gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દાંડિયાબજારમાં ડ્રેનેજના મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી | Fight between two families over drainage …

G METRO NEWS by G METRO NEWS
May 20, 2026
in GUJARAT
0 0
0
દાંડિયાબજારમાં ડ્રેનેજના મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી | Fight between two families over drainage …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,દાંડિયાબજાર ભાસ્કર વિઠ્ઠલના વાડામાં રહેતા બે  પરિવાર વચ્ચે ડ્રેનેજની સફાઇના મુદ્દે તકરાર થતા મારામારી થઇ હતી. જેમાં બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી.

દાંડિયાબજાર સિદ્ધિ વિનાયક મંદિરની  પાછળ ભાસ્કર વિઠ્ઠલના વાડામાં રહેતા રવિન્દ્ર  વામનરાવ મોરે પંજાબી ફૂડની લારી ચલાવે છે. રાવપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, આજે સવારે કોર્પોરેશનનો સ્ટાફ ડ્રેનેજની કામગીરી માટે આવ્યો હતો. જેથી,  હું તથા મારા બહેન તેઓની સાથે વાતચીત કરતા હતા. તે દરમિયાન અગાઉના ઝઘડાની અદાવત  રાખી અમારા  પાડોશી મૈથાલી મંદાર ચીંદડે તથા તેના પરિવારજનોએ ઝઘડો કર્યો હતો. પથ્થર મારા માથાના ભાગે મારી દેતા ઇજા પહોંચી હતી.

જ્યારે સામા પક્ષે મંત્રવીબેન મંદાર ચીંદડેએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ડ્રેનેજ સફાઇના મુદ્દે ઝઘડો થતા રવિ તથા અન્યએ હુમલો કરી ઇજા પહોંચાડી હતી. રાવપુરા પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે
GUJARAT

July 4, 2026
સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
Next Post
લિફ્ટ રિપેર કરવા ગયેલા વાયરમેનનું કરંટ લાગવાથી મોત | Wireman dies of electrocution while repairing l…

લિફ્ટ રિપેર કરવા ગયેલા વાયરમેનનું કરંટ લાગવાથી મોત | Wireman dies of electrocution while repairing l...

સિમેન્ટનો બ્લોક ઉપરથી નીચે પડતા ૩ વર્ષની બાળકીનું મોત | 3 year old girl dies after cement block fall…

સિમેન્ટનો બ્લોક ઉપરથી નીચે પડતા ૩ વર્ષની બાળકીનું મોત | 3 year old girl dies after cement block fall...

વડોદરા જિલ્લાની ચાર નગર પાલિકામાં પ્રમુખની નિયુક્તીઃ જિ.પંચાયત અને તા.પંચાયતનો કાર્યક્રમ પણ જાહેર | …

વડોદરા જિલ્લાની ચાર નગર પાલિકામાં પ્રમુખની નિયુક્તીઃ જિ.પંચાયત અને તા.પંચાયતનો કાર્યક્રમ પણ જાહેર | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રના પાલઘરની કેમિકલ કંપનીમાં ઝેરી ગેસ લીક થતા ફફડાટ, સ્થાનિકો ભાગતા નજરે પડ્યા | Toxic gas l…

4 months ago
જામનગરના ઠેબા ગામના ખેડૂત પ્રૌઢ પર સામાન્ય બોલાચાલી બાદ હુમલો : શેઢા પાડોશી ખેડુત સામે પોલીસ ફરિયાદ …

9 months ago
શનિવારથી ભાવનગરમાં 50 ઇ-બસ 8 રૂટ પર દોડશે | 50 e buses will run on 8 routes in Bhavnagar from Saturd…

5 months ago
કામ વકીલ નથી કરવા ઇચ્છતા, દોષ અમારા પર આવે છે’, કોર્ટમાં પેન્ડિંગ કેસો મુદ્દે CJI ગવઈની મોટી ટિપ્પણી…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News