gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વર્તમાન મોસમમાં એપ્રિલ સુધી 4.24 લાખ ટન ખાંડની નિકાસ કરાઈ | 4 24 lakh tonnes of sugar exported till …

G METRO NEWS by G METRO NEWS
May 13, 2025
in Business
0 0
0
વર્તમાન મોસમમાં એપ્રિલ સુધી 4.24 લાખ ટન ખાંડની નિકાસ કરાઈ | 4 24 lakh tonnes of sugar exported till …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ૨૦૨૪-૨૫ની  ઓકટોબરથી સપ્ટેમ્બર સુધીની વર્તમાન ખાંડ મોસમમાં ભારતે અત્યારસુધીમાં ૪.૨૪ લાખ ટન ખાંડની નિકાસ પૂરી કરી છે. સાકરની સૌથી વધુ નિકાસ ૯૨૭૫૮ ટન સાથે સોમાલિયા ખાતે થયાનું ઓલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસિએશન દ્વારા જણાવાયું હતું.

વર્તમાન ખાંડ મોસમમાં કુલ ૧૦ લાખ ટન ખાંડ નિકાસની છૂટ આપવામાં આવી છે. ૩૦મી એપ્રિલ સુધીમાં મિલોએ કુલ ૪,૨૪,૦૮૯ ટન ખાંડની નિકાસ કરી હોવાનું એસોસિએશને એક યાદીમાં જણાવ્યું હતું.

સોમાલિયા ઉપરાંત ૬૬૯૨૭ ટન ખાંડ અફઘાનિસ્તાન ખાતે રવાના કરાઈ છે. આ ઉપરાંત શ્રીલંકા પણ ભારતની ખાંડનો મોટો આયાતકાર દેશ છે. 

હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા વર્તમાન મોસમમાં દસ લાખ ટનની પરવાનગી છતા ભારતમાંથી આઠ લાખ ટન ખાંડ નિકાસ શકય બનશે એમ યાદીમાં વધુમાં જણાવાયું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેપિટલ ગુડઝ શેરોમાં તેજીએ સેન્સેક્સ 671 પોઈન્ટનો ઘટાડો પચાવી અંતે 118 વધીને 75318 | Sensex ends 118 …
Business

May 21, 2026
સોના-ચાંદીના ભાવ આરંભમાં ઘટયા પછી ડોલર વધતાં ફરીથી ઉંચકાયા | Gold and silver prices initially fell b…

સેન્સેક્સ-નિફ્ટી અને સોના-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઇલ 110$ને પાર, ડૉલર સામે રૂપિયો 96.89ના તળિયે | Sen…

May 20, 2026
Next Post
પંજાબમાં લઠ્ઠાકાંડ: ઝેરી દારૂના કારણે 14ના મોત, 5ની હાલત ગંભીર | 12 dead after consuming spurious li…

પંજાબમાં લઠ્ઠાકાંડ: ઝેરી દારૂના કારણે 14ના મોત, 5ની હાલત ગંભીર | 12 dead after consuming spurious li...

રાજકોટ-જામનગર સહિત અનેક શહેરોની એર ઈન્ડિયા-ઈન્ડિગોની ફ્લાઇટ્સ રદ, સુરક્ષા કારણોસર લેવાયો નિર્ણય | Ai…

રાજકોટ-જામનગર સહિત અનેક શહેરોની એર ઈન્ડિયા-ઈન્ડિગોની ફ્લાઇટ્સ રદ, સુરક્ષા કારણોસર લેવાયો નિર્ણય | Ai...

ચેન્નાઇમાં ૧૩ વર્ષની કિશોરી પર ૧૨ લોકોનો બળાત્કાર | 12 people rape on 13 year old girl in chennai

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સની સંસ્કારી કી તુલસી કુમારી’ની સ્ટારકાસ્ટ અમદાવાદમાં ચાહકોને મળી.

8 months ago
ગુજરાત સરકારે ફરી કરી ‘ફરિયાદ’, કહ્યું – સાંસદ, મંત્રી અને ધારાસભ્યોનું માન જળવાતું નથી… | gujarat…

3 months ago
જામનગરમાં રણજીતસાગર રોડ પર ઘાસચારો વેચનારા બે શખ્સોએ પાલિકાના કર્મચારીની પાછળ પાવડો લઈને દોટ મુકતાં …

5 months ago
આધાર કાર્ડ માટે આવ્યું નવું ફીચર: હવે ઘરે બેઠા બદલી શકશો મોબાઈલ નંબર, જાણો કેટલો લાગશે ચાર્જ | user …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News