gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થાન હિટ એન્ડ રન કેસમાં પોલીસે આરોપીઓને દોરડાથી બાંધી બજારમાં ફેરવ્યા | In Thane hit and run case pol…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
થાન હિટ એન્ડ રન કેસમાં પોલીસે આરોપીઓને દોરડાથી બાંધી બજારમાં ફેરવ્યા | In Thane hit and run case pol…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પોલીસ
ચેકિંગ જોઈ કાર ચાલકે પાંચ લોકોને કચડયા હતા

પોલીસે
ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાયું ઃ ગુનાહિત ઇતિહાસ ધરાવતો ચાલક સાથીદાર સાથે ઝડપાયો

થાન – 
થાન શહેરમાં ગત નવેમ્બર મહિનામાં પોલીસ ચેકિંગ દરમિયાન ચારથી
પાંચ લોકોને અડફેટે લઈ નાસી છૂટનાર હિટ એન્ડ રનના બે આરોપીઓને પોલીસે ઝડપી પાડયા
છે. પોલીસે બંને શખ્સોને ધોળા દિવસે ભરબજારમાં દોરડાથી બાંધીને ફેરવ્યા હતા અને જે
સ્થળે અકસ્માત સર્જાયો હતો ત્યાં લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું
હતું. પોલીસની આ કડક કાર્યવાહી જોઈને બજારમાં લોકોના ટોળા ઉમટયા હતા.

ઘટનાની
વિગત મુજબ
, ગત ૩ નવેમ્બરના રોજ થાનના આઝાદ ચોક વિસ્તારમાં મહિલા પી.આઈ. અને સ્ટાફ
દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન વાસુકી મંદિર પાસે એક
શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કરાતા
, કાર ચાલકે પોલીસથી
બચવા પૂરઝડપે કાર દોડાવી હતી. આ પ્રક્રિયામાં રસ્તા પર ઉભેલા ૪થી ૫ નિર્દોષ
નાગરિકોને અડફેટે લઈ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ હિટ એન્ડ રનની ઘટનામાં અનેક
લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી
, જેના પગલે પોલીસે ગુનો નોંધી
તપાસ તેજ કરી હતી.

થાન
પોલીસે બાતમીના આધારે મુખ્ય આરોપી અને કાર ચાલક વિજય ભરતભાઈ ખાચર (રહે. મોટા
માત્રા) તથા તેની સાથે કારમાં સવાર કિશોર પ્રતાપભાઈ ખાચર (રહે. તુરખા
, તા. બોટાદ)ને ખારાની
ફાટક પાસેથી દબોચી લીધા હતા. પોલીસ તપાસમાં મુખ્ય આરોપી વિજય ખાચર અગાઉ પણ
મારામારી અને પ્રોહિબિશન જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. પોલીસે બંનેની ધરપકડ
કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…
GUJARAT

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…

March 31, 2026
ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …
GUJARAT

ભાવનગરના 22 વર્ષીય બ્રેઇનડેડ યુવાનના એક લીવર અને બે કિડનીનું દાન, સિવિલ હોસ્પિટલમાં 233મું અંગદાન | …

March 31, 2026
મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…
GUJARAT

મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…

March 31, 2026
Next Post
વિરમગામમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus doctor caught running clinic without…

વિરમગામમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus doctor caught running clinic without...

ઓનલાઈન ખરીદી કરતાં અગાઉ ચેતજો, 3 વર્ષમાં 1.75 લાખથી વધુ ફરિયાદ નોંધાઈ | over 1 75 lakh online shoppi…

ઓનલાઈન ખરીદી કરતાં અગાઉ ચેતજો, 3 વર્ષમાં 1.75 લાખથી વધુ ફરિયાદ નોંધાઈ | over 1 75 lakh online shoppi...

બ્રાહ્મણ ધારાસભ્યોની બેઠક બાદ ભાજપમાં ટેન્શન! યુપી અધ્યક્ષે ચેતવતાં કહ્યું – ‘આ ઠીક નથી..’ | up bjp …

બ્રાહ્મણ ધારાસભ્યોની બેઠક બાદ ભાજપમાં ટેન્શન! યુપી અધ્યક્ષે ચેતવતાં કહ્યું - 'આ ઠીક નથી..' | up bjp ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની જિલ્લા જેલમાં યોગ કાર્યક્રમ યોજાયો : બંદીવાનો દ્વારા યોગ કરાયા | Yoga program held in Jamna…

જામનગરની જિલ્લા જેલમાં યોગ કાર્યક્રમ યોજાયો : બંદીવાનો દ્વારા યોગ કરાયા | Yoga program held in Jamna…

6 months ago
કારે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in car accident

કારે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in car accident

2 months ago
જેસર તાલુકાના રાણીગામ પાસે શેત્રુંજી નદીના વ્હેણમાં કાર તણાઈ | Car pulled into Shetrunji river near …

જેસર તાલુકાના રાણીગામ પાસે શેત્રુંજી નદીના વ્હેણમાં કાર તણાઈ | Car pulled into Shetrunji river near …

6 months ago
દક્ષિણ ગુજરાતમાં તોફાન સાથે વરસાદ, વાપીમાં વીજળી પડતા 2ના મોત, વૃક્ષો-વીજપોલ ધરાશાયી | Rain in Valsa…

દક્ષિણ ગુજરાતમાં તોફાન સાથે વરસાદ, વાપીમાં વીજળી પડતા 2ના મોત, વૃક્ષો-વીજપોલ ધરાશાયી | Rain in Valsa…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News