gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દક્ષિણ આફ્રિકાના વર્ચ્યૂઅલ નંબરનો દારૃના સપ્લાયરો દ્વારા થતો ઉપયોગ | liquer supplier use verchual nu…

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in GUJARAT
0 0
0
દક્ષિણ આફ્રિકાના વર્ચ્યૂઅલ નંબરનો દારૃના સપ્લાયરો દ્વારા થતો ઉપયોગ | liquer supplier use verchual nu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,તા.25 વડોદરા-સુરત નેશનલ હાઇવે પર સતલુજ હોટલના પાર્કિગમાં પાર્ક કરેલા એક ટેમ્પામાં બનાવેલા ગુપ્ત ખાનામાં દારૃના મોટા જથ્થા સાથે બે શખ્સોની જિલ્લા  પોલીસે ધરપકડ કરી હતી. દારૃ સપ્લાય કરનાર દક્ષિણ આફ્રિકાનો વર્ચ્યૂઅલ નંબરનો ઉપયોગ કરતો હોવાથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ સતલુજ હોટલના પાર્કિગમાં સફેદ રંગનો એક ટાટા ટેમ્પો ભરૃચ પાસિંગનો ઊભો છે તેના પર કાળી તાડપત્રી બાંધી છે અને અંદર દારૃનો જથ્થો ભર્યો છે તેવી માહિતીના આધારે વરણામા પોલીસે ગઇ સાંજે તપાસ હાથ ધરી હતી. ટેમ્પોમાં બેસેલ બે શખ્સોની પૂછપરછ કરતાં ટેમ્પો ખાલી છે તેમ કહ્યું હતું. પોલીસે ટેમ્પો ચકાસતા ખાલી જણાયો  હતો પરંતુ તાડપત્રી હટાવીને જોતા એક ચોરખાનું જણાયું હતું. 

ટેમ્પોના ચોરખાનામાંથી પોલીસે રૃા.૧૧.૭૦ લાખ કિંમતની દારૃની ૯૦૦ બોટલો મોબાઇલ સહિત કુલ રૃા.૧૯.૩૫ લાખનો મુદ્દામાલ કબજે કરી નરેશ નટવર વસાવા અને લક્ષ્મણ મહેન્દ્ર વસાવા (બંને રહે.પુનિતપુરા, તા.કરજણ)ની ધરપકડ કરી હતી. પોલીસે બંનેની પૂછપરછ કરતાં દારૃનો જથ્થો રાજસ્થાનના ચીમનપુરા ગામેથી રુષભ નામની વ્યક્તિએ ભરીને આપ્યો  હતો અને હોટલના પાર્કિગંમાં ઊભા રહેવા જણાવ્યું  હતું.

રુષભે જણાવેલ કે એક શખ્સ આવે તેને ગાડી આપી દેવાની છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે રુષભ વોટ્સએપ કોલ પર જે નંબરનો ઉપયોગ કરતો હતો તે નંબર દક્ષિણ આફ્રિકાનો વર્ચ્યૂઅલ નંબર છે. આ નંબરની વિગતો પોલીસે વોટ્સએપ પાસેથી મંગાવી છે. દરમિયાન ઝડપાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

Next Post
દેશનું અર્થતંત્ર મજબૂત થતા હવે ટેક્સ ઘટતા જશે : પીએમ મોદી

લાંચ કેસમાં ઇએસઆઇના ઇન્સ્પેક્ટરને ત્રણ વર્ષની સજા | ESI inspector sentenced to three years in briber…

લાંચ કેસમાં ઇએસઆઇના ઇન્સ્પેક્ટરને ત્રણ વર્ષની સજા | ESI inspector sentenced to three years in briber...

1300 વર્ષના રેકોર્ડમાં ગંગા નદી છેલ્લા ત્રણ દાયકામાં અભૂતપૂર્વ રીતે સૂકાઇ: અભ્યાસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાની વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદીમાં 442 જેટલા મગરોનો વસવાટ | vishvamitri river in vadodara be…

1 year ago
CBSEએ જાહેર કર્યા રી-વેલ્યુએશન અને રી-ચેકિંગના પરિણામો, આ રીતે કરો ચેક | cbse revaluation rechecking…

2 months ago
ચૂંટણી પ્રચારમાં નેતાઓનો વાણીવિલાસ: ભાજપ MLAએ કહ્યું- શું તારા બાપાના પૈસે વિકાસ કરીશ? | Gujarat Pol…

5 months ago
ગોલ્ડન ચોકડી પાસે ચેકપોસ્ટ પર ચરસ લાવતી કાર સાથે બે પેડલર પકડાયાઃ19 લાખની મતા કબજે | Two peddlers ca…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News