gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દારૂ પીવાની ના પાડતા આરોપીએ વ્યક્તિને છરીના ઘા ઝીંકી દીધા | Accused stabbed man for refusing to drin…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in GUJARAT
0 0
0
દારૂ પીવાની ના પાડતા આરોપીએ વ્યક્તિને છરીના ઘા ઝીંકી દીધા | Accused stabbed man for refusing to drin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દારૂ પીવાની ના પાડતા આરોપીએ વ્યક્તિને છરીના ઘા ઝીંકી દીધા 1 - image

સુરેન્દ્રનગર : મુળી તાલુકાના વગડીયા ગામે દારૂ પીવાની ના પાડવા બાબતનું મનદુઃખ રાખી એક શખ્સને પગે તેમજ માથાના ભાગે છરીના ઘા ઝીંકી ઈજાઓ પહોંચાડયાની તેમજ મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ભોગ બનનાર શખ્સે મુળી પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મુળીના વગડીયા ગામે રહેતા જીગનેશભાઈ અમીરભાઈ ફીસડીયા રાત્રીના સમયે ઘરે હાજર હતા. તે દરમિયાન ગામમાં જ રહેતા કિશનભાઈ વિનાભાઈ મારૂણીયા જીગનેશભાઇના ઘરના ધાબા પર આવી તેમને માથામાં તેમજ પેટના ભાગે અને પગે છરીનો ઘા ઝીંકી ઈજાઓ પહોંચાડી અપશબ્દો બોલી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ભોગ બનનાર જીગનેશભાઈએ કિશનભાઈ વિનાભાઈ મારૂણીયા (રહે.વગડીયા) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કિશનભાઈ દારૂ પીવાની ટેવ હોવાથી જીગનેશભાઈ તેને દારૂ પીવાની ના પાડતા હતા જે કિશનભાઈને ગમતું નહિં હોવાથી તે બાબતનું મનદુઃખ રાખી ફરિયાદીને છરીના ઘા ઝીંક્યા હોવાનું બહાર આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહેસાણા: કડીના કલ્યાણપુર રોડ પર જેસીબીએ બે માસૂમ બાળકોને કચડ્યા, શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ | Mehs…
GUJARAT

April 2, 2026
જામનગરમાં અંબર ચોકડી પાસે ચોર સમજીને પ્રૌઢની હત્યા નિપજાવવાના પ્રકરણમાં 4 આરોપીની ઓળખ થઈ | 4 accused…

જામનગરમાં ગઈકાલે સાંજે શરૂ સેકશન રોડ પર બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ : વૃક્ષ પણ પડ્યું | car crashe…

Next Post
વઢવાણના યુવકને વધુ વ્યાજ વસુલવા ધમકી આપતા ચાર વ્યાજખોરો સામે ફરિયાદ | filed against four moneylender…

વઢવાણના યુવકને વધુ વ્યાજ વસુલવા ધમકી આપતા ચાર વ્યાજખોરો સામે ફરિયાદ | filed against four moneylender...

છ-૫થી ખ-૫ સુધી ૩ કિલોમીટરનો રોડ સેન્સર પેવરિંગ મશીનથી રિસર્ફેસ થશે | 3 kilometers road sensor from C…

છ-૫થી ખ-૫ સુધી ૩ કિલોમીટરનો રોડ સેન્સર પેવરિંગ મશીનથી રિસર્ફેસ થશે | 3 kilometers road sensor from C...

રોડ સાઇડમાં ઉભેલી ટ્રક પાછળ અન્ય ટ્રક ઘૂસી જતા ડ્રાઇવરનું મોત | Driver dies after another truck plow…

રોડ સાઇડમાં ઉભેલી ટ્રક પાછળ અન્ય ટ્રક ઘૂસી જતા ડ્રાઇવરનું મોત | Driver dies after another truck plow...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એસટી બસ ચાલકે બમ્પ કુદાવતા બસમાં સવાર શ્રમિક દંપતી ઇજાગ્રસ્ત : બસ ચાલક વિરુદ્ધ ગુનો | labourers inju…

7 months ago
પૂર્વ કચ્છના 177 ગામોમાં લાગ્યા બે હજારથી વધુ સીસીટીવી : હજુ 1200 કેમેરા લાગશે | More than 2000 CCTV…

5 months ago
પ્રોહિબિશન તથા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ ત્રણ શખ્સોની પાસા હેઠળ અટકાયત | arrest of three person…

૨૦૨૫માં નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રની ક્ષમતામાં થયેલો નોંધપાત્ર વધારો | Significant increase in renewab…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News