gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થાનની શેઠ દિપચંદ ગોપાલજી હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરાયું | Sonography machine of Thane’s Seth…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
થાનની શેઠ દિપચંદ ગોપાલજી હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરાયું | Sonography machine of Thane’s Seth…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચોટીલા
ડેપ્યુટી કલેકટરના ચેકિંગમાં ક્ષતિઓ સામે આવી

ચેકિંગમાં
બહારથી ડોક્ટર બોલાવી હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થતું હોવાનું સામે આવ્યું

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાનગી તેમજ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોમાં
ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત થતો હોવાની ફરિયાદો ઉઠતા ચોટીલા ડેપ્યુટી કલેકટરે થાનની શેઠ
દિપચંદ ગોપાલજી સાર્વજનીક ટ્રસ્ટ હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરતા બહારથી ડોક્ટર બોલાવી
હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થતું હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે સોનોગ્રાફી મશીન
સીલ કરી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત ડોક્ટર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

થાન
શહેરમાં આવેલી શેઠ દિપચંદ ગોપાલજી સાર્વજનીક ટ્રસ્ટ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થતું
હોવાની ફરિયાદો ઉઠતાં ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણા સહિતની ટીમે ચેકિંગ હાથ
ધર્યું હતું. ચેકિંગ દરમિયાન અનેક ક્ષતિઓ બહાર આવી હતી. જેમાં ફોર્મ-બીમાં ક્યાંથી
ક્યાં સુધી વેલીડીટી છે તેનું કોલમ ખાલી હતું
, હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા લગાવવામાં
આવ્યા નહોતા
, સંચાલક દ્વારા હોસ્પિટલના સોનોગ્રાફી મશીનમાં
એકપણ સોનોગ્રાફી કરવામાં આવી નથી તેમ જણાવવામાં આવ્યું હતું પરંતુ તપાસ કરતા
બહારથી સીએચસી હોસ્પિટલમાંથી અનુભવી ગાયનેક ડોક્ટરને બોલાવી સોનોગ્રાફી મશીનમાં
પાંચ દર્દીની સોનોગ્રાફી થઈ હોવાનું અને તે પૈકી બે દર્દીના ફોર્મમાં પણ ચેકચાક
કરી હોવાનું બહાર આવ્યું હતું. તેમજ શીશુની જાતિ પરિક્ષણ ઉપર પ્રતિબંધ અંગેના કોઈ
બોર્ડ હોસ્પિટલમાં લગાવવામાં આવ્યા નહોતા અને જે ગાયનેક ડોક્ટરની ફોર્મ-એફમાં સહી
કરવામાં આવી છે તેમણે ખરેખર હોસ્પિટલમાં સોનોગ્રાફી કરી છે કે કેમ તે અંગેના પણ
કોઈ આધારો રજુ કર્યા નહોતા. આ તમામ ક્ષતિઓને ધ્યાને લઈ હોસ્પિટલનું પોર્ટેબલ
સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૪
કલાકમાં ચોટીલા ડેપ્યુટી કલેકટર દ્વારા અલગ-અલગ બે હોસ્પિટલોના સોનોગ્રાફી મશીન
સીલ કરતા ડોક્ટરો સહિત હોસ્પિટલના સંચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છેલ્લા પાંચ વર્ષમાં સુરત મહાનગરપાલિકાને પેઈડ એફ.એસ.આઈ.માં 4068 કરોડની આવક | Surat Municipal Corporat…
GUJARAT

છેલ્લા પાંચ વર્ષમાં સુરત મહાનગરપાલિકાને પેઈડ એફ.એસ.આઈ.માં 4068 કરોડની આવક | Surat Municipal Corporat…

February 19, 2026
સુરત: રિઝર્વેશન હટાવવાની ખાતરીનો અમલ ન થતા કતારગામના અસરગ્રસ્તોની લડત ફરી શરુ | Surat Katargam TP Sc…
GUJARAT

સુરત: રિઝર્વેશન હટાવવાની ખાતરીનો અમલ ન થતા કતારગામના અસરગ્રસ્તોની લડત ફરી શરુ | Surat Katargam TP Sc…

February 19, 2026
વિપક્ષના ચાવવાના દાંત જુદા અને બતાવવાના જુદા જેવો ઘાટ: સામાન્ય સભામાં કોઈ વિરોધ નોંધાવ્યો નહી, સભા પ…
GUJARAT

વિપક્ષના ચાવવાના દાંત જુદા અને બતાવવાના જુદા જેવો ઘાટ: સામાન્ય સભામાં કોઈ વિરોધ નોંધાવ્યો નહી, સભા પ…

February 19, 2026
Next Post
હોટલમાં પાર્ક કન્ટેનરમાંથી 55.47 લાખની 28744 દારૃની બોટલ ઝડપાઇ | 28744 liquor bottles worth Rs 55 47…

હોટલમાં પાર્ક કન્ટેનરમાંથી 55.47 લાખની 28744 દારૃની બોટલ ઝડપાઇ | 28744 liquor bottles worth Rs 55 47...

રૂપલલનાઓને 500 ચૂકવી ગ્રાહકો પાસેથી 1200 થી 1500 વસૂલાતા

રૂપલલનાઓને 500 ચૂકવી ગ્રાહકો પાસેથી 1200 થી 1500 વસૂલાતા

ભાવનગરમાં વડાપ્રધાનના રૂટનો રોડ નવો બની ગયો, અન્ય 20 થી વધુ રોડ બિસ્માર | The road on the Prime Mini…

ભાવનગરમાં વડાપ્રધાનના રૂટનો રોડ નવો બની ગયો, અન્ય 20 થી વધુ રોડ બિસ્માર | The road on the Prime Mini...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કઠોળની ડયુટી ફ્રી આયાતથી ખેડૂતો અને વેપારીઓ નારાજ, વાવેતર પર પણ અસર | Farmers and traders upset over…

કઠોળની ડયુટી ફ્રી આયાતથી ખેડૂતો અને વેપારીઓ નારાજ, વાવેતર પર પણ અસર | Farmers and traders upset over…

7 months ago
આણંદ શહેરની બોરસદ ચોકડીએ 40 થી વધુ દબાણ ફરી હટાવાયા | More than 40 pressures were again removed at B…

આણંદ શહેરની બોરસદ ચોકડીએ 40 થી વધુ દબાણ ફરી હટાવાયા | More than 40 pressures were again removed at B…

5 months ago
બાવન ડ્રાઇવરોની તપાસમાં 27ને ચશ્માના નંબર જણાયા | investigation of fifty two drivers 27 were found t…

બાવન ડ્રાઇવરોની તપાસમાં 27ને ચશ્માના નંબર જણાયા | investigation of fifty two drivers 27 were found t…

1 month ago
નકલી પોલીસ આઈકાર્ડ કેસમાં પોલીસનું નિવેદન અને એફઆઈઆરમાં વિરોધાભાસ | Contradictions in police stateme…

નકલી પોલીસ આઈકાર્ડ કેસમાં પોલીસનું નિવેદન અને એફઆઈઆરમાં વિરોધાભાસ | Contradictions in police stateme…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News