gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દરેક PI માટે રાતના 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજરી ફરજિયાત, અમદાવાદ કમિશનરનો આદેશ | Action will…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in GUJARAT
0 0
0
દરેક PI માટે રાતના 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજરી ફરજિયાત, અમદાવાદ કમિશનરનો આદેશ | Action will…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Police: અમદાવાદ શહેર પોલીસ સામે પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા કડક આદેશ અપાયો છે. જેમાં અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર (PI)એ રાત્રે 12 વાગ્યા સુધી પોતાના પોલીસ મથકની હદમાં હાજર રહેવું પડશે. આ ઉપરાંત દરરોજ મુલાકાત અર્થે આવતા નાગરિકોને બપોરે 4થી 6 દરમિયાન મુલાકાત કરવી પડશે. 

અમદાવાદ પોલીસ કમિશનરનો કડક આદેશ 

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા કરવામાં આવેલા આદેશ અનુસાર, ખાસ પોલીસ કમિશનર/સંયુક્ત પોલીસ કમિશનર/અધિક પોલીસ કમિશનર/નાયબ પોલીસ કમિશનર/મદદનીશ પોલીસ કમિશનરે દરરોજ બપોરે 12થી 4 વાગ્યાની વચ્ચે પોતાની કચેરીમાં આવતા મુલાકાતીઓને કચેરી ખાતે હાજર રહીને તેમની રજુઆત સાંભળવાની રહેશે. મુલાકાતી પોતાની રજુઆત અંગે લેખિતમાં અરજી આપે તો તે અરજી સ્વીકારી તેના ઉપર જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. અનિવાર્ય સંજોગોમાં કચેરીમાં તેઓ હાજર ના હોય તો તેઓની કચેરીના રીડર પો.સ.ઇ./અંગત મદદનીશએ અરજદારોને મળી અરજદારની રજુઆત સાંભળવાની રહેશે. 

આ પણ વાંચો: હીટવેવથી બચવા રાજ્ય સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, જાણો હીટવેવના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરને કેટલાક આદેશ કરવામાં આવ્યા છે. પોલીસ ઇન્સ્પેકટરે દરરોજ સાંજે 4થી 6 વાગ્યા સુધી પોતાના પોલીસ સ્ટેશનમાં હાજર રહીને મુલાકાત માટે આવતા મુલાકાતીઓને મુલાકાત આપી તેઓની રજુઆતો સાંભળવાની રહેશે. 

દરેક PI માટે રાતના 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજરી ફરજિયાત, અમદાવાદ કમિશનરનો આદેશ 2 - image

આ ઉપરાંત પોલીસ ઈન્સ્પેક્ટરે દરરોજ સાંજે 6થી રાત્રે 9 વાગ્યા દરમિયાન પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ, વાહન ચેકીંગ, ગુન્હેગારોનું ચેકીંગ, નાસતા ફરતા આરોપીઓનું ચેકીંગ, હીસ્ટ્રીશીટરોનું ચેકીંગ જેવી કામગીરી પોલીસ સ્ટેશનથી બહાર નીકળી પોતાના વિસ્તારમાં કરવાની રહેશે. આ ઉપરાંત આ બાબતે નાયબ પોલીસ કમિશનરઓએ પોતાના તાબાના થાણા અમલદારની ઓચિંતી મુલાકાત લઇ ચેકીંગ કરવાનું રહેશે.

દરેક PI માટે રાતના 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજરી ફરજિયાત, અમદાવાદ કમિશનરનો આદેશ 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચોરી કરતા સમયે જ મકાન માલિક આવી જતા ચોર ભાગ્યા | The thieves fled when the landlord arrived just as …
GUJARAT

ચોરી કરતા સમયે જ મકાન માલિક આવી જતા ચોર ભાગ્યા | The thieves fled when the landlord arrived just as …

February 14, 2026
વડોદરાના લોકોએ પણ દિલ્હીની જેમ માસ્ક અને એર પ્યુરિફાયર સાથે જીવવું પડશે | people in vadodara will no…
GUJARAT

વડોદરાના લોકોએ પણ દિલ્હીની જેમ માસ્ક અને એર પ્યુરિફાયર સાથે જીવવું પડશે | people in vadodara will no…

February 14, 2026
ગાડી વેચાણ લીધા પછી લોનના હપ્તા ભરપાઇ નહીં કરી છેતરપિંડી | Fraudulent non payment of loan installmen…
GUJARAT

ગાડી વેચાણ લીધા પછી લોનના હપ્તા ભરપાઇ નહીં કરી છેતરપિંડી | Fraudulent non payment of loan installmen…

February 14, 2026
Next Post
સુરત પાલિકાના કર્મચારીઓ જ નહી કોર્પોરેટરો પણ લેટ લતીફ : બાંધકામ સમિતિની બેઠક પૂરી થયાં બાદ પહોંચેલા …

સુરત પાલિકાના કર્મચારીઓ જ નહી કોર્પોરેટરો પણ લેટ લતીફ : બાંધકામ સમિતિની બેઠક પૂરી થયાં બાદ પહોંચેલા ...

વડોદરામાં ખંડેરાવ માર્કેટની પાછળ અને ચાર રસ્તા વિસ્તારમાંથી ફ્રુટના પથારાના દબાણો ખસડાયા | Fruit sta…

વડોદરામાં ખંડેરાવ માર્કેટની પાછળ અને ચાર રસ્તા વિસ્તારમાંથી ફ્રુટના પથારાના દબાણો ખસડાયા | Fruit sta...

હીટવેવથી બચવા રાજ્ય સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, જાણો હીટવેવના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો | St…

હીટવેવથી બચવા રાજ્ય સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, જાણો હીટવેવના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો | St...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

UPI PIN ભૂલી ગયા? હવે ચહેરા અને બાયોમેટ્રિકથી થશે પેમેન્ટ, કાલથી નવો નિયમ લાગુ | upi payment rules c…

UPI PIN ભૂલી ગયા? હવે ચહેરા અને બાયોમેટ્રિકથી થશે પેમેન્ટ, કાલથી નવો નિયમ લાગુ | upi payment rules c…

4 months ago
દિવ્યાંગતા પર જુસ્સો ભારે: એક હાથે બેટિંગ-બોલિંગ, પંચમહાલના ત્રણ યુવાને ‘સ્પેશિયલ ખેલ મહાકુંભ’માં મે…

દિવ્યાંગતા પર જુસ્સો ભારે: એક હાથે બેટિંગ-બોલિંગ, પંચમહાલના ત્રણ યુવાને ‘સ્પેશિયલ ખેલ મહાકુંભ’માં મે…

2 months ago
બોરસદ પાલિકામાં 25.42 લાખના ખર્ચે બાગના નવિનિકરણનું કામ શરૂ | Garden renovation work begins in Borsa…

બોરસદ પાલિકામાં 25.42 લાખના ખર્ચે બાગના નવિનિકરણનું કામ શરૂ | Garden renovation work begins in Borsa…

10 months ago
નકલી ઘરેણા પર 6.82 લાખની ગોલ્ડ લોન લઈ ઠગાઇના કરનારા બે આરોપીઓના આગોતરા જામીન અદાલતે ફગાવ્યા | Vadoda…

નકલી ઘરેણા પર 6.82 લાખની ગોલ્ડ લોન લઈ ઠગાઇના કરનારા બે આરોપીઓના આગોતરા જામીન અદાલતે ફગાવ્યા | Vadoda…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News