gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહા શિવરાત્રીનો મેળા સ્થાનિક અને અનુભવીને બદલે મેળો ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સીના હાથમાં | Maha Shivrat…

G METRO NEWS by G METRO NEWS
February 4, 2026
in GUJARAT
0 0
0
મહા શિવરાત્રીનો મેળા સ્થાનિક અને અનુભવીને બદલે મેળો ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સીના હાથમાં | Maha Shivrat…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ભૂતકાળના અનુભવ અને મેળાની મૂળ પરંપરા સાઈડલાઈન : એજન્સીએ જે જે સૂચનો કર્યાં ત્યાં તે ઈવેન્ટ નક્કી કરવા તંત્ર મજબૂર, સુવિધાને બદલે મેળામાં વધુ દેખાડો છલકશે

જૂનાગઢ, : મહા શિવરાત્રીના મેળાને મુળ રીતે ઉજવવાને બદલે વધુ પડતા દેખાડા કરવાના અભરખામાં કરોડોનું આંધણ થશે બીજી તરફ યાત્રિકોને 10  કિમી ચાલવાની મજબુરી ઉભી કરવામાં આવી રહી છે. પરંપરાગત યોજાતા મેળામાં આ વખતે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સીઓ રાખવામાં આવી છે. આ એજન્સી દ્વારા કરવામાં આવેલા સુચનોના આધારે ગોઠવણ કરવામાં આવી રહી છે. ઈવેન્ટ એજન્સીએ ભૂતકાળના અનુભવ, મેળાની મુળ પરંપરાને બદલે દેખાડા પર વધુ ફોકસ રાખ્યું હોવાનો સુર ઉઠી રહ્યો છે.

સરકાર દ્વારા કોઈપણ પ્રકારની જાહેરાત કે દેખાડો કરવામાં ન આવે તો પણ લાખોની સંખ્યામાં યાત્રિકો શ્રધ્ધા અને પોતાની ભાવના સાથે આવે છે. અત્યાર સુધી મેળામાં અનેક પ્રકારની મુશ્કેલીઓ હોવા છતાં લાખો લોકો આવે છે. કુંભ મેળાની જેમ શિવરાત્રીના મેળાને ભવ્ય બનાવવાના સરકાર અને તંત્ર દ્વારા સપનાઓ જોવામાં આવી રહ્યા છે પરંતુ ભવનાથમાં જગ્યાની દ્રષ્ટીએ સ્થિતિ અલગ છે. આ વખતે મેળામાં દેખાડો કરવા માટે સરકારના આદેશ મુજબ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કામ ચલાઉ સ્ટ્રક્ચરનું ડિઝાઈનીંગ, લેઆઉટ, અમલીકરણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓ અને રોશની માટે કરોડો રૂપીયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત મેળાના ભવ્ય આયોજન માટે કઈ ચીજ ક્યા સ્થળ પર કરવી તેના માટે ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સી રાખવામાં આવી છે. આ એજન્સી દ્વારા સ્થાનિક અધિકારીઓને સાથે રાખી તેણે કહ્યા મુજબ અલગ-અલગ કાર્યક્રમ માટે અલગ-અલગ સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમવાર જીલ્લા પંચાયતના ગ્રાઉન્ડમાં એસટી સહિતના અન્ય વાહન પાર્કિંગને બદલે ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાશે. ભરડાવાવથી છેક ભવનાથ સુધીની દીવાલોમાં શિવરાત્રીને લગતા પેઈન્ટીંગ કરવાનો દેખાડો થઈ રહ્યો છે. કોઈ પ્રાઈવેટ ઈવેન્ટ હોય તેમ સરકાર દ્વારા મેળાનું આયોજન પણ અનુભવીઓને બદલે ઈવેન્ટ મેનેજમેન્ટના હવાલે કરી દેવામાં આવ્યું છે. મેળાની મુળ પરંપરા ભજન, ભોજન અને ભક્તિ છે તેના બદલે મોટા કલાકારોના ડાયરાઓ, દેખાડા, સુવિધા વધારવાને બદલે દુવિધા ઉભી કરવી સહિતના અનેક તાયફાઓથી હાલાકી પડે તેવી શક્યતાઓ છે.

મૈથલી ઠાકુર સહિતના કલાકારોનો જમાવડો

ભજન સંધ્યામાં સ્થાનિક કલાકારોને બદલે તાજેતરમાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા ધારાસભ્ય અને કલાકાર મૈથલી ઠાકુર, ગીતા રબારી, એશ્વર્યા મજમુદાર સહિતના અનેક નામાંકિત કલાકારોને બોલાવવામાં આવશે તેવું નક્કી કરાયું છે. આ માટે કરોડો રૂપિયા ખર્ચ કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…
GUJARAT

GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…

August 7, 2026
Next Post
જૂનાગઢમાં મનપાનાં શાસકો ગૌવંશના મોતનો મલાજો પણ નથી જાળવી શકતા | The municipal authorities in Junagad…

જૂનાગઢમાં મનપાનાં શાસકો ગૌવંશના મોતનો મલાજો પણ નથી જાળવી શકતા | The municipal authorities in Junagad...

ભાડે કાર રાજકોટ લઈ જઈ વેંચી નાખતો શાપરનો યુવાન ઝડપાયો | A young man from Shapar was caught taking a …

ભાડે કાર રાજકોટ લઈ જઈ વેંચી નાખતો શાપરનો યુવાન ઝડપાયો | A young man from Shapar was caught taking a ...

બાઇકની ટક્કરથી મહિલાનું સારવાર દરમિયાન મોત | Fefin a mano atun an safei mwirin an a tori ewe sepenin

બાઇકની ટક્કરથી મહિલાનું સારવાર દરમિયાન મોત | Fefin a mano atun an safei mwirin an a tori ewe sepenin

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારમાં ભૂમાફિયાઓનો હાઇવેની જમીન પર કબજો, બારોબાર વેચી નાખી | Land mafias in Bihar seized highway l…

બિહારમાં ભૂમાફિયાઓનો હાઇવેની જમીન પર કબજો, બારોબાર વેચી નાખી | Land mafias in Bihar seized highway l…

12 months ago
વલ્લભીપુરથી આણંદપરના રોડ પર અકસ્માતને નિમંત્રણ આપતા ખાડાઓ | Potholes on the Vallabhipur to Anandpar …

વલ્લભીપુરથી આણંદપરના રોડ પર અકસ્માતને નિમંત્રણ આપતા ખાડાઓ | Potholes on the Vallabhipur to Anandpar …

10 months ago
જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા વધુ બે મિલકતોને સીલ કરાઈ | Two more properties sealed by…

જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા વધુ બે મિલકતોને સીલ કરાઈ | Two more properties sealed by…

4 months ago
ભાજપના પૂર્વ સાંસદ અને રામમંદિર આંદોલનથી જાણીતા રામવિલાસ વેદાંતીનું હાર્ટ એટેક આવતા નિધન | Former BJ…

ભાજપના પૂર્વ સાંસદ અને રામમંદિર આંદોલનથી જાણીતા રામવિલાસ વેદાંતીનું હાર્ટ એટેક આવતા નિધન | Former BJ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News