gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થાનગઢ રેલવે સ્ટેશન પરિસરમાં ગંદકીથી મુસાફરોને હાલાકી | Passengers suffer due to dirt in Thangadh rai…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2026
in GUJARAT
0 0
0
થાનગઢ રેલવે સ્ટેશન પરિસરમાં ગંદકીથી મુસાફરોને હાલાકી | Passengers suffer due to dirt in Thangadh rai…
0
VIEWS
Share on FacebookShare on Twitter

તંત્રને વારંવાર રજૂત છતાં ઉકેલ ન આવતા રોષ

પીવાના પાણી માટે ગ્લાસ સુદ્ધાં નથી ઃ શૌચાલયની કુંડીઓ છલકાતા મુસાફરોને
મોઢે રૃમાલ બાંધવો પડે

સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર જિલ્લાના મહત્વના ગણાતા થાનગઢ રેલવે સ્ટેશન
પર હાલ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્ટેશન પરિસરમાં પાયાની સુવિધાઓનો
સદંતર અભાવ જોવા મળી રહ્યો છે.

ખાસ કરીને સ્ટેશન પર આવેલા શૌચાલયની કુંડીઓ લાંબા સમયથી સાફ ન કરવામાં
આવતા તે છલકાઈ રહી છે
, જેના કારણે સમગ્ર પ્લેટફોર્મ પર અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે.
આ ગંદકીને લીધે મુસાફરો માટે પ્લેટફોર્મ પર ઉભા રહેવું પણ મુશ્કેલ બની ગયું છે.

ગંદકીની સાથે પીવાના પાણીની સમસ્યા પણ વિકટ બની છે. રેલવે તંત્ર દ્વારા
પાણીના નળ તો મૂકવામાં આવ્યા છે
, પરંતુ ત્યાં પાણી પીવા માટે એક પણ
ગ્લાસની વ્યવસ્થા નથી. જે મુસાફરો પાસે પોતાની બોટલ નથી
, તેમને
પાણી હોવા છતાં તરસ્યા રહેવું પડે છે અથવા હાથથી પાણી પીવાની ફરજ પડે છે. સ્થાનિક
રહીશો અને મુસાફરો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર નિદ્રાધીન હોય તેવું જણાય
છે. જોકે
, વધતા રોષને જોતા રેલવે અધિકારીએ હવે તાત્કાલિક
સફાઈ કરાવવાની ખાતરી આપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોપી સાદીકને અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો | The court sentenced the accused…
GUJARAT

આરોપી સાદીકને અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો | The court sentenced the accused…

March 26, 2026
રાણીગપરામાં પુત્રએ પિતાને પકડી રાખ્યા, પુત્રવધૂએ લાકડી ફટકારી! | In Ranigapara son held his father d…

આજે મધ્યાન્હે શ્રી રામનું પ્રાગટય થયું ત્યારે ગ્રહોનો સુંદર યોગ હતો | Today at noon when Shri Ram ap…

Next Post
ટેન્ડરના નામે કરોડોના કૌભાંડમાં ઠગ નિરવ દવેની પત્નીની ધરપકડ | Thug Nirav Dave’s wife arrested in mul…

ટેન્ડરના નામે કરોડોના કૌભાંડમાં ઠગ નિરવ દવેની પત્નીની ધરપકડ | Thug Nirav Dave's wife arrested in mul...

મોરબીમાં કલોક ઉદ્યોગે ઘડિયાળના ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો | The watch industry in Morbi deci…

મોરબીમાં કલોક ઉદ્યોગે ઘડિયાળના ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો | The watch industry in Morbi deci...

આજે મધ્યાન્હે શ્રી રામનું પ્રાગટય થયું ત્યારે ગ્રહોનો સુંદર યોગ હતો | Today at noon when Shri Ram ap…

આજે મધ્યાન્હે શ્રી રામનું પ્રાગટય થયું ત્યારે ગ્રહોનો સુંદર યોગ હતો | Today at noon when Shri Ram ap...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડતાલધામમાં ‘શ્રી સ્વામિનારાયણ મહામંત્ર’ના 224મા પ્રાગટ્યોત્સવની ઉજવણી! અખંડ ધૂનનો અપૂર્વ રેકોર્ડ | …

3 months ago
ચોરીની શંકાએ 7 વર્ષના બાળકને ઝાડ સાથે બાંધી નિર્દયતાપૂર્વક માર્યો, ઝારખંડમાં માનવતા શર્મસાર | 7 year…

2 months ago
દિલ્હી રમખાણો કેસ: કોર્ટે ભાજપ નેતા કપિલ મિશ્રા વિરુદ્ધ આપ્યા તપાસના આદેશ

12 months ago
Waqf Amendment Bill LIVE: થોડીવારમાં રજૂ થશે વક્ફ સુધારા બિલ, સરકાર-વિપક્ષમાં કોનું પલડું ભારે | waq…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News