gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દરિયાઈ માર્ગે બોટમાં લવાતા 25 લાખના દારૂ સાથે 10 શખ્સ પકડાયા | 10 people caught with liquor worth Rs…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in GUJARAT
0 0
0
દરિયાઈ માર્ગે બોટમાં લવાતા 25 લાખના દારૂ સાથે 10 શખ્સ પકડાયા | 10 people caught with liquor worth Rs…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રના ઉમરગામથી દારૂ લાવી ઊનામાં કટિંગ થવાનું હતું  : નવાબંદર મરીન પોલીસનું સિમર બંદર દરિયામાં સફળ ઓપરેશન, કુલ રૂ. 35.30 લાખનો મુદ્દામાલ કબ્જે

ઊના, : મહારાષ્ટ્રના ઉમરગામથી દરિયાઈ માર્ગે બોટમાં લાવવામાં આવી રહેલા 25 લાખના દારૂ સાથે 10 શખ્સોને ઝડપી લઈ કુલ રૂ. 35.50 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. નવાબંદર મરીન પોલીસે સિમર બંદરના દરિયામાં સફળ ઓપરેશન પાર પાડયું હતું. આ દારૂનો જથ્થો ઊના વિસ્તારમાં કટિંગ થવાનો હતો. 

નવાબંદર મરીન પોલીસના ઇન્ચાર્જ પીઆઈ રાણા અને સ્ટાફને દરિયા કાંઠે સધન પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલે બાતમી મળી હતી કે, સિમર બંદરથી દૂર દરિયામાં એક બોટમાં વિદેશી દારૂનો જથ્થો લેન્ડિંગ થવાનો છે. આ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલાએ ખાનગી બોટમાં સિમર બીચથી દૂર ભેંસલા ટાપુ આગળ બંધ હાલતમાં રહેલી બોટ સુધી પહોંચી બોટને કોર્ડન કરી લીધી હતી. બોટની તલાશી લેતા રૂ. 24.82 લાખની કિંમતનો અલગ અલગ બ્રાન્ડનો દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે બોટમાં સવાર ખલાસીઓ વિશાલ મહેશ પટેલ (સુરત), અનિલ આનંદ રોકડે, કૌશિક અશ્વિન ગોરવા (દહેલી-વલસાડ),  અંકુશ મુકેશ રોકડે, બિપિન મગન જાંજર, રાહુલ અંકુશ રોકડે, સ્વપ્નિલ ગણેશ રોકડે, ભરત જાદવ ટંડેલ અને જાગૃત નારણ ટંડેલ (રહે.નાની દાંતી-વલસાડ) તથા એક સગીર સહિત 10ની અટકાયત કરી નાની-મોટી દારૂની બોટલો ભરેલી 335 પેટી, બિયર ટીનની 80 પેટી, 8 મોબાઈલ અને બોટ મળી કુલ રૂ. 35.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે ગુનો દાખલ કર્યો હતો. 

પોલીસ પૂછપરછમાં આ શખ્સોએ દારૂ મહારાષ્ટ્રના ઉમરગામના વિશાલ ઢોડીયા અને વલસાડના રોનક ટંડેલે આપ્યાનું જણાવ્યું હતું. પોલીસે તેની સામે પણ ગુનો નોંધી પકડવા તજવીજ આદરી છે. છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ પ્રમાણમાં મનાતો દારૂનો આ જથ્થો કટિંગ થાય તે પહેલાં દરિયાની અંદર જઈ નવાબંદર મરીન પોલીસે એ પકડી લાધો હતો. ઊના પંથકમાં દારૂ કોને પહોંચાડવાનો હતો તે તપાસનો વિષય છે. 

દારૂની બોટલો ગણવામાં જ પોલીસે આખી રાત કાઢવી પડી

મોટા પ્રમાણમાં કાર્ટૂન પ્લાસ્ટિકના ઝબલામાં પડેલા હોવાથી તેને ખોલીને જોતા દારૂનો જથ્થો જણાતા તેને બોટમાં સિમર બીચ સુઘી લાવી ત્યાંથી ટ્રેક્ટરમાં ભરી નવાબંદર મરીન સ્ટેશને લાવી પોલીસ ટીમને  આખી રાત દારૂની બોટલો ગણવામાં કાઢવી પડી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ખેતરોમાં ઊંઘતા ખેડૂતોના કાન કાપી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, ગ્રામ્ય LCBએ બે શખસ ઝડપ્યા | …
GUJARAT

March 27, 2026
રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, મકાનમાં જ્વલનશીલ પદાર્થો હોવાન…

RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja…

Next Post
ગૂગલ ત્રણ વર્ષોમાં આંધ્રપ્રદેશમાં 88,000 કરોડનું રોકાણ કરશે : નાયડુ

ભારતમાં પ્રદૂષણથી સૂર્યપ્રકાશના કલાકોમાં ઘટાડો

રૂ. 100 કરોડની સાયબર છેતરપિંડી : ગુજરાતમાંથી ચારની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન, ઓક્ટોબરથી શરૂઆતની શક્યતા

7 months ago
Explainer: પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું ત…

1 week ago
સુરત પાલિકાનો બચાવ, કચરામાં આગ ગરમીના કારણે મીથેન ગેસ ઉત્પન્ન થતા આગ લાગી | Clean chit from municipa…

3 hours ago
ભારતની મોટી કાર્યવાહી, સરહદે જામર લગાવી પાક. યુદ્ધ વિમાનોને સેટેલાઈટ સિગ્નલ મળતા અટકાવ્યા | India de…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News