gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : ઉત્તરકાશીમાં આફત : ખરાબ હવામાન છતાં રેસ્ક્યૂ ટીમના દિલધડક ઓપરેશન, અત્યાર સુધીમાં 1126 લોકોનુ…

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in INDIA
0 0
0
VIDEO : ઉત્તરકાશીમાં આફત : ખરાબ હવામાન છતાં રેસ્ક્યૂ ટીમના દિલધડક ઓપરેશન, અત્યાર સુધીમાં 1126 લોકોનુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uttarkashi Dharali Floods : ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગળવારે (5 ઓગસ્ટ) ભારે વરસાદ બાદ વાદળ ફાટવાથી ભયંકર આફત સર્જાઈ હતી. આ વિનાશમાં ધારાલી ગામ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. આખેઆખું ગામ કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. પાણીના પૂર વચ્ચે લોકોના બૂમોથી હૃદય હચમચી ગયું હતું. ઘટના બાદ જિલ્લામાં કેટલાક દિવલથી ખરાબ વાતાવરણ હતું, છતાં રેસ્ક્યૂ ટીમ દિલધડક ઓપરેશન કરી રહી છે. 

1126 લોકોને સુરક્ષિત બચાવાયા

ઉત્તરકાશીમાં ભયાનક કુદરતી આફત આવ્યા બાદ અત્યાર સુધીમાં 1126 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આમાંથી હર્ષિલ અને નેલાંગમાંથી 480 લોકોને બચાવાયા છે અને તેમને જોલીગ્રાંટ, મટલી અને ચિન્યાલીસૌડ પહોંચાડાયા છે. હેલિકોપ્ટર દ્વારા કુલ 270 ઉડાન ભરવામાં આવી છે અને તેના દ્વારા અસરગ્રસ્ત વિસ્તારો ચિન્યાલીસૌડ, માતલી અને હર્ષિલમાંથી અનેક લોકોને બચાવાયા છે. રેસ્ક્યૂ ટીમ દ્વારા સતત કાર્યવાહી કરીને અનેક લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત ગંગોત્રીહાઈવે પર ડબરાની-ગંગાનાની પાસે વેલી બ્રિજના સ્ટ્રક્ચરનું કામ પણ પુરુ કરી દેવાયું છે. 

રોડ બનાવવા પણ ઝડપી કામગીરી શરૂ કરાઈ

હર્ષિલમાં આવેલા પ્રવાસીઓ અને ગંગોત્રીથી આવેલા શ્રમિકોને સુરક્ષિત બહાર કઢાયા છે. ઉત્તરકાશીથી હર્ષિલ સુધીનો વિમાની માર્ગ ખુલી ગયો છે, જ્યારે ધરાલીમાં નુકસાન પામેલો રોડ ઝડપી બનાવવા માટે એક્સકેવેટર્સ જેવા મશીનોનો ઉપયોગ કરાયો છે. ચિંતાજનક વાત એ છે કે, ગંગનાનીથી આગળ લગભગ પાંચ કિલોમીટરનો રસ્તો વહી ગયો હોવાથી હજુ પણ તે તરફ જવાના તમામ માર્ગો બંધ છે. બીજીતરફ હર્ષિલ અને ધરાલીમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે.

VIDEO : ઉત્તરકાશીમાં આફત : ખરાબ હવામાન છતાં રેસ્ક્યૂ ટીમના દિલધડક ઓપરેશન, અત્યાર સુધીમાં 1126 લોકોનું રેસ્ક્યૂ 2 - image

હર્ષિલમાં વીજળી સંકટ દૂર, ડિઝલ-ગેસ પૂરવઠો શરૂ

રાજ્યમાં હજુ પણ હવામાન વારંવાર ખરાબ થવાના કારણે રેસ્ક્યૂ કામગીરીમાં સમસ્યા ઉભી થઈ રહી છે. જોકે લોકોની સુરક્ષા માટે રાહત દળની ટીમ સતત કામગીરી કરી અનેક લોકોને બચાવી રહી છે. એસડીઆરએફના ઈન્સ્પેક્ટર જનરલ અરૂણ મોહન જોશીને રેસ્ક્યૂ ઓપરેશનના નોડલ અધિકારી બનાવાયા છે. ઘટના બાદ હર્ષિલમાં વીજળી સંકટ પણ દૂર કરી દેવાયું છે. આ ઉપરાંત હર્ષિલ અને ધરાલીમાં ડીઝલ અને ગેસ પૂરવઠો નિયમિત શરૂ કરી દેવાયો છે. અહીં અનેક રસ્તાઓ ખરાબ હાવના કારણે ભોજન સામગ્રી ખચ્ચરો દ્વારા પહોંચાડવામાં આવી રહી છે.

VIDEO : ઉત્તરકાશીમાં આફત : ખરાબ હવામાન છતાં રેસ્ક્યૂ ટીમના દિલધડક ઓપરેશન, અત્યાર સુધીમાં 1126 લોકોનું રેસ્ક્યૂ 3 - image

5 ઓગસ્ટની કુદરતી આફત શું હતી?

5 ઓગસ્ટ 2025ના રોજ ઉત્તરકાશીમાં ખાબકેલા ભારે વરસાદના કારણે ધરાલી અને હર્ષિલમાં અચાનક પૂર આવ્યું હતું. આ પૂર એટલું પ્રચંડ હતું કે તે પોતાના પ્રવાહમાં માટી, પથ્થરો અને કાટમાળને સાથે ઢસડી ગયું, જેના કારણે બધું જ તબાહ થઈ ગયું. ઘરો નીચેથી જમીન ધસી ગઈ, રસ્તાઓ તૂટી ગયા અને અનેક લોકો લાપતા થયા. આ ઘટનાથી આખો વિસ્તાર સંપર્ક વિહોણો થઈ ગયો. ખીર ગાડ અને ભાગીરથી નદીના સંગમ સ્થળ પર આવેલા ધરાલી ગામમાં લગભગ 20 હેક્ટર (750 મીટર X 450 મીટર) વિસ્તારમાં માટી અને કાટમાળનો વિશાળ ઢગલો જમા થયો છે. ઘણી ઇમારતો સંપૂર્ણપણે નાશ પામી છે અથવા માટીના પ્રવાહમાં ડૂબી ગઈ છે. ધરાલીમાં ઘણા ઘરો ઉપર માટી-કાટમાળ જમા થઈ ગયો છે, જે તેમને સંપૂર્ણપણે નષ્ટ કરી ચૂક્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…
INDIA

પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…

May 13, 2026
મંત્રીઓના કાફલા, અધિકારીઓના પ્રવાસો પર લગામની કેન્દ્રની તૈયારી | Centre prepares to rein in minister…
INDIA

મંત્રીઓના કાફલા, અધિકારીઓના પ્રવાસો પર લગામની કેન્દ્રની તૈયારી | Centre prepares to rein in minister…

May 13, 2026
તમિલનાડુમાં સ્કૂલો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેન્ડ આસપાસ દારૂ પર પ્રતિબંધ | Alcohol banned around schools…
INDIA

તમિલનાડુમાં સ્કૂલો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેન્ડ આસપાસ દારૂ પર પ્રતિબંધ | Alcohol banned around schools…

May 13, 2026
Next Post
ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતના અલગ – અલગ ચાર બનાવોમાં પાંચ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા | Five people lost…

ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતના અલગ - અલગ ચાર બનાવોમાં પાંચ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા | Five people lost...

સસરા – નણદોઈ પર પરણીતાનો બળાત્કારનો આરોપ, પતિની ફોટો- વિડીયો વાયરલ કરવાની ધમકી | Wife accuses father…

સસરા - નણદોઈ પર પરણીતાનો બળાત્કારનો આરોપ, પતિની ફોટો- વિડીયો વાયરલ કરવાની ધમકી | Wife accuses father...

ખેલમાં ટોચના ખેલાડીઓ સાથે રમવા પ્લેટફોર્મ મળતા ખેલાડીઓની પ્રતિભાઓ બહાર આવી | The talents of the play…

ખેલમાં ટોચના ખેલાડીઓ સાથે રમવા પ્લેટફોર્મ મળતા ખેલાડીઓની પ્રતિભાઓ બહાર આવી | The talents of the play...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લીંબડીમાં બાર મહિના પહેલા બનાવેલો સીસી રોડ ખોદી પાણીની લાઇનો નખાઇ | CC road built twelve months ago …

લીંબડીમાં બાર મહિના પહેલા બનાવેલો સીસી રોડ ખોદી પાણીની લાઇનો નખાઇ | CC road built twelve months ago …

1 month ago
વિશ્વના નકશામાં આફ્રિકા અને ભારતને અન્યાય, જાણો આફ્રિકામાં કયા મુદ્દે થઈ રહ્યો છે ભારે વિરોધ | What’…

વિશ્વના નકશામાં આફ્રિકા અને ભારતને અન્યાય, જાણો આફ્રિકામાં કયા મુદ્દે થઈ રહ્યો છે ભારે વિરોધ | What’…

9 months ago
નડિયાદમાં શીતવંદન કોમ્પલેક્સનું પાર્કિંગ ભાડે આપી દઈ ગેરકાયદે બાંધકામ ખડકી દેવાતા રોષ | Anger over i…

નડિયાદમાં શીતવંદન કોમ્પલેક્સનું પાર્કિંગ ભાડે આપી દઈ ગેરકાયદે બાંધકામ ખડકી દેવાતા રોષ | Anger over i…

2 months ago
અમદાવાદમાં આજે ગુજરાત ટાઈટન્સ VS પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો, જાણો સ્ટેડિયમનો રૂટ-મેટ્રોનો સમય | IPL …

અમદાવાદમાં આજે ગુજરાત ટાઈટન્સ VS પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો, જાણો સ્ટેડિયમનો રૂટ-મેટ્રોનો સમય | IPL …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News