gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દરભંગામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં પતિ-પત્ની અને 3 મહિનાના બાળકનું દર્દનાક મોત | Darbhanga Gas Cyli…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2026
in INDIA
0 0
0
દરભંગામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં પતિ-પત્ની અને 3 મહિનાના બાળકનું દર્દનાક મોત | Darbhanga Gas Cyli…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Darbhanga Cylinder Blast : બિહારના દરભંગા જિલ્લાના સુંદરપુર મહોલ્લામાં ઘરમાં ભીષણ આગ લાગવાની અને સિલિન્ડર બ્લાસ્ટ થતા ત્રણ લોકોના મોત થયા હોવાની કરુણ ઘટના બની છે. રિપોર્ટ મુજબ સાંજે રસોડામાં ભોજન બનાવતી વખતે સિલિન્ડરમાં આગ લાગી હતી અને પછી ભયાનક વિસ્ફોટ થયો હતો, જેના કારણે આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. આ ઘટનામાં પતિ-પત્ની અને ત્રણ મહિનાના બાળકનું દર્દનાક મોત થયું છે.

માસૂમ બાળક સહિત ત્રણના મોત

આ દુર્ઘટનામાં ગોવિંદ (પતિ), રિષિ કુમારી (પત્ની) અને તેમના માત્ર ત્રણ મહિનાના માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો : ‘આ તો પતિના લોહીના તરસ્યા હોવા બરાબર છે..’, MP હાઈકોર્ટે મહિલાની ભરણપોષણની અરજી ફગાવી

બ્લાસ્ટના કારણે આકો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની અડધો ડઝન ગાડીઓ અને સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી સલીમ અખ્તર પણ સ્થળ પર પહોંચ્યા હતા અને ત્રણ મોતોની પુષ્ટિ કરી હતી. સ્થાનિક કાઉન્સિલર પ્રતિનિધિ ભગવાન લાલ ઠાકુરના જણાવ્યા અનુસાર, ગેસ સિલિન્ડર બોમ્બની જેમ ફાટતા આખો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. જે ઘરમાં ખુશીનો માહોલ હોવો જોઈએ ત્યાં માતમ છવાઈ ગયો છે. હાલ વહીવટી તંત્ર દ્વારા રાહત અને સહાયની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : મોટો અકસ્માત: મહારાષ્ટ્રના થાણેમાં સિમેન્ટ મિક્સર અને કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 11 લોકોના કરૂણ મોત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જો જીતનું અંતર 2% હોય અને 15% લોકો વોટ ન આપી શકે તો શું?, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને સવ…
INDIA

જો જીતનું અંતર 2% હોય અને 15% લોકો વોટ ન આપી શકે તો શું?, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને સવ…

April 13, 2026
મહારાષ્ટ્રના થાણેમાં સિમેન્ટ મિક્સર અને કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 9 લોકોના કરૂણ મોત | Thane Road Accid…

‘આ તો પતિના લોહીના તરસ્યા હોવા બરાબર છે..’, MP હાઈકોર્ટે મહિલાની ભરણપોષણની અરજી ફગાવી | Madhya Prade…

Next Post
પ્રોડક્ટ પનીર છે કે એનાલોગ તે લખવા સરકારી વિભાગ દ્વારા પરિપત્ર બાદ વડોદરાની હોટેલ, રેસ્ટોરન્ટ ખાતે ચ…

પ્રોડક્ટ પનીર છે કે એનાલોગ તે લખવા સરકારી વિભાગ દ્વારા પરિપત્ર બાદ વડોદરાની હોટેલ, રેસ્ટોરન્ટ ખાતે ચ...

જો જીતનું અંતર 2% હોય અને 15% લોકો વોટ ન આપી શકે તો શું?, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને સવ…

જો જીતનું અંતર 2% હોય અને 15% લોકો વોટ ન આપી શકે તો શું?, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને સવ...

મોપેડની ચોરી કરનાર રીઢા વાહન ચોરને ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ | Vadodara City Crime Branc…

મોપેડની ચોરી કરનાર રીઢા વાહન ચોરને ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ | Vadodara City Crime Branc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોબલજ પાસે ટ્રકમાંથી રૂપિયા 93.95 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 93 95 l…

4 months ago
VIDEO: મહારાષ્ટ્રની ધ્રૂજાવી દેનારી ઘટના, બારી પાસે બેઠેલા બાળકનું 12માં માળેથી પડતા મોત, માતા બાજુમ…

9 months ago
પારડી હાઇવે પર અપહરણ-લૂંટ કેસ: દિલ્હીની ઝહરખુરાની ગેંગનો સાગરિત રાજસ્થાનથી ઝડપાયો! | pardi highway k…

5 months ago
સયાજીગંજમાં યુવકની હત્યા કરી ફરાર થયેલો રાહુલ જામ્બુવા પાસેથી પકડાયો | rahul who had escaped after k…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News