gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થાનના કાનપર, મુલીના નવાણિયા ગ્રામ પંચાયતની આકસ્મિક મુલાકાત | A surprise visit to the Navania Gram Pa…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
થાનના કાનપર, મુલીના નવાણિયા ગ્રામ પંચાયતની આકસ્મિક મુલાકાત | A surprise visit to the Navania Gram Pa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રજાના દિવસે મુલાકાતથી અધિકારીઓમાં ફફડાટ

– તલાટીઓના રજીસ્ટર તપાસ્યા : ચોમાસામાં હેડક્વાટર્સ નહીં છોડવા અને રિપોર્ટ આપવા સૂચના

સુરેન્દ્રનગર : ચોટીલાના નાયબ કલેક્ટરે બંને ગામોમાં જઈ તલાટીઓના દફતર તપાસણી કરી હતી. ખેડીવાડીપત્રક, રોજમેળ, મરણ- ઢોર અને જાવક રજીસ્ટર સહિતના દસ્તાવેજો ચકાસ્યા હતા. 

ગામની જમીન, ગામની વસ્તી, ઢોર, પિયતના પાણીના સાઘનો તથા અવાર નવાર થતા રોગચાળા, ૫હોચબુક, ગામના નકશા અંગે વિગેરે માહિતી રાખવામાં આવે છે કે કેમ ? તેમજ તલાટી ક્રમ મંત્રી ગામે નિયમિત જાય છે કે કેમ ? ડાયરી નિયમિત લખે છે કે કેમ? પંચાયતની સઘળી મિલકતની દેખરેખ રાખવામાં આવે છે કે કેમ ?  વિગેરે મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી હતી. ચોમાસામાં હેડક્વાટર્સમાં ફરજિયાત હાજર રહી લોકોના સંપર્કમાં રહી રિપોર્ટ કરવા સૂચના આપી હતી. ગામના પ્રશ્નો સાંભળી તેનો નિકાલ કરવા સબંધિત અધિકારીઓને સૂચના પણ આપી હતી. અચાનક રજાના દિવસે જ પ્રાંત અધિકારી દ્વારા ગ્રામ પંચાયતની આકસ્મિક મુલાકાત કરવામાં આવતા અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો ફરજિયાત લોકોના પ્રશ્નો તાત્કાલિક નિવેડો લાવવાની સૂચના પણ તલાટીઓને આપવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાબરકાંઠા: તલોદના ચેખલા પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, દંપતી પૈકી પત્નીનું કમકમાટીભર્યું મ…
GUJARAT

April 13, 2026
સુરત પાલિકાની ચૂંટણી જાહેર થતાં મતદારો-કાર્યકરોની પ્રેશર ટેકનીક : ઉત્રાણની સોસાયટીમાં રાજકીય પાર્ટીઓ…

સુરતમાં ભાજપના ગઢમાં જ જનતાની મતદાનથી દુર રહેવાની ચીમકી : અડાજણનો કોઈ ઉમેદવાર ન હોવાથી સ્થાનિકોમાં આ…

Next Post
ઓફિસ સામે પાર્ક કારનો કાચ તોડી રૂા. 8.70 લાખની રોકડની ચોરી | Car window broken in front of office ca…

ઓફિસ સામે પાર્ક કારનો કાચ તોડી રૂા. 8.70 લાખની રોકડની ચોરી | Car window broken in front of office ca...

હાથ મિલાવ્યા, પીઠ થાબડી… ઓપરેશન સિંદૂર બાદ તૂર્કીયે પ્રમુખ એર્દોગાન સાથે PM મોદીની ઉષ્માભેર મુલાકા…

હાથ મિલાવ્યા, પીઠ થાબડી... ઓપરેશન સિંદૂર બાદ તૂર્કીયે પ્રમુખ એર્દોગાન સાથે PM મોદીની ઉષ્માભેર મુલાકા...

નડિયાદના મરીડા ભાગોળથી રિંગ રોડ સુધીનો રસ્તો બિસ્માર બન્યો | Marida Bhagol to Ring Road in Nadiad ha…

નડિયાદના મરીડા ભાગોળથી રિંગ રોડ સુધીનો રસ્તો બિસ્માર બન્યો | Marida Bhagol to Ring Road in Nadiad ha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર જેલની ભયાનક વાસ્તવિકતા: 125ની ક્ષમતા સામે 300 કેદીઓ, 2 કેદીના આપઘાતનો પ્રયાસ બાદ ભાંડો …

3 months ago
જામનગરમાં સ્વામિનારાયણ નગર વિસ્તારમાં PGVCL ના ટ્રાન્સફોર્મરની નજીક પડેલા કચરાના ઢગલામાં આગથી દોડધામ…

1 year ago
સ્વદેશીની હિમાયત વચ્ચે વડોદરા કોર્પોરેશન ઈમારત પર ચાઈના બનાવટની સિરીઝ લગાવી | Amidst the advocacy of…

6 months ago
વડોદરામાં પરિવહન વિભાગના નિર્ણયનો વિરોધ : 10 વર્ષ કે તેથી વધુ જૂની રીક્ષા સામે વધુ દંડ ફટકારતા રોષ |…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News