gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુળીના દિગસર ગામે વોકળામાં પડેલી નીલગાયનું રેસ્ક્યૂ કરાયું | A nilgai that was trapped in a ditch wa…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
મુળીના દિગસર ગામે વોકળામાં પડેલી નીલગાયનું રેસ્ક્યૂ કરાયું | A nilgai that was trapped in a ditch wa…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વન વિભાગ અને જીવરક્ષકોની ટીમે રેસ્ક્યું કરી જંગલ વિસ્તારમાં છોડી મુકી

સુરેન્દ્રનગર –  મુળી તાલુકાના દિગસર ગામે મોડી રાત્રે એક નીલગાય અકસ્માત બાદ ગામના સબ સ્ટેશનની બાજુમાં વોકળામાં પડી હોવાની જાણ થતાં મુળી વન વિભાગની ટીમ તેમજ જીવરક્ષકો સહિતનાઓએ ભારે જહેમત બાદ નીલગાયનું સફળ રેસ્ક્યું કર્યું હતું અને સારવાર આપી સલામત રીતે જંગલમાં છોડી મુકવામાં આવી હતી.

મુળીના દિગસર ગામે મોડીરાત્રે એક નીલગાયને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં નીલગાય અકસ્માત બાદ દિગસર ગામના સબ સ્ટેશનની બાજુમાં આવેલ વોકળામાં પડી ગઈ હતી જેની જાણ નાઈટ પેટ્રોલીંગમાં રહેલ મુળી વન વિભાગના રાઉન્ડ ફોરેસ્ટર સહિતની ટીમને થતાં ચાલુ વરસાદે ગામના જીવરક્ષકોની મદદથી ભારે જહેમત બાદ નીલગાયનું સફળ રેસ્ક્યુ કર્યું હતું તેમજ મુળી ખાતે લાવી સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ સલામત રીતે સાયલા જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

अरविंद अकेला कल्लू और यामिनी सिंह की रोमांटिक केमिस्ट्री ने बढ़ाया ‘सरक जाता पेट से पिया’ का क्रेज, …
GUJARAT

November 25, 2026
भारत के मुख्य न्यायाधीश जस्टिस सूर्यकांत से मिले देश के सबसे युवा निर्माता और अंतरराष्ट्रीय शख्सियत …

November 24, 2026
Golubhai Badalia Returns to Pitch To Get Rich Season 2 Alongside Malaika Arora, Akshay Kumar and Ash…

Next Post
MSCI EM ઇન્ડેક્સમાં ભારતનું વેઈટેજ બે વર્ષના તળિયે | India’s weighting in MSCI EM index hits two yea…

MSCI EM ઇન્ડેક્સમાં ભારતનું વેઈટેજ બે વર્ષના તળિયે | India's weighting in MSCI EM index hits two yea...

સૌરાષ્ટ્રમાં તાલાલા ગીર, ગોંડલ અને ભાણવડ પંથકમાં ધરતીકંપ | Earthquake in Talala Gir Gondal and Bhanv…

સૌરાષ્ટ્રમાં તાલાલા ગીર, ગોંડલ અને ભાણવડ પંથકમાં ધરતીકંપ | Earthquake in Talala Gir Gondal and Bhanv...

સૌરાષ્ટ્ર યુનિ.માં શિક્ષણ પ્રશ્ને હલ્લાબોલ પોલીસ સાથે ઝપાઝપી, દરવાજે કાચ ફૂટયા | Saurashtra Universi…

સૌરાષ્ટ્ર યુનિ.માં શિક્ષણ પ્રશ્ને હલ્લાબોલ પોલીસ સાથે ઝપાઝપી, દરવાજે કાચ ફૂટયા | Saurashtra Universi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામજોધપુર નજીક મોટા વડિયા ગામમાં જુગાર અંગે દરોડો : પાંચની અટકાયત | Raid on gambling in Mota Vadia v…

1 year ago
જામનગરમાં બીમારીથી કંટાળી વૃદ્ધ દંપતીએ જીવન ટૂંકાવ્યું, મૂકબધિર પુત્ર-પુત્રવધૂએ છત્રછાયા ગુમાવી | ja…

9 months ago
ભાવનગરમાં 1300 કર્મચારી વસતી ગણતરીની કામગીરી કરશે | 1300 employees will conduct census work in Bhavn…

6 months ago
કન્ઝયૂમર ડયૂરેબલ્સના ઉત્પાદન ખર્ચમાં વધારો: એસી, ફ્રીઝ મોંઘા થશે | Increase in production costs of c…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News