gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોબલજ પાસે ટ્રકમાંથી રૂપિયા 93.95 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 93 95 l…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
ગોબલજ પાસે ટ્રકમાંથી રૂપિયા 93.95 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 93 95 l…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઝડપાયેલો જથ્થો માત્ર પંજાબમાં જ વેચાણ માટે હતો

દારૂની ૧૬,૧૮૮ બોટલ, ટ્રક સહિતની રૂ. ૧.૨૩ કરોડની મત્તા જપ્ત, એક આરોપી ઝડપાયો, ૬ ફરાર

નડિયાદ:રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં ગેરકાયદે દારૂનો જથ્થો ઘુસાડવાના પ્રયાસ પર સ્ટેટ મોનીટરીંગની ટીમે સપાટો બોલાવ્યો છે. ગોબલજ ગામ પાસેથી ટ્રકમાંથી ૯૩.૯૫ લાખની કિંમતની ૧૬,૧૮૮ વિદેશી દારૂની બોટલનો જથ્થો ઝડપાયો હતો. તેમજ પોલીસે એક રાજસ્થાનના શખ્સની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય છ ફરાર શખ્સોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી.

ખેડા તાલુકાના ગોબલજ ગામ પાસે ખોડિયાર હોટલના પાર્કિંગમાં એસએમસીની ટીમે દરોડો પાડયો હતો. આ રેડ દરમિયાન એક ટ્રક કન્ટેનરમાંથી કિંમત રૂપિયા ૯૩,૯૫,૮૨૦ની વિદેશી દારૂની કુલ ૧૬,૧૮૮ બોટલો મળી આવી હતી. 

આ દારૂનો જથ્થો પંજાબની યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડ, પર્નોેડ રિકાર્ડ ઈન્ડિયા પ્રા. લિ., અને મોહન મેકિન લિમિટેડ જેવી ડિસ્ટિલરીઝમાં બનેલો હતો અને તે ફક્ત પંજાબમાં વેચાણ માટેનો હતો. રેડ દરમિયાન પોલીસે કિં.રૂ. ૩૦,૦૦,૦૦૦નું ટ્રક કન્ટેનર, કિં.રૂ. ૨૦૦ની ૨ તાડપત્રી, રૂ. ૭૮૦ રોકડા, કિં.રૂ.૩૦૦૦નો ૧ મોબાઈલ, વિદેશી દારૂના જથ્થા સહિતનો રૂપિયા ૧,૨૩,૯૯,૮૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યોે હતો.  પોલીસે સ્થળ પરથી ભાવરારામ પુરારામ જાટ (રહે. દાનપુરા, જિ. બાડમેર, રાજસ્થાન) નામના એક આરોપીની ધરપકડ કરી તેને ખેડા ટાઉન પોલીસ સ્ટેશનને સોંપ્યોે હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી ઝડપાયેલા અને ફરાર શખ્સો હરિયાણાનો નરેશ ઉર્ફે અનિલ (ચંદીગઢથી દારૂનો સપ્લાયર), ટ્રક કન્ટેનરનો માલિક, દારૂ ભરેલો ટ્રક ગુરુગ્રામ ખાતે આપનાર અજાણ્યો ડ્રાઇવર, અમદાવાદ રિંગ રોડ પર ટ્રક લેનાર અને પાછો આપનાર બે અજાણ્યા વ્યક્તિઓ તેમજ ગુજરાતમાં દારૂનો ઓર્ડર આપનાર અજાણી વ્યક્તિ સહિત કુલ ૬ ફરાર આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર, 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી, જુઓ યાદી | gujarat sachiva…
GUJARAT

સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર, 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી, જુઓ યાદી | gujarat sachiva…

May 19, 2026
જિલ્લા બહાર પ્રવાસ પર પ્રતિબંધ, વધારાના વાહનો જમા…,ઈંધણ બચાવવા ગુજરાત સરકારે કચેરીઓને આપ્યા 11 કડક…
GUJARAT

જિલ્લા બહાર પ્રવાસ પર પ્રતિબંધ, વધારાના વાહનો જમા…,ઈંધણ બચાવવા ગુજરાત સરકારે કચેરીઓને આપ્યા 11 કડક…

May 19, 2026
હવે ધો.10 અને ધો.12ની માર્કશીટમાં ચેડાં કરવી અશક્ય, હાઈટેક સુરક્ષિત કરાઈ
GUJARAT

હવે ધો.10 અને ધો.12ની માર્કશીટમાં ચેડાં કરવી અશક્ય, હાઈટેક સુરક્ષિત કરાઈ

May 19, 2026
Next Post
મ્યુનિ.વિપક્ષ તરફથી માંગણી, ૮૨ બ્રિજના સાયન્ટીફીક ટેસ્ટ કરી ઈન્સપેકશન રીપોર્ટ જાહેર કરો | Demand fro…

મ્યુનિ.વિપક્ષ તરફથી માંગણી, ૮૨ બ્રિજના સાયન્ટીફીક ટેસ્ટ કરી ઈન્સપેકશન રીપોર્ટ જાહેર કરો | Demand fro...

ખેડા શહેરમાં બસ સ્ટેશનથી ચોકડી વિસ્તાર સુધીના 100થી વધુ દબાણો હટાવાયા | More than 100 pressures remo…

ખેડા શહેરમાં બસ સ્ટેશનથી ચોકડી વિસ્તાર સુધીના 100થી વધુ દબાણો હટાવાયા | More than 100 pressures remo...

ત્રણ કન્સલ્ટન્સી એજન્સી દ્વારા ઈન્સપેકશન શરુ, સુભાષબ્રિજના એક સ્પાનમાં તિરાડ પડવાથી સ્પાનનો ભાગ બેસી…

ત્રણ કન્સલ્ટન્સી એજન્સી દ્વારા ઈન્સપેકશન શરુ, સુભાષબ્રિજના એક સ્પાનમાં તિરાડ પડવાથી સ્પાનનો ભાગ બેસી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં પરવાના તથા સેફટી સુરક્ષા વિના ફટાકડાનો જથ્થો રાખનાર વેપારી સહિત 3ની અટકાયત | 3 arrested in…

વડોદરામાં પરવાના તથા સેફટી સુરક્ષા વિના ફટાકડાનો જથ્થો રાખનાર વેપારી સહિત 3ની અટકાયત | 3 arrested in…

1 year ago
એક્તાનગરમાં પાણીજન્ય રોગોના કેસોમાં ઉછાળો | Surge in water borne disease cases in Ektanagar

એક્તાનગરમાં પાણીજન્ય રોગોના કેસોમાં ઉછાળો | Surge in water borne disease cases in Ektanagar

7 months ago
સોશિયલ મીડિયા માટે નેપાળમાં ઠેર ઠેર હિંસા: 19ના મોત, 250 ઈજાગ્રસ્ત, ગૃહમંત્રીનું રાજીનામું | Nepal G…

સોશિયલ મીડિયા માટે નેપાળમાં ઠેર ઠેર હિંસા: 19ના મોત, 250 ઈજાગ્રસ્ત, ગૃહમંત્રીનું રાજીનામું | Nepal G…

8 months ago
ફતેગંજ બ્રિજના સમારકામના કારણે રસ્તો એક માર્ગીય રહેતા ભારે ટ્રાફિક જામ: એમ્બ્યુલન્સ પણ અવારનવાર ફસાઈ…

ફતેગંજ બ્રિજના સમારકામના કારણે રસ્તો એક માર્ગીય રહેતા ભારે ટ્રાફિક જામ: એમ્બ્યુલન્સ પણ અવારનવાર ફસાઈ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News