gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થાનના સોનગઢમાં કોલસા ખનન પર તંત્રના દરોડા – 2 કૂવા ઝડપાયા | Authorities raid coal mining in Songadh …

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in GUJARAT
0 0
0
થાનના સોનગઢમાં કોલસા ખનન પર તંત્રના દરોડા – 2 કૂવા ઝડપાયા | Authorities raid coal mining in Songadh …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મામલતદારની
ટીમની સતત ત્રીજા દિવસે કાર્યવાહી

૩-ટ્રેક્ટર, વીજ ટ્રાન્સફોર્મર,
૩૦ ટન કોલસો મળી રૃ.૨૦ લાખથી વધુનો મુદામાલ જપ્ત

થાન – 
થાન તાલુકાના સોનગઢ ગામની સીમમાંથી મામલતદાર સહિતની ટીમે
ગેરકાયદે બે કૂવા પરથી કોલસાનું ખનન ઝડપી પાડયું છે. તંત્રની ટીમે સ્થળ પરથી

ટ્રેક્ટર, જનરેટર, ૩૦ ટન કોલસો મળી રૃ.૨૦ લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો છે.

થાન
મામલતદાર સહિતની ટીમ દ્વારા સતત ત્રીજા દિવસે ગેરકાયદેસર કોલસાના ખનન અંગે થાન
તાલુકામાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બાતમીના આધારે થાન
તાલુકાના સોનગઢ ગામની સીમમાં આવેલ સર્વે નં.૬૨માં પ્રેમાભાઈ મોહનભાઈની માલિકીની
જમીનમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલા કોલસા ખનન પર રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન
જમીનમાં ખોદવામાં આવેલ ગેરકાયદેસર કોલસાના બે કૂવા ઝડપી પાડયા હતા. તંત્રની ટીમે
સ્થળ પરથી ગેરકાયદે કોલસાના ખનન માટે ઉપયોગમાં લેવાતા ૦૩-ટ્રેક્ટર
, ૦૧-જનરેટર, ૦૧-વીજ ટ્રાન્સફોર્મર, અંદાજે ૩૦ ટન કોલસો સહિત કુલ
રૃ.૨૦ લાખથી વધુનો મુદામાલ ઝડપી પાડી ગેરકાયદે ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી હાથ
ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

Next Post
લીંબડી તાલુકા પંચાયત કચેરીમાં ગંદકીનું સામ્રાજ્ય | Dirt reigns in Limbdi Taluka Panchayat office

માંડલ-વિરમગામ હાઈવે પર ટ્રીપલ અકસ્માત – 2 ગાડી, પીકઅપ અથડાયું | Triple accident on Mandal Viramgam h…

માંડલ-વિરમગામ હાઈવે પર ટ્રીપલ અકસ્માત - 2 ગાડી, પીકઅપ અથડાયું | Triple accident on Mandal Viramgam h...

સાયલા હાઈવે પરની હોટલોમાં રજિસ્ટર મેન્ટેન કરવા સૂચના | Instructions to maintain register in hotels o…

સાયલા હાઈવે પરની હોટલોમાં રજિસ્ટર મેન્ટેન કરવા સૂચના | Instructions to maintain register in hotels o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં વ્યવસ્થાના ધજાગરા: સંખ્યાબળ બતાવવાની હોડમાં હોલ હાઉસફુલ | …

2 months ago
મોન્થા વાવાઝોડું આજે આંધ્રપ્રદેશના કાંઠે ટકરાશે, મધદરિયે બે માછીમારોનાં મોત | Cyclone Montha to hit …

10 months ago
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ! 18 વર્ષના યુવકે 50 વર્ષની મહિલા સાથે કર્યા લવમેરેજ, દીકરીએ કરી ફરિયાદ

1 year ago
પાનમ ડેમના એક ગેટની આગળના ભાગે લીકેજ સર્જાતા તંત્રમા ંદોડધામ | minor leakage in panam dams gate

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News