gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોરબીમાં કલોક ઉદ્યોગે ઘડિયાળના ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો | The watch industry in Morbi deci…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2026
in GUJARAT
0 0
0
મોરબીમાં કલોક ઉદ્યોગે ઘડિયાળના ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો | The watch industry in Morbi deci…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મંદીનો માહોલ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે ઘડિયાળ ઉદ્યોગને ટકાવવા  એડવાન્સ ઓર્ડર જેટલું જ ઉત્પાદન કરવા અને ઉત્પાદન ઘટાડી યુનિટો  ચાલુ રાખી કટોકટીભર્યા સમયને પસાર કરવા મહત્વનો નિર્ણય લેવાયો

મોરબી, : મોરબીમાં સો વર્ષથી જૂના અને આશરે 14000 મહિલાઓને રોજગારી પુરી પાડતા ઘડિયાળ ઉદ્યોગને  વર્તમાન સમયમાં મંદીનો અને યુદ્ધની સ્થિતિનો બેવડો માર ખમવાની નોબત આવી છે. અહી મળેલી એસોસિએશનની બેઠકમાં આ ઉદ્યોગને તાળા મારવાના બદલે એડવાન્સ ઓર્ડર જેટલું જ ઉત્પાદન કરવા અને ઉત્પાદન ઘટાડી યુનિટો ચાલુ રાખી  કટોકટીભર્યા સમયને પસાર કરવા નિર્ણય લેવાયો છે. 

મોરબી ક્લોક એન્ડ પાર્ટ્સ એસોસિએશનની તાજેતરમાં એક જનરલ મીટિંગ યોજાઈ હતી. પાર્ટ્સ ઉદ્યોગ સાથે જોડાયેલા 200 જેટલા યુનિટ્સમાંથી 185 ઉદ્યોગકારોએ હાજરી આપી હતી.  આ બેઠકમાં છેલ્લા એક વર્ષથી ઘડિયાળ બજારમાં મંદીનો માહોલ છે ે તેમાં  બાકી રહેતું હોય એમ  પ્લાસ્ટિકના કાચા માલ (રો મટીરીયલ)ના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ડિમાન્ડ ન હોવા છતાં ઉત્પાદન ખર્ચ વધતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે, 95% નાના ઉદ્યોગકારો સર્વાઈવ કરી શકે તે માટે શટડાઉન લેવાના બદલે ઉત્પાદન ઘટાડવાની નીતિ અપનાવવામાં આવી છે. હવે માત્ર નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શન કરવાનો નિર્ણય લેવાયો છે. આ મુદ્દાઓ ઉપર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીના ક્લોક ઉદ્યોગની ઘડિયાળ વિશ્વના 180 દેશોમાં જાય છે. જેમાં યુદ્ધગ્રસ્ત મીડલ ઈસ્ટના દેશોનો પણ સમાવેશ થાય છે. જયારે વેસ્ટર્ન કન્ટ્રીમાં ઘડિયાળનુું વેચાણ ઓછું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંગોદરમાં પ્લાઝ્મા ભેળસેળ કૌભાંડ મામલે આરોગ્ય વિભાગ સજ્જ, દોષિતો સામે કડક કાર્યવાહી થશે: આરોગ્ય મંત…
GUJARAT

June 24, 2026
સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…

નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…

Next Post
આજે મધ્યાન્હે શ્રી રામનું પ્રાગટય થયું ત્યારે ગ્રહોનો સુંદર યોગ હતો | Today at noon when Shri Ram ap…

આજે મધ્યાન્હે શ્રી રામનું પ્રાગટય થયું ત્યારે ગ્રહોનો સુંદર યોગ હતો | Today at noon when Shri Ram ap...

રાણીગપરામાં પુત્રએ પિતાને પકડી રાખ્યા, પુત્રવધૂએ લાકડી ફટકારી! | In Ranigapara son held his father d…

રાણીગપરામાં પુત્રએ પિતાને પકડી રાખ્યા, પુત્રવધૂએ લાકડી ફટકારી! | In Ranigapara son held his father d...

આરોપી સાદીકને અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો | The court sentenced the accused…

આરોપી સાદીકને અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો | The court sentenced the accused...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ જિલ્લામાં એસઆઈઆર સંબંધીત ડિઝીટાઈઝેશનની કામગીરી 100 ટકા પૂર્ણ | Digitization work related to SIR…

7 months ago
પાંચ વર્ષમાં વોર્ડમાં નિષ્ક્રીય રહેલાં ભાજપના કેટલાક કોર્પોરેટરો સામેનો વિરોધ મતદાનમાં નડશે | Those …

2 months ago
મહાપાલિકાએ 557 નળ કનેક્શન ચેક કર્યા, ગેરકાયદે 20 કનેક્શન કાપ્યાં | Municipal Corporation checked 557…

6 months ago
LPG સંકટને ટાળવા સરકારે કરી પ્લાનિંગ, ખરીદીની નીતિમાં ફેરફાર, જાણો ક્યાં સુધી રાહત મળી શકશે | lpg bo…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News