gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દસાડા તાલુકામાં રણ બસ શાળા બંધ કરવા અગરિયાઓની માંગ | Agarias demand closure of Rann Bus School in Da…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
દસાડા તાલુકામાં રણ બસ શાળા બંધ કરવા અગરિયાઓની માંગ | Agarias demand closure of Rann Bus School in Da…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દસાડા તાલુકામાં રણ બસ શાળા બંધ કરવા અગરિયાઓની માંગ 1 - image

શિક્ષકો
રણમાં જતા ગામની શાળાના બાળકા અભ્યાસ પર અસર

ધો.૧થી
૮ના બાળકોને એક જ શિક્ષક ભણાવતા ગુણવત્તાયુક્ત શિક્ષણ નહીં મળતું હોવાનો આક્ષેપ

પાટડી – દસાડા તાલુકામાં
કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓએ હાલમાં કાર્યરત રણ બસ શાળાઓ તાત્કાલિક બંધ
કરવાની માંગ કરી છે. અગરિયાઓના બાળકોના શિક્ષણ પર અસર ન પડે તે હેતુથી રણમાં જૂની
બસોને મોડિફાઈ કરીને ૧૮ જેટલી રણ બસ શાળાઓ શરૃ કરવામાં આવી છે. જોકે
, આ વ્યવસ્થા ગામના અન્ય બાળકોના ભવિષ્યને જોખમમાં મૂકી રહી છે.

ઝીંઝુવાડા
અને ખારાઘોડા સહિતના નજીકના ગામોની શાળાઓના શિક્ષકોને રણમાં શિક્ષણ આપવા મોકલવામાં
આવે છે
, જેના
કારણે ગામની મુખ્ય શાળાઓના બાળકો શિક્ષણથી વંચિત રહે છે. ખારાઘોડામાં જ અંદાજે
૮૦૦થી વધુ બાળકોના શિક્ષણ પર સીધી અસર પડી રહી છે. શિક્ષકોને પણ રણમાં અવરજવર
દરમિયાન અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે.

રણ
બસ શાળા માત્ર પતરાનો ડબ્બા બની ગયો

અગરિયાઓના
મતે
, આ રણ
બસ શાળાઓ માત્ર પતરાના ડબ્બા જેવી બની ગઈ છે
, જ્યાં ધોરણ ૧
થી ૮ના તમામ બાળકોને એક જ શિક્ષક ભણાવે છે
, જેથી
ગુણવત્તાયુક્ત શિક્ષણ મળતું નથી. અગરિયાઓ તેમના બાળકોને મજૂરી કરાવવા માંગતા ન
હોવાથી તેઓ શિક્ષણની વૈકલ્પિક વ્યવસ્થા ઈચ્છી રહ્યા છે.

ખારાઘોડામાં
હોસ્ટેલમાં સંખ્યા વધારવા માંગ

તેમની
માંગ છે કે
, રણ બસ શાળાઓ બંધ કરીને વાહનો દ્વારા અગરિયા બાળકોને ગામમાં લાવીને શિક્ષણ
પૂરું પાડવામાં આવે. આ ઉપરાંત
, ખારાઘોડામાં અગરિયા બાળકો
માટેની હોસ્ટેલમાં માત્ર ૫૦ બાળકોની ક્ષમતા છે
, જેને
વધારવામાં આવે તો પણ સમસ્યા હળવી થઈ શકે છે. અગરિયાઓએ સરકારને બાળકોના હિતને
ધ્યાનમાં રાખીને ઝડપી અને યોગ્ય નિર્ણય લેવા રજૂઆત કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…
GUJARAT

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…

March 31, 2026
રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…
GUJARAT

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

March 31, 2026
વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…
GUJARAT

વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…

March 31, 2026
Next Post
‘બ્લાસ્ટ થતાં જ ગભરાયેલા લોકો બેઝમેન્ટમાં ઘૂસ્યાં..’ ગોવા નાઇટ ક્લબમાં જાનહાનિનું કારણ સામે આવ્યું

'બ્લાસ્ટ થતાં જ ગભરાયેલા લોકો બેઝમેન્ટમાં ઘૂસ્યાં..' ગોવા નાઇટ ક્લબમાં જાનહાનિનું કારણ સામે આવ્યું

સગીરાનું અપહરણ અને બળાત્કારના ગુનામાં આરોપીને 20 વર્ષની કેદ | Accused gets 20 years in prison for ki…

સગીરાનું અપહરણ અને બળાત્કારના ગુનામાં આરોપીને 20 વર્ષની કેદ | Accused gets 20 years in prison for ki...

કોર્ટ મેરેજ કર્યાં હોવાની દાઝે પરિવાર યુવતીને બળજબરીથી કારમાં ઉઠાવી ગયો | Family forcibly took girl …

કોર્ટ મેરેજ કર્યાં હોવાની દાઝે પરિવાર યુવતીને બળજબરીથી કારમાં ઉઠાવી ગયો | Family forcibly took girl ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક સિક્કામાંથી નશીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરનાર શખ્સ એસઓજીની ટીમના હાથે ઝડપાયો : સપ્લાયરનુ…

જામનગર નજીક સિક્કામાંથી નશીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરનાર શખ્સ એસઓજીની ટીમના હાથે ઝડપાયો : સપ્લાયરનુ…

7 months ago
નડિયાદની કમળા ચોકડીએ દુકાનમાં ધમાલ મચાવી 5 શખ્સનો હુમલો

નડિયાદની કમળા ચોકડીએ દુકાનમાં ધમાલ મચાવી 5 શખ્સનો હુમલો

7 months ago
ગોંડલના રીબડામાં ક્ષત્રિય અગ્રણીના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ | Firing at petrol pump belongi…

ગોંડલના રીબડામાં ક્ષત્રિય અગ્રણીના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ | Firing at petrol pump belongi…

8 months ago
તાલાલાના ખીરધારના ખેડૂતનો મગરે ફાડી ખાધેલો મૃતદેહ નદીમાંથી મળ્યો | The body of a farmer from Khirdha…

તાલાલાના ખીરધારના ખેડૂતનો મગરે ફાડી ખાધેલો મૃતદેહ નદીમાંથી મળ્યો | The body of a farmer from Khirdha…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News