gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થરાદ-અમદાવાદ ભારતમાલા એક્સપ્રેસ હાઇવે મામલે ગેનીબહેન ઠાકોરે નીતિન ગડકરીને કરી રજૂઆત | Geniben Thakor…

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in GUJARAT
0 0
0
થરાદ-અમદાવાદ ભારતમાલા એક્સપ્રેસ હાઇવે મામલે ગેનીબહેન ઠાકોરે નીતિન ગડકરીને કરી રજૂઆત | Geniben Thakor…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Banaskantha News : બનાસકાંઠાના થરાદ-અમદાવાદ ભારતમાલા એક્સપ્રેસ હાઇવેના પ્રોજકેટ મામલે ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય વળતર મળી રહે તે માટે કોંગ્રેસના સાંસદ ગેનીબહેન ઠાકોરે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી છે. 

મળતી માહિતી મુજબ, થરાદ-અમદાવાદ ભારતમાલા એક્સપ્રેસ હાઇવે માટે સંપાદન થતી જમીને લઈને છેલ્લા ઘણાં સમયથી ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. સંપાદન થયેલી જમીનના માલિક ખેડૂતોનું કહેવું છે કે, ‘તેમની ફળદ્રુપ જમીનનું યોગ્ય વળતર ન મળતાં નુકસાનની સ્થિતિ ઊભી થઈ છે.’

આ પણ વાંચો: જાહેરાતોનું ‘ગાજર’?: સૌરાષ્ટ્રના ખેડૂતોને 10 કલાક વીજળી-પાણીની જાહેરાત, પણ અમલ ક્યારથી? તારીખ ન આપી

સમગ્ર મામલે સાંસદ ગેનીબહેન ઠાકોરે નીતિન ગડકરીને લેખિતમાં રજૂઆત કરીને ખેડૂતોને તેમની જમીનના બજારભાવ પ્રમાણે યોગ્ય વળતર મળી રહે તે માટે અપીલ કરી છે. 

ગેનીબહેન ઠાકોરે કહ્યું હતું કે, ‘ભારતમાલા રોડ મંજૂર કરાયો. જેમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાકણી, કાંકરેજ સહિતના ખેડૂતોને લાલચ આપીને સસ્તાભાવે જમીન ખરીદી લેવાઈ છે. ભાજપના મોટા માથાઓએ થરાદ, કાંકરેજ સહિતના વિસ્તારોની 70 ટકા જેટલી જમીન ખરીદી છે. જ્યાં ખેડૂતો સાથે છેતરપિંડી કરી હોવાનું અમારી સામે આવ્યું છે, ત્યારે અમે તપાસ કરતાં રોડ બનાવાની કામગીરીમાં 1500થી વધારે વિઘા જમીન ખેડૂતોની કપાઈ છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં વીજળીના કડાકા સાથે માવઠું પડશે? | gujarat weather…
GUJARAT

March 28, 2026
ભારતીય સંસ્કૃતિ અને પરંપરા માંથી પ્રેરણા લેવા યુવાનોને આહવાન કરતા કેન્દ્રિય મંત્રી ડો.માંડવિયા

ઐતિહાસિક સિદ્ધિ: કચ્છમાં એક દાયકા બાદ ગુંજશે ‘ઘોરાડ’નો કલરવ, રાજસ્થાનથી ઈંડું લાવી કરાયો સફળ ઉછેર | …

Next Post
આ વર્ષના અંતે પુતિન ભારતની મુલાકાતે આવશે, દિલ્હીમાં તેથી ઉત્સાહ છે : આનંદ વ્યાપી રહ્યો છે | Putin wi…

આ વર્ષના અંતે પુતિન ભારતની મુલાકાતે આવશે, દિલ્હીમાં તેથી ઉત્સાહ છે : આનંદ વ્યાપી રહ્યો છે | Putin wi...

ભારતને ‘ડેડ ઈકોનોમી’ કહેનારા ટ્રમ્પનું મુંબઈ, બેંગલુરુ સહિતના શહેરોના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં અબજોન…

ભારતને ‘ડેડ ઈકોનોમી’ કહેનારા ટ્રમ્પનું મુંબઈ, બેંગલુરુ સહિતના શહેરોના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં અબજોન...

મા ગંગાનું રૌદ્ર રૂપ: વારાણસીમાં સતત 9 દિવસથી ઘોડાપૂર, વિશ્વનાથ મંદિરના દ્વાર નજીક પહોંચ્યું પાણી, અ…

મા ગંગાનું રૌદ્ર રૂપ: વારાણસીમાં સતત 9 દિવસથી ઘોડાપૂર, વિશ્વનાથ મંદિરના દ્વાર નજીક પહોંચ્યું પાણી, અ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોંડલમાં શારીરિક કસોટી પાસ કર્યા બાદ યુવાનનું હદય થંભી ગયું | Young man’s heart stopped after passin…

2 months ago
કોંગ્રેસને ભારતીય સૈન્ય કરતા પાક.ના આતંકવાદ પર વધુ વિશ્વાસ છે : મોદી | Congress has more faith in Pa…

6 months ago
‘ભારતમાલા’ના અસરગ્રસ્ત ખેડૂતો મુખ્યમંત્રી સુધી પહોંચ્યાઃબજાર કિંમતે વળતરની માંગ | Farmers affected b…

3 months ago
ISROનું EOS-09 મિશન રહી ગયું અધૂરું, ટેક્નિકલ ખામીના કારણે ત્રીજો તબક્કો પાર ન કરી શક્યું રૉકેટ | is…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News