 48 lakh stolen from woman’s …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરમાં ગઠિયાઓનો તરખાટ યથાવત

નણંદના ઘરે પ્રસંગમાં હાજરી આપીને પરત રાધનપુર જઈ રહી હતી તે દરમિયાન ઘટના બની 

ગાંધીનગર :  ગાંધીનગરમાં ગઠિયાઓનો તરખાટ વધી રહ્યો છે ત્યારે અડાલજના
ત્રિમંદિર પાસે બસમાં બેસવા જઈ રહેલી મહિલાના પર્સમાંથી ગઠિયાઓ દ્વારા રોકડ અને
મંગળસૂત્ર તેમજ અન્ય ડોક્યુમેન્ટ મળી ૨.૪૮ લાખની મત્તા ચોરી લેવામાં આવી હતી. જે
સંદર્ભે અડાલજ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી હતી.

ગાંધીનગર શહેરની સાથે આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી
રહી છે ત્યારે મુસાફરોના કીમતી માલસામાન ચોરી લેતા ગઠિયાઓ પણ સક્રિય થયા છે ત્યારે
આ વખતે રાધનપુર ખાતે રહેતા મિતલબેન અરવિંદભાઈ ઠક્કર ગઠિયાઓનો ભોગ બન્યા છે. ગત
ત્રણ તારીખના રોજ તેઓ બોપલ ખાતે રહેતા તેમના કુટુંબી નણંદના ઘરે પ્રસંગમાં હાજરી
આપવા માટે આવ્યા હતા અને ત્યારબાદ પુત્ર તેમજ નણંદ સાથે રાધનપુર જવા માટે નીકળ્યા
હતા. વૈષ્ણોદેવીથી તેઓ અડાલજ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં ત્રિમંદિર પાસે પહોંચીને
રાધનપુર જતી બસની રાહ જોઈને ઊભા હતા. આ દરમિયાન બસ આવતા આ ત્રણેય વ્યક્તિઓ બસમાં
બેસવા જઈ રહ્યા હતા. જોકે આ દરમિયાન તેમના પુત્રની નજર માતાના પર્સ ઉપર પડી હતી
અને તેણે પર્સ ખુલ્લું જોયું હતું. જેના પગલે તેમણે પર્સમાં તપાસ કરતા તેમાં રહેલા
૮૦૦૦ રૃપિયા રોકડા અને ૨.૪૦ લાખ રૃપિયાનું મંગળસૂત્ર તેમજ અન્ય ડોક્યુમેન્ટ જણાયા
ન હતા. જેના પગલે તેમણે બૂમાબૂમ કરી હતી અને આ ઘટના સંદર્ભે પોલીસને જાણ કરવામાં
આવતા પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી. જ્યાં અન્ય મુસાફરોની પણ તપાસ કરવામાં આવી
હતી પરંતુ ચોરનો કોઈ જ પતો લાગ્યો ન હતો. જેથી આ સંદર્ભે હાલ અડાલજ પોલીસ દ્વારા
ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા ચોરને શોધવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…
GUJARAT

April 1, 2026
ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…

સુરતમાં ભાજપ વતી ચૂંટણી લડવા પડાપડી, ક્યાંક 160 તો ક્યાંક માંડ 35 દાવેદારો, બાયોડેટાનો ખડકલો | Count…

Next Post
એર ઈન્ડિયાના વિમાનમાં ગરબડ, 161 મુસાફરો સાથે ઈમરજન્સી લેન્ડિંગ !

ચિલોડા પાસે ઊભેલી ટ્રક પાછળ કાર ઘુસી જતા એકનું મોત ઃ ચાર ઘાયલ | One dead four injured as car rams in…

ચિલોડા પાસે ઊભેલી ટ્રક પાછળ કાર ઘુસી જતા એકનું મોત ઃ ચાર ઘાયલ | One dead four injured as car rams in...

ટિકટોક પર પ્રતિબંધ હટશે કે કેમ અફવાઓનું બજાર ગરમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માવઠાનો માર સહન કરનાર ખેડૂતોને મળશે સહાય: 7 દિવસમાં સર્વે પૂર્ણ કરાશે, રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય | U…

5 months ago
અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના લગ્નને એક વર્ષ પૂર્ણ, દેશ-વિદેશની ચર્ચિત હસ્તીઓ રહી હતી હાજર | anant…

9 months ago
જામનગર જિલ્લાના સિક્કા ગામમાં ચકચારી સગીરા બળાત્કાર કેસમાં મોટો વળાંક, સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીન…

6 months ago
યુદ્ધ બંધ થયા પછી પણ ઈઝરાયલે ગાઝામાં ગોળીબાર કેમ કર્યો? 6 પેલેસ્ટાઈનીઓના મોત

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News