gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દાગીના ધોવાના બહાને સોનુ ગાળી લેતા બે આરોપી ઝડપાયા | Two accused arrested for laundering gold on the…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
દાગીના ધોવાના બહાને સોનુ ગાળી લેતા બે આરોપી ઝડપાયા | Two accused arrested for laundering gold on the…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,સમીયાલા ગામે દાગીના ધોવાના બહાને સોનુ ગાળી લેતા બે પરપ્રાંતિય યુવકોને લોકોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા છે. આરોપીઓ પાસેથી પોલીસે  સોનાની ચેનનો ટૂકડો કબજે કર્યો છે.

શહેર નજીકના સમીયાલા ગામે રહેતા વૈશાલીબેન વિજયભાઇ ચૌહાણના ઘરે બે આરોપીઓ મુલતાની માટી, ફેસ ક્રિમ અને મેકઅપનો સામાન વેચવા માટે આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, અમે કંપનીમાંથી લિક્વિડ લઇને આવીએ છે. લિકિવડ વડે તાંબા  પિત્તળના વાસણો, સોના ચાંદીના દાગીના ધોઇ આપીએ છે. તેવું કહીને બે આરોપીઓએ વૈશાલીબેનની સોનાની ચેન ધોવાના બહાને લઇ સોનુ ઓગાળીને લિક્વિડ બનાવી  ભાગવાની કોશિશ કરતા હતા. મહિલાએ બૂમાબૂમ કરતા ફળિયાના લોકોએ તેઓનો પીછો કરીને ઝડપી લીધા હતા અને પોલીસને સોંપી દીધા હતા. તાલુકા પોલીસે ગુનો દાખલ કરી રવિકુમાર પ્રકાશ મંડલ તથા નિતેશકુમાર અર્જુનભાઇ મંડલ ( બંને રહે. બિહાર, હાલ રહે. નડિયાદ) ની ધરપકડી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રવિ સામે અગાઉ ચાર અને નિતેશ સામે અગાઉ એક ગુનો દાખલ થયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

Next Post
વડોદરાના ડામરના વધુ એક ટ્રેડર સાથે ૭૨ લાખની ઠગાઇ,દુબઇ,અમદાવાદ અને મુંબઇની 3 કંપની સામે ફરિયાદ | Anot…

વડોદરાના ડામરના વધુ એક ટ્રેડર સાથે ૭૨ લાખની ઠગાઇ,દુબઇ,અમદાવાદ અને મુંબઇની 3 કંપની સામે ફરિયાદ | Anot...

અમદાવાદમાં છેતરપિંડી અને વડોદરાના દારૃના બે ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો | wanted accused of cheating…

અમદાવાદમાં છેતરપિંડી અને વડોદરાના દારૃના બે ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો | wanted accused of cheating...

કારીગરોને સલામતીના સાધનો નહીં આપતા કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ | Complaint against contractor for not p…

કારીગરોને સલામતીના સાધનો નહીં આપતા કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ | Complaint against contractor for not p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આપઘાત કરવા યુવકે સોડિયમ નાઇટ્રેટ ઓનલાઇન મંગાવ્યુ હતું | The young man ordered sodium nitrate online …

2 years ago
ચામાચીડિયા ગેંગના અન્ય સાગરીતો વડોદરા છોડીને ફરાર | Other members of the Bat Gang flee from Vadodara

1 year ago
2 પુત્રીના લગ્ન પ્રસંગે જ પિતાનું હાર્ટએટેકથી મોત | Father of Two Daughrers dies of heart attack at …

5 months ago
વડોદરામાં સ્કૂલ-કોર્ટ બાદ હવે રેલવે તંત્ર દોડતું થયુંઃ અનગઢના રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક મળતાં દોડધામ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News