gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ પાલિકામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ બાખડ્યા, પોલીસની હાજરીમાં મારામારી | nadiad municipality …

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
નડિયાદ પાલિકામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ બાખડ્યા, પોલીસની હાજરીમાં મારામારી | nadiad municipality …
11
VIEWS
Share on FacebookShare on Twitter

Nadiad Municipal Corporation: નડિયાદ નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છૂટ્ટા હાથની મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે. ડેપ્યુટી કમિશનરની ઓફિસની બહાર બનેલી આ ઘટનામાં બંને પક્ષના કાર્યકરોએ એકબીજા પર ગંભીર આરોપો લગાવ્યા છે.

મળતી માહિતી મુજબ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો પોતપોતાના વિસ્તારોના પ્રશ્નોની રજૂઆત કરવા માટે નગરપાલિકાની ઓફિસ પર એકઠા થયા હતા. રજૂઆત દરમિયાન કોઈ મુદ્દાને લઈને બંને પક્ષો વચ્ચે ઉગ્ર શાબ્દિક બોલાચાલી થઈ. જોતજોતામાં આ બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું અને બંને પક્ષના કાર્યકરોએ એકબીજા પર છૂટ્ટા હાથની મારામારી શરૂ કરી દીધી.

પોલીસની હાજરીમાં મારામારી

આશ્ચર્યની વાત એ છે કે આ સમગ્ર ઘટના પોલીસની હાજરીમાં બની હતી. પોલીસે તાત્કાલિક દરમિયાનગીરી કરીને બંને પક્ષના કાર્યકરોને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો. જોકે, શરૂઆતમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો હતો. આ ઘટનાને કારણે ઓફિસના અન્ય કર્મચારીઓ અને નાગરિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

ઘટના બાદ બંને પક્ષના નેતાઓ એકબીજા પર મારામારી શરૂ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. ભાજપના નેતાઓએ દાવો કર્યો છે કે કોંગ્રેસના કાર્યકરોએ હુમલો કર્યો હતો, જ્યારે કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું છે કે ભાજપના કાર્યકરોએ પહેલા ઉશ્કેરણીજનક વર્તન કર્યું અને મારામારી શરૂ કરી.

પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે અને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ હંગામાને કારણે નગરપાલિકામાં થોડા સમય માટે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Will They Survive the Silence? Kay Kay Menon and Kirti Kulhari Lead a Heart-Pounding Race for India’…
GUJARAT

Will They Survive the Silence? Kay Kay Menon and Kirti Kulhari Lead a Heart-Pounding Race for India’…

August 19, 2026
Pal Bhar Ke Liye” Gets a Standing Ovation at Melbourne World Premiere, Vikram Phadnis’ Directorial D…
GUJARAT

Pal Bhar Ke Liye” Gets a Standing Ovation at Melbourne World Premiere, Vikram Phadnis’ Directorial D…

August 19, 2026
ભાનુ સ્કૉલરશિપ ઉદઘાટન કાર્યક્રમ યોજાયો
GUJARAT

ભાનુ સ્કૉલરશિપ ઉદઘાટન કાર્યક્રમ યોજાયો

August 19, 2026
Next Post
હની સ્પામાં મસાજની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ | Prostitution under the guise of massages expo…

હની સ્પામાં મસાજની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ | Prostitution under the guise of massages expo...

‘રસ્તા ખરાબ છે તો ટોલ શેના વસૂલો છો…’, સાંતલપુરમાં ફરિયાદ કરતા જ ટોલ કર્મીઓ પર ધોકા-લાકડી વરસ્યા |…

'રસ્તા ખરાબ છે તો ટોલ શેના વસૂલો છો...', સાંતલપુરમાં ફરિયાદ કરતા જ ટોલ કર્મીઓ પર ધોકા-લાકડી વરસ્યા |...

ગુજરાતમાં હોસ્ટેલ માટે બનશે નવા નિયમો? જૂનાગઢની હોસ્ટેલમાં મારપીટ મામલે તપાસ કમિટીનો રિપોર્ટ તૈયાર |…

ગુજરાતમાં હોસ્ટેલ માટે બનશે નવા નિયમો? જૂનાગઢની હોસ્ટેલમાં મારપીટ મામલે તપાસ કમિટીનો રિપોર્ટ તૈયાર |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મૌની અમાસે પાંચ કરોડ શ્રદ્ધાળુઓની પવિત્ર ડૂબકી | Five crore devotees take holy dip in Mauni Amasa

મૌની અમાસે પાંચ કરોડ શ્રદ્ધાળુઓની પવિત્ર ડૂબકી | Five crore devotees take holy dip in Mauni Amasa

7 months ago
ઉધના રેલવે સ્ટેશને ભાગદોડ: દેશભરમાં ટીકા છતાં રેલવેનું એ જ રટણ, ‘લાઠીચાર્જ થયો જ નથી!’ | surat udhan…

ઉધના રેલવે સ્ટેશને ભાગદોડ: દેશભરમાં ટીકા છતાં રેલવેનું એ જ રટણ, ‘લાઠીચાર્જ થયો જ નથી!’ | surat udhan…

4 months ago
વાવાઝોડું મોન્થા ઃ ઓડિશામાં સરકારી અધિકારીઓની રજાઓ રદ | cyclone montha

વાવાઝોડું મોન્થા ઃ ઓડિશામાં સરકારી અધિકારીઓની રજાઓ રદ | cyclone montha

10 months ago
ગુજરાતમાં કચ્છના દરિયાકાંઠેથી 1000 કરોડથી વધુ કિંમતનું 115 કિલો કોકેઈન પકડાયું | Kutch Drug Seizure:…

ગુજરાતમાં કચ્છના દરિયાકાંઠેથી 1000 કરોડથી વધુ કિંમતનું 115 કિલો કોકેઈન પકડાયું | Kutch Drug Seizure:…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News