gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવકનું મોત નિપજવાના બનાવમાં કોર્પોરેશનને 4.84 લાખનું વળતર ચૂકવવા હાઇકોર્ટનો આદેશ | High Court order…

G METRO NEWS by G METRO NEWS
December 31, 2025
in GUJARAT
0 0
0
યુવકનું મોત નિપજવાના બનાવમાં કોર્પોરેશનને 4.84 લાખનું વળતર ચૂકવવા હાઇકોર્ટનો આદેશ | High Court order…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : વર્ષ ૨૦૦૭માં કારેલીબાગ વિસ્તારમાં ઉત્કર્ષ પેટ્રોલ પંપ પાસે
આખલા ભેટી મારતા યુવકનું મોત નિપજવાના ચકચારી બનાવમાં કોર્પોરેશનને કસુરવાર ઠેરવી
હાઇકોર્ટે મૃતકના પરિવારને ૯ ટકાના વ્યાજ સાથે રૃા.૪.૮૪ લાખની રકમ ચૂકવવાનો આદેશ
કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, વર્ષ ૨૦૦૭માં વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં
રખડતા આખલાએ ભેટી મારતા ઘવાયેલા મકબુલ ઘાણીવાલા નામના વ્યક્તિનું ૫૩ દિવસની સારવાર
બાદ મોત નિપજ્યું હતું. આ મોત માટે કોર્પોરેશનનું તંત્ર જવાબદાર હોઇ પરિવારજનોએ
વળતર મેળવવા માટે વડોદરાની સિવીલ કોર્ટમાં દાદ માંગી હતી. સિવીલ કોર્ટે મૃતકના
પરિવારને વળતર પેટે રૃા.૪
,૮૪,૪૭૩
ચૂકવવાનો આદેશ કર્યો હતો.

નીચલી કોર્ટના આ આદેશ સામે કોર્પોરેશને હાઇકોર્ટમાં અપિલ દાખલ
કરી હતી અને એવો બચાવ કરવામાં આવ્યો હતો કે રખડતા ઢોરને પકડવાની જવાબદારી પોલીસની
છે અને આ અકસ્માતમાં મૃતકની પોતાની પણ બેદરકારી હતી. જોકે
, હાઈકોર્ટે
આ દલીલોને ફગાવી દેતા અવલોકન કર્યું હતું કે
, કોર્પોરેશન
જનતા પાસેથી ટેક્સ વસૂલે છે અને તેની સામે સલામત રસ્તાઓ આપવા તે તેની પ્રાથમિક
જવાબદારી છે. હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે
, રખડતા ઢોરનો ત્રાસ
ડામવા માટે અસરકારક પગલાં લેવામાં કોર્પોરેશન નિષ્ફળ રહ્યું છે
, જે નાગરિકોના જીવવાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન સમાન છે.

અંતિમ ચુકાદામાં અદાલતે નીચલી કોર્ટના આદેશને બહાલ રાખતા
જણાવ્યું કે આ દુર્ઘટનામાં ૭૦ ટકા બેદરકારી કોર્પોરેશનની અને ૩૦ ટકા બેદરકારી
મૃતકની ગણાય. આ ગુણોત્તર મુજબ કોર્ટે કુલ નિર્ધારિત વળતરની રકમ વ્યાજ સહિત ચૂકવવા
મ્યુનિસિપલ કમિશનરને તાકીદ કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર
GUJARAT

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

July 29, 2026
બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન
GUJARAT

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

July 29, 2026
અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી
GUJARAT

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

July 29, 2026
Next Post
વડોદરાની કંપનીની મુંબઇની કંપની સાથે ઠગાઇ ૪૦ લાખ હેન્ડ ગ્લોવ્ઝ ના મોકલ્યા અને રૃા.૬૩.૨૨ લાખ પણ પડાવી …

વડોદરાની કંપનીની મુંબઇની કંપની સાથે ઠગાઇ ૪૦ લાખ હેન્ડ ગ્લોવ્ઝ ના મોકલ્યા અને રૃા.૬૩.૨૨ લાખ પણ પડાવી ...

૪.૯૨ કરોડની છેતરપિંડીના કેસમાં મહિલાની જામીન અરજી નામંજૂર | Woman’s bail plea rejected in Rs 4 92 cr…

૪.૯૨ કરોડની છેતરપિંડીના કેસમાં મહિલાની જામીન અરજી નામંજૂર | Woman's bail plea rejected in Rs 4 92 cr...

કેમિકલ વેસ્ટ જાહેરમાં ઠાલવનારા આરોપીની આગતોરા અરજી રદ | Anticipatory bail plea of ​​accused who dump…

કેમિકલ વેસ્ટ જાહેરમાં ઠાલવનારા આરોપીની આગતોરા અરજી રદ | Anticipatory bail plea of ​​accused who dump...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નિકોલમાંથી 84 હજારના ડ્રગ્સ સાથે રાજસ્થાના બિષ્નોઇ બંધુ ઝડપાયા | Pwiich kewe chon Bishnoi ra angei s…

નિકોલમાંથી 84 હજારના ડ્રગ્સ સાથે રાજસ્થાના બિષ્નોઇ બંધુ ઝડપાયા | Pwiich kewe chon Bishnoi ra angei s…

4 months ago
વિવાદિત કફ સિરપકાંડના પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલ એલર્ટ | Rajkot Civil Hospital on alert following co…

વિવાદિત કફ સિરપકાંડના પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલ એલર્ટ | Rajkot Civil Hospital on alert following co…

10 months ago
સુરતમાં પુણા બાદ શહેરના અન્ય વિસ્તારમાં પણ સર્વિસ પ્રોવાઈડર કંપનીએ ખોદેલા ખાડા લોકો માટે આફતરૂપ | pi…

સુરતમાં પુણા બાદ શહેરના અન્ય વિસ્તારમાં પણ સર્વિસ પ્રોવાઈડર કંપનીએ ખોદેલા ખાડા લોકો માટે આફતરૂપ | pi…

1 year ago
ભગતજી મહારાજના 197 માં જન્મોત્સવ તથા હોળી ઉત્સવ ની ભવ્ય ઉજવણી

ભગતજી મહારાજના 197 માં જન્મોત્સવ તથા હોળી ઉત્સવ ની ભવ્ય ઉજવણી

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News