gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દલા તરવાડી જેવી દરખાસ્ત , બાંધકામ તોડવા,દબાણ દુર કરવા કોન્ટ્રાકટરને ચાર કરોડ ચૂકવાશે | A proposal li…

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in GUJARAT
0 0
0
દલા તરવાડી જેવી દરખાસ્ત , બાંધકામ તોડવા,દબાણ દુર કરવા કોન્ટ્રાકટરને ચાર કરોડ ચૂકવાશે | A proposal li…
0
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ,ગુરુવાર,15 જાન્યુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે શુક્રવારે સ્ટેન્ડિંગ
કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ગેરકાયદે બાંધકામ તોડવા ઉપરાંત
હોર્ડિંગ્સ
,બેનરો
દુર કરવા કોન્ટ્રાકટર જયશ્રી ચામુંડા સ્ક્રેપને ત્રણ વર્ષ માટે ચાર કરોડ ચૂકવી
કોન્ટ્રાકટ આપવા દરખાસ્ત મંજૂરી માટે મુકાઈ છે. કોન્ટ્રાકટરને તો આ કામગીરી મળ્યા
પછી ભંગાર કે કાટમાળમાંથી  આવક થવાની છે.
આમ છતાં દલા તરવાડીની જેમ રીંગણા લે દસ-બાર યથાર્થ સાબિત કરાશે.

કોર્પોરેશન દ્વારા શહેરના તમામ સાત ઝોનમાં ગેરકાયદેસર
બાંધકામ તોડવાથી લઈ ગેરકાયદેસર હોર્ડિંગ્સ દુર કરવા માટે વાર્ષિક કોન્ટ્રાકટથી જ
કામગીરી અપાતી હોય છે. પરંતુ ઉત્તર-પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ તરફથી ત્રણ વર્ષ માટે
વાર્ષિક કોન્ટ્રાકટનુ ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે મુકયુ
છે.ઉત્તર-પશ્ચિમ ઝોનમાં થલતેજ
,
બોડકદેવ, ઘાટલોડીયા
સહિતના સમૃધ્ધ વિસ્તાર આવેલા છે. આ વિસ્તારોમાં કોન્ટ્રાકટર જાહેરખબરના ગેરકાયદેસર
બોર્ડ
,હોર્ડિંગ્સ
દુર કરે કે ગેરકાયદેસર બાંધકામ કે તેનો ભાગ.કોર્પોરેશન કોન્ટ્રાકટર પાસે કાટમાળ તો
પાછો માંગવાનુ નથી. આ પરિસ્થિતિમા ખરેખર તો કોર્પોરેશને કોન્ટ્રાકટર પાસે રેવન્યુ
શેરીંગ માંગવુ જોઈએ.એના બદલે ત્રણ વર્ષમા ચાર કરોડ કોન્ટ્રાકટરને ચૂકવાશે.

એલ.જી.હોસ્પિટલના 
જર્જરીત બિલ્ડિંગને ઉતારવા કોન્ટ્રાકટરને ૪૫ લાખ ચૂકવાશે

એલ.જી.હોસ્પિટલના કેમ્પસમા આવેલા બી બ્લોકના જર્જરીત
બિલ્ડિંગને સંપૂર્ણપણે ડિમોલીશ કરી સ્થળ ઉપરથી તમામ  માલસામાન કાટમાળ સાથે લઈ જવા અને જગ્યા સમથળ
કરવા  એ.એમ.સી.મેટ દ્વારા ટેન્ડર કરાયુ
છે.જેમા કામગીરી કરવા માંગતા કોન્ટ્રાકટર માટે રુપિયા ૪૫.૮૮ લાખ અપસેટ વેલ્યુ
રાખવામા આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કાર પુલિંગની સૂચનાનો ફિયાસ્કો, મંત્રીઓનો કારનો ઠઠારો અકબંધ, કરકસર મુદ્દે સરકારની દંભનીતિ ખુલ્લી પડી …
GUJARAT

કાર પુલિંગની સૂચનાનો ફિયાસ્કો, મંત્રીઓનો કારનો ઠઠારો અકબંધ, કરકસર મુદ્દે સરકારની દંભનીતિ ખુલ્લી પડી …

May 21, 2026
‘વન નેશન વન ઈલેક્શન’થી 7 લાખ કરોડ રૂપિયાની બચત થશે, GDP 1.6 ટકા વધશે: JPC | JPC Says One Nation One …
GUJARAT

‘વન નેશન વન ઈલેક્શન’થી 7 લાખ કરોડ રૂપિયાની બચત થશે, GDP 1.6 ટકા વધશે: JPC | JPC Says One Nation One …

May 21, 2026
સુરત: પાણી બચાવોની ઝુંબેશ પાણી! ઉધના ત્રણ રસ્તા પર 7 મહિનામાં બીજી વાર લાઈન તૂટી | Surat Water Crisi…
GUJARAT

સુરત: પાણી બચાવોની ઝુંબેશ પાણી! ઉધના ત્રણ રસ્તા પર 7 મહિનામાં બીજી વાર લાઈન તૂટી | Surat Water Crisi…

May 21, 2026
Next Post
નાગલપરમાં પાણી-ગટર લાઈનના ધોરણવિહિન કામ સામે રહીશોમાં રોષ | Residents angry over substandard work on…

નાગલપરમાં પાણી-ગટર લાઈનના ધોરણવિહિન કામ સામે રહીશોમાં રોષ | Residents angry over substandard work on...

ચીન ખાતેથી આયાત વધતી અટકાવવા ભારત વધુ અંકૂશાત્મક પગલાં હાથ ધરશે | India to take more restrictive mea…

ચીન ખાતેથી આયાત વધતી અટકાવવા ભારત વધુ અંકૂશાત્મક પગલાં હાથ ધરશે | India to take more restrictive mea...

કોર્પોરેશનની ખોખલી કાર્યવાહી , માત્ર ૫૦ હજાર લઈ નિકોલમાં દાસ ખમણનું સીલ ખોલી આપ્યું | Corporation’s …

કોર્પોરેશનની ખોખલી કાર્યવાહી , માત્ર ૫૦ હજાર લઈ નિકોલમાં દાસ ખમણનું સીલ ખોલી આપ્યું | Corporation's ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોરબીમાં ટ્રક ચાલકનું કારમાં અપહરણ કરીને કોપર વાયર ભરેલા ટ્રકની લૂંટ | Truck driver kidnapped in Mor…

મોરબીમાં ટ્રક ચાલકનું કારમાં અપહરણ કરીને કોપર વાયર ભરેલા ટ્રકની લૂંટ | Truck driver kidnapped in Mor…

1 year ago
સિહોરની ટાણા ચોકડીથી લીલાપીર સુધીનો રસ્તો રિપેર કરવામાં આળસ | Laziness in repairing the road from Ta…

સિહોરની ટાણા ચોકડીથી લીલાપીર સુધીનો રસ્તો રિપેર કરવામાં આળસ | Laziness in repairing the road from Ta…

8 months ago
સમુદ્રમાં વધ્યો ભારતનો દબદબો! દુશ્મનો ત્રાટકશે સુપરસોનિક મિસાઈલ, જાણો INS તારાગિરીની ખાસિયત | ins ta…

સમુદ્રમાં વધ્યો ભારતનો દબદબો! દુશ્મનો ત્રાટકશે સુપરસોનિક મિસાઈલ, જાણો INS તારાગિરીની ખાસિયત | ins ta…

2 months ago
ધોલેરાના એપ્રોચ રોડ પરથી નશાકારક કફ સિરપની હેરાફેરી કરતા 5 શખ્સ પકડાયા | 5 people caught smuggling i…

ધોલેરાના એપ્રોચ રોડ પરથી નશાકારક કફ સિરપની હેરાફેરી કરતા 5 શખ્સ પકડાયા | 5 people caught smuggling i…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News