gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘દસ્તાવેજ આપો, અમે તપાસ કરીશું’, રાહુલ ગાંધીના ડબલ વોટિંગના આરોપ પર ચૂંટણી પંચનો જવાબ | EC Strong St…

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in INDIA
0 0
0
‘દસ્તાવેજ આપો, અમે તપાસ કરીશું’, રાહુલ ગાંધીના ડબલ વોટિંગના આરોપ પર ચૂંટણી પંચનો જવાબ | EC Strong St…
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘દસ્તાવેજ આપો, અમે તપાસ કરીશું’, રાહુલ ગાંધીના ડબલ વોટિંગના આરોપ પર ચૂંટણી પંચનો જવાબ 1 - image

Election Commission On Rahul Gandhi Allegations : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને ચૂંટણી પંચ વચ્ચે ઘણા સમયથી આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ તાજેતરમાં જ કેટલાક દસ્તાવેજો દેખાડી એક મતદારે બે વખત મતદાન કર્યું હોવાનો દાવો કર્યો હતો, ત્યારે હવે આ મામલે કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારીએ રાહુલ ગાંધીને નોટિસ પાઠવી છે.

રાહુલ ગાંધીએ શું દાવો કર્યો હતો?

રાહુલ ગાંધીએ 7મી ઓગસ્ટે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમાં તેમણે દાવો કર્યો હતો કે, ચૂંટણી પંચના રેકોર્ડ મુજબ કર્ણાટકની એક મહિલા શકુન રાનીએ બે વખત મતદાન કર્યું છે. તેમણે દાવો પુરવાર કરવા માટે કેટલાક દસ્તાવેજો પણ દેખાડ્યા હતા અને તે દસ્તાવેજ ચૂંટણી પંચને ડેટા હોવાનું કહ્યું હતું.

આ પણ વાંચો : ‘જૂની બોટલમાં નવો દારૂ…’ રાહુલ ગાંધીના આક્ષેપોનો ચૂંટણી પંચે આપ્યો જવાબ

તમે જે દાવો કર્યો તેના દસ્તાવેજ આપો : ચૂંટણી પંચની રાહુલને નોટિસ

કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારીએ રાહુલને પાઠવેલ નોટિસમાં કહેવાયું છે કે, ‘તમે પ્રેઝન્ટેશનમાં કહ્યું હતું કે, ડેટા ચૂંટણી પંચનો છે અને તમે એમ પણ કહ્યું હતું કે, પોલિંગ ઓફિસર દ્વારા અપાયેલ રેકોર્ડમાં શકુની રાની નામની મહિલાએ બે વખત મતદાન કર્યું છે. જ્યારે અમે તપાસ કરી તો શકુની રાનીએ કહ્યું છે કે, તેમણે માત્ર એક વખત મતદાન કર્યું છે અને તમે (રાહુલ ગાંધી) બે વખત મતદાન કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. અમને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, તમે જે માર્ક કરેલો દસ્તાવેજ દેખાડ્યો છે, તે દસ્તાવેજ પોલિંગ ઓફિસર દ્વારા જારી કરવામાં આવ્યો નથી, તેથી આપને વિનંતી છે કે, તમે જે દસ્તાવેજના આધારે દાવો કર્યો છે કે, શકુની રાની અથવા કોઈ અન્યએ બે વખત મતદાન કર્યું છે, તો તે દસ્તાવેજો અમને આપો, જેથી અમે તેની યોગ્ય તપાસ કરી શકીએ.’

આ પણ વાંચો : ‘વેબસાઇટ બંધ કરી પુરાવા ખતમ કરી રહ્યું છે ચૂંટણી પંચ’ વોટ ચોરી મામલે રાહુલ ગાંધીનો નવો આરોપ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…
INDIA

દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…

March 31, 2026
દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…
INDIA

દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…

March 31, 2026
Next Post
ગુજરાત નજીક અરબ સાગરમાં હલચલ તેજ, એક જ સમયે ફાયરિંગ ડ્રિલ કરશે ભારત-પાક.ની નૌસેના | Indian Navy issu…

ગુજરાત નજીક અરબ સાગરમાં હલચલ તેજ, એક જ સમયે ફાયરિંગ ડ્રિલ કરશે ભારત-પાક.ની નૌસેના | Indian Navy issu...

VIDEO : ઉત્તરકાશીમાં આફત : ખરાબ હવામાન છતાં રેસ્ક્યૂ ટીમના દિલધડક ઓપરેશન, અત્યાર સુધીમાં 1126 લોકોનુ…

VIDEO : ઉત્તરકાશીમાં આફત : ખરાબ હવામાન છતાં રેસ્ક્યૂ ટીમના દિલધડક ઓપરેશન, અત્યાર સુધીમાં 1126 લોકોનુ...

ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતના અલગ – અલગ ચાર બનાવોમાં પાંચ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા | Five people lost…

ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતના અલગ - અલગ ચાર બનાવોમાં પાંચ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા | Five people lost...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ફોડ્યો ટેરિફ બોમ્બ, 25થી વધારીને 50 ટકા કર્યો ટેક્સ, 27 ઑગસ્ટથી થશે લાગુ | A…

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ફોડ્યો ટેરિફ બોમ્બ, 25થી વધારીને 50 ટકા કર્યો ટેક્સ, 27 ઑગસ્ટથી થશે લાગુ | A…

8 months ago
જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રહેતા પાનના ધંધાર્થીના રહેણાક મકાનમાંથી 117 નંગ ઇંગ્લિશ દારૂ…

જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રહેતા પાનના ધંધાર્થીના રહેણાક મકાનમાંથી 117 નંગ ઇંગ્લિશ દારૂ…

5 months ago
‘મુગલોએ સાહિબજાદાઓ સાથે ક્રૂરતા કરી’, ગુરુ તેગ બહાદુરના શહીદી દિવસ કાર્યક્રમમાં બોલ્યા PM મોદી | gur…

‘મુગલોએ સાહિબજાદાઓ સાથે ક્રૂરતા કરી’, ગુરુ તેગ બહાદુરના શહીદી દિવસ કાર્યક્રમમાં બોલ્યા PM મોદી | gur…

4 months ago
ગુજરાત-મુંબઈના કેટલાક રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ, બે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની પણ…

ગુજરાત-મુંબઈના કેટલાક રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ, બે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની પણ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News