gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દંતાલીમાં પાવર ઓફ એટર્નીનો દૂરઉપયોગ કરીને જમીનનો દસ્તાવેજ કરી દેવાયો | Land document was made throug…

G METRO NEWS by G METRO NEWS
February 14, 2026
in GUJARAT
0 0
0
દંતાલીમાં પાવર ઓફ એટર્નીનો દૂરઉપયોગ કરીને જમીનનો દસ્તાવેજ કરી દેવાયો | Land document was made throug…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ખેડૂતોએ જમીન જૂની શરત કરવા પાવર આપ્યો હતો

જમીન વેચી દીધા બાદ હવે બે શખ્સો દ્વારા લીટીગેશન ઊભા કરવામાં આવતા ભાંડો ફૂટયો ઃ ગુનો દાખલ

ગાંધીનગર :  ગાંધીનગરના દંતાલી ગામની કરોડોની કિંમતની જમીન હડપવા તથા
તેમાં વિવાદ ઉભો કરવાના ઈરાદે ખેડૂતોની જાણ બહાર પાવર ઓફ એટર્નીનો ખોટો ઉપયોગ કરી
દસ્તાવેજો બનાવી લેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ મામલે અડાલજ પોલીસ સ્ટેશનમાં
બે શખ્સો વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો
છે.

ગાંધીનગર જિલ્લામાં જમીન સંબંધિત છેતરપિંડી ઘટનાઓ વધી રહી
છે ત્યારે આ વખતે ખેડૂતોની જાણ બહાર તેમના પાવરનો ઉપયોગ કરીને બારોબાર દસ્તાવેજ
કરી લેવાનો મામલો બહાર આવ્યો છે. જે સંદર્ભ પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતે પ્રમાણે
અમદાવાદના સોલા ખાતે રહેતા અને જમીન લે વેચનું કામ કરતા જીગર રામભાઈ પટેલ દ્વારા
ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે
,
દંતાલી ગામના સર્વે નંબર ૨૩૧ વાળી ૮૬૦૦ ચો.મી. જમીન નવી શરતની હોવાથી તેને
જૂની શરતમાં ફેરવવાની કામગીરી માટે ખેડૂતોએ વર્ષ ૨૦૧૬માં કલોલના ભાદોલ ગામના
જયંતીભાઈ અંબાલાલ પટેલ અને મયુર બળદેવભાઈ પટેલને નોટરાઈઝ પાવર ઓફ એટર્ની કરી આપ્યો
હતો. બીજી બાજુ જીગ્નેશભાઈ અને તેમના ભાગીદારોએ ખેડૂતો સાથે મળી કલેક્ટર કચેરીની
કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી જમીન જૂની શરતમાં ફેરવી હતી અને વર્ષ ૨૦૨૨માં
કાયદેસરનો વેચાણ દસ્તાવેજ કરી જમીનનો કબજો મેળવ્યો હતો. આ બાબતની જાણ હોવા છતાં
, જયંતીભાઈ અને
મયુરે વર્ષ ૨૦૧૬ના જૂના પાવરના આધારે વર્ષ ૨૦૨૦માં ખેડૂતોની જાણ બહાર બાનાખત ઊભું
કર્યું હતું અને ત્યારબાદ ફેબ્આરી ૨૦૨૨માં એકબીજાના નામે રજીસ્ટર વેચાણ દસ્તાવેજ
કરી નાખ્યો હતો. ખેડૂતોને કોઈ પણ પ્રકારનો અવેજ ચૂકવ્યા વગર માત્ર લીટીગેશન ઉભું
કરવાના ઈરાદે આ છેતરપિંડી આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ સંદર્ભે
હાલ અડાલજ પોલીસ દ્વારા બંને સામે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…
GUJARAT

અમદાવાદ: થલતેજમાં માસૂમ બાળકોની હાજરીમાં જ પતિએ પત્ની પર છરીના ઘા ઝીંક્યા, પરિણીતા હોસ્પિટલ ખસેડાઈ |…

April 1, 2026
ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…
GUJARAT

ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીને સોંપાઈ વધારાની જવાબદારી | Gujarat Police 35 D…

April 1, 2026
છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…
GUJARAT

છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ…

April 1, 2026
Next Post
જનરલ ડબ્બામાં મુસાફરી કરતા લોકોને રાહત! હવે મળશે 1st AC કોચ જેવી સફાઈ! | Indian Railways Reform 2026…

જનરલ ડબ્બામાં મુસાફરી કરતા લોકોને રાહત! હવે મળશે 1st AC કોચ જેવી સફાઈ! | Indian Railways Reform 2026...

વેલેન્ટાઇન ડે સમયે ઇ-કોમર્સ ક્ષેત્રે વેચાણમાં 60 ટકાનો વધારો | E commerce sales increase by 60 perce…

વેલેન્ટાઇન ડે સમયે ઇ-કોમર્સ ક્ષેત્રે વેચાણમાં 60 ટકાનો વધારો | E commerce sales increase by 60 perce...

વેલેન્ટાઈન ડેએ ઉચ્ચ અધિકારી પત્નીનો પીછો કરવા પતિએ જાસૂસ મોકલ્યો! | Husband sends spy to stalk high …

વેલેન્ટાઈન ડેએ ઉચ્ચ અધિકારી પત્નીનો પીછો કરવા પતિએ જાસૂસ મોકલ્યો! | Husband sends spy to stalk high ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાડીએ મોટરસાયકલને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત | Biker dies after car hits motorcycle

ગાડીએ મોટરસાયકલને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત | Biker dies after car hits motorcycle

1 week ago
અમદાવાદમાં મોટી કાર્યવાહી: PI એન.કે. રબારી સસ્પેન્ડ, નિકોલ તોડકાંડની તપાસમાં બેદરકારી ભારે પડી | ahm…

અમદાવાદમાં મોટી કાર્યવાહી: PI એન.કે. રબારી સસ્પેન્ડ, નિકોલ તોડકાંડની તપાસમાં બેદરકારી ભારે પડી | ahm…

4 months ago
ટ્રેનની મુસાફરીમાં વિમાન જેવા નિયમો: સામાનના વજનના નિયમનું કડકાઈથી પાલન કરાવાશે | indian railways to…

ટ્રેનની મુસાફરીમાં વિમાન જેવા નિયમો: સામાનના વજનના નિયમનું કડકાઈથી પાલન કરાવાશે | indian railways to…

8 months ago
આઈસરે બાઈકને ટક્કર મારતા ચાલકનું સારવારમાં મોત નિપજ્યું | Driver dies in hospital after being hit by…

આઈસરે બાઈકને ટક્કર મારતા ચાલકનું સારવારમાં મોત નિપજ્યું | Driver dies in hospital after being hit by…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News