gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દરજીપુરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે AI ડ્રાઈવિંગ ટેસ્ટથી ફોર-વ્હીલર અરજદારોની મુશ્કેલી વધી | …

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in GUJARAT
0 0
0
દરજીપુરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે AI ડ્રાઈવિંગ ટેસ્ટથી ફોર-વ્હીલર અરજદારોની મુશ્કેલી વધી | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara RTO Office : તા.2 જૂનથી દરજીપુરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આરટીઓ) ખાતે ડ્રાઈવિંગ લાયસન્સ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) આધારિત ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટની શરૂઆત કરાઈ છે.

નવી સિસ્ટમ અમલમાં આવ્યા બાદ ખાસ કરીને ફોર-વ્હીલર ટેસ્ટમાં અરજદારોના નાપાસ થવાનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. અગાઉના ટ્રેકમાં રિવર્સ પાર્કિંગ, અંગ્રેજી આઠ, રિવર્સ એસ અને સ્લોપ ચઢાણ જેવી કસોટીઓ લેવામાં આવતી હતી. નવા ટ્રેકમાં ટ્રાફિક સિગ્નલનો ઉમેરો કરાયો છે. ગઈકાલે શુક્રવારે લેવાયેલા ટેસ્ટના આંકડાઓ મુજબ, ટુ-વ્હીલરના 112 અરજદારોમાંથી 88 અરજદારો પાસ થયા હતા. જ્યારે ફોર-વ્હીલરના 69 અરજદારોમાંથી માત્ર 10 અરજદારો જ સફળ થયા હતા. પાર્કિંગ દરમિયાન થતી ભૂલો અને ટ્રાફિક સિગ્નલનું ઉલ્લંઘન ફોર-વ્હીલર અરજદારોના નાપાસ થવાના મુખ્ય  કારણો હોવાનું જાણવા મળે છે. આરટીઓના

નિયમો મુજબ, કોઈ અરજદાર પરીક્ષામાં નિષ્ફળ જાય તો તે સાત-સાત દિવસના અંતરે વધુ બે વખત ટેસ્ટ આપી શકે છે. જો ત્રીજી વખત પણ સફળતા ન મળે તો ચોથી વખત ટેસ્ટ આપવા માટે બે મહિના સુધી રાહ જોવી પડે છે. નવી એઆઈ સિસ્ટમ હેઠળ 360 ડિગ્રી હાઈ-રિઝોલ્યુશન કેમેરા અને સોફ્ટવેર દ્વારા અરજદારની સમગ્ર ડ્રાઈવિંગ પ્રક્રિયાનું સતત મોનીટરિંગ કરવામાં આવે છે. રોડ માર્કિંગ, વાહનની ગતિ, દિશા તેમજ ટ્રાફિક નિયમોના પાલનનું નિરીક્ષણ કરીને સિસ્ટમ આપમેળે પરિણામ જાહેર કરે છે. પરીક્ષા દરમિયાન થયેલી ભૂલો પણ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે જેના આધારે અરજદાર પાસ કે ‘ફેઈલ થયો તે એઆઈ નક્કી કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
વડોદરા શહેરના લારી-ગલ્લા ધારકો માટે નવી ટાઉન વેન્ડિંગ કમિટી બનશે | A new town vending committee will…

વડોદરા શહેરના લારી-ગલ્લા ધારકો માટે નવી ટાઉન વેન્ડિંગ કમિટી બનશે | A new town vending committee will...

ચોમાસા પહેલા વડોદરા ફાયર વિભાગ સજ્જ, 20 ફ્લડ રિસ્પોન્સ ટીમો તૈનાત | Vadodara fire department geared …

ચોમાસા પહેલા વડોદરા ફાયર વિભાગ સજ્જ, 20 ફ્લડ રિસ્પોન્સ ટીમો તૈનાત | Vadodara fire department geared ...

નારેશ્વર રોડ ઉપર બેફામ ડમ્પરે ઝાડ તોડી પાડતા બે ને ઇજા, મકાન બચી ગયું…રેતીખનન સામે રોષ ફાટ્યો | Tw…

નારેશ્વર રોડ ઉપર બેફામ ડમ્પરે ઝાડ તોડી પાડતા બે ને ઇજા, મકાન બચી ગયું...રેતીખનન સામે રોષ ફાટ્યો | Tw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સહમતિથી સંબંધ બાદ લગ્નની ના પાડવી દુષ્કર્મ નથી’, ઉત્તરાખંડ હાઈકોર્ટનો મોટો ચુકાદો | uttarakhand hc j…

સહમતિથી સંબંધ બાદ લગ્નની ના પાડવી દુષ્કર્મ નથી’, ઉત્તરાખંડ હાઈકોર્ટનો મોટો ચુકાદો | uttarakhand hc j…

5 months ago
ટિકિટો વહેંચી કે વેચી? કોંગ્રેસમાં માનીતા ફાવ્યા, વફાદારો રહી ગયા, પ્રદેશ નેતાઓ સવાલોના ઘેરામાં | Gu…

ટિકિટો વહેંચી કે વેચી? કોંગ્રેસમાં માનીતા ફાવ્યા, વફાદારો રહી ગયા, પ્રદેશ નેતાઓ સવાલોના ઘેરામાં | Gu…

3 months ago
ચં.ચી.મહેતાની 125મી જન્મજયંતિને એમ.એસ.યુનિ.સત્તાધીશો વિસરી ગયા

ચં.ચી.મહેતાની 125મી જન્મજયંતિને એમ.એસ.યુનિ.સત્તાધીશો વિસરી ગયા

7 months ago
દેશદ્રોહના કેસમાં રામપાલના જામીન મંજૂર, 11 વર્ષ બાદ થશે જેલમુક્ત, હાઈકોર્ટે આપી રાહત | Rampal gets b…

દેશદ્રોહના કેસમાં રામપાલના જામીન મંજૂર, 11 વર્ષ બાદ થશે જેલમુક્ત, હાઈકોર્ટે આપી રાહત | Rampal gets b…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News