gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દરવાજાના બાકી પૈસા માંગતા ફર્નિચરના વેપારી ઉપર પિતા અને પુત્રનો હુમલો | Father and son attack furnit…

G METRO NEWS by G METRO NEWS
February 5, 2026
in GUJARAT
0 0
0
દરવાજાના બાકી પૈસા માંગતા ફર્નિચરના વેપારી ઉપર પિતા અને પુત્રનો હુમલો | Father and son attack furnit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક આવેલા ઝુંડાલમાં

માથામાં લાકડાનો ધોકો મારી રૂપિયા માંગ્યા તો જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર: ઝુંડાલ વિસ્તારમાં બાથરૂમના પી.વી.સી. દરવાજાના કામના બાકી નીકળતા રૂપિયાની ઉઘરાણી કરવા બાબતે ફનચરની દુકાન ચલાવતા વેપારી પર પિતા-પુત્રએ લાકડાના ધોકા વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ રાજસ્થાનના અને હાલ અડાલજ ખાતે રહેતો સુનીલ શ્રવણભાઈ ચૌધરી ઝુંડાલમાં શ્રેયાંસ ફનચર નામની દુકાન ભાગીદારીમાં ચલાવે છે. એક માસ પહેલા વિવાન એકઝોરા ફ્લેટમાં રહેતા બાબુલાલજી તુલસીદાસ સુથારે તેમના ઘરે ૮,૦૦૦ રૂપિયામાં બાથરૂમના પી.વી.સી. દરવાજા બનાવવાનું કામ આપ્યું હતું. જે પૈકી ૪,૦૦૦ રૂપિયા એડવાન્સ આપ્યા હતા અને બાકીના ૪,૦૦૦ રૂપિયા કામ પૂરું થયા બાદ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેથી સુનીલ દ્વારા વારંવાર બાકી પૈસાની માંગણી કરવા છતાં બાબુલાલ દ્વારા નાણાં આપવામાં આવતા નહોતા. ત્યારે ગઈકાલે સાંજના આશરે ચારેક વાગ્યે સુનીલ અને તેમના ભાગીદાર પંકજભાઈ દુકાન પર હાજર હતા ત્યારે બાબુલાલ અને તેમનો પુત્ર ભેરૂ ત્યાં આવ્યા હતા. જેથી પૈસા માંગતા હુ તમોને કોઇ પૈસા આપવાનો નથી તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી. તકરાર વધતા પિતા-પુત્રએ સુનીલ સાથે ઝપાઝપી કરી ગડદાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન બાબુલાલના પુત્ર ભેરૂએ લાકડાના ધોકા વડે સુનીલના માથાના ભાગે હુમલો કર્યો હતો. જેના કારણે તેને લોહી નીકળવા લાગ્યું હતું અને તે નીચે પડી ગયો હતો. હુમલો કર્યા બાદ બંનેએ હવે પૈસાની માંગણી કરશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ત્યાંથી નાસી ગયા હતા.આ મામલે અડાલજ પોલીસે પિતા પુત્ર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આકરી હીટવેવની આગાહી, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર | Severe Heatw…
GUJARAT

ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આકરી હીટવેવની આગાહી, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર | Severe Heatw…

May 11, 2026
અમદાવાદ: જોધપુર BRTS પાસે મેડિકલ ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire …
GUJARAT

અમદાવાદ: જોધપુર BRTS પાસે મેડિકલ ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire …

May 11, 2026
ડાકોરમાં ભક્તોના રોષ સામે ઝૂક્યું તંત્ર! મંદિરમાં મનોરથના ભાવમાં કરાયેલો તોતિંગ વધારો 15મી મે સુધી મ…
GUJARAT

ડાકોરમાં ભક્તોના રોષ સામે ઝૂક્યું તંત્ર! મંદિરમાં મનોરથના ભાવમાં કરાયેલો તોતિંગ વધારો 15મી મે સુધી મ…

May 11, 2026
Next Post
ચીનની બાદશાહત ખતમ કરવા અમેરિકાએ રચ્યું ’50 દેશોનું ચક્રવ્યૂહ’, શું ભારત સાથ આપશે? | US Proposes 50 N…

ચીનની બાદશાહત ખતમ કરવા અમેરિકાએ રચ્યું '50 દેશોનું ચક્રવ્યૂહ', શું ભારત સાથ આપશે? | US Proposes 50 N...

વોશિંગ્ટન પોસ્ટમાં છટણી, શશી થરુરના દીકરાએ પણ નોકરી ગુમાવી, 300થી વધુ પત્રકારોને અસર | Washington Po…

વોશિંગ્ટન પોસ્ટમાં છટણી, શશી થરુરના દીકરાએ પણ નોકરી ગુમાવી, 300થી વધુ પત્રકારોને અસર | Washington Po...

‘ભારતીય નહીં પણ કોરિયન છોકરા પસંદ હતા…’, 3 બહેનોના સામૂહિક આત્મહત્યા કેસમાં ખુલાસો | Ghaziabad Thr…

'ભારતીય નહીં પણ કોરિયન છોકરા પસંદ હતા...', 3 બહેનોના સામૂહિક આત્મહત્યા કેસમાં ખુલાસો | Ghaziabad Thr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ૫.૪૪ લાખ ઘરગથ્થુ ગેસ કનેક્શન રોજ ૮ હજાર LPG બૂકિંગની સંખ્યા અચાનક વધીને ૧૨ હજાર થઇ ગઇ | dv…

વડોદરામાં ૫.૪૪ લાખ ઘરગથ્થુ ગેસ કનેક્શન રોજ ૮ હજાર LPG બૂકિંગની સંખ્યા અચાનક વધીને ૧૨ હજાર થઇ ગઇ | dv…

2 months ago
જામનગરની બે પરણીતાઓને સાસરિયાઓનો સીતમ: સ્ત્રી અત્યાચારધારા અંગે બે પોલીસ ફરિયાદ નોંધાવાઈ | 2 married…

જામનગરની બે પરણીતાઓને સાસરિયાઓનો સીતમ: સ્ત્રી અત્યાચારધારા અંગે બે પોલીસ ફરિયાદ નોંધાવાઈ | 2 married…

3 months ago
દામનગરમાં ચાલતા ‘દારૂના કટિંગ’ પર પોલીસ ત્રાટકી, 7,600થી વધુ વિદેશી દારૂની બોટલો સાથે 6 શખ્સો ઝડપાયા…

દામનગરમાં ચાલતા ‘દારૂના કટિંગ’ પર પોલીસ ત્રાટકી, 7,600થી વધુ વિદેશી દારૂની બોટલો સાથે 6 શખ્સો ઝડપાયા…

4 weeks ago
નળસરોવરમાં માછીમારી પર પ્રતિબંધ, આજીવિકા છીનવાઈ હોવાના દાવા સાથે 12 ગામના માછીમારોનો વિરોધ | Ahmedab…

નળસરોવરમાં માછીમારી પર પ્રતિબંધ, આજીવિકા છીનવાઈ હોવાના દાવા સાથે 12 ગામના માછીમારોનો વિરોધ | Ahmedab…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News