gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રોડ સાઇડમાં ઉભેલી ટ્રક પાછળ અન્ય ટ્રક ઘૂસી જતા ડ્રાઇવરનું મોત | Driver dies after another truck plow…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in GUJARAT
0 0
0
રોડ સાઇડમાં ઉભેલી ટ્રક પાછળ અન્ય ટ્રક ઘૂસી જતા ડ્રાઇવરનું મોત | Driver dies after another truck plow…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર ગઈકાલે મોડી રાત્રે રોડ સાઈડમાં ઊભેલી ટ્રકની પાછળ અન્ય ટ્રક ઘુસી જતા તેમાં રહેલા ડ્રાઇવરનું ગંભીર ઇજાઓને કારણે મોત થયું હતું. ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છતાં ડ્રાઇવરને બચાવી શકાયો ન હતો.

કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી પણ બચી ન શક્યો

ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે રોડ ઉપર ઉભા રહેતા ટ્રક ચાલકોને રોકવા માટે તાજેતરમાં જ પોલીસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને ઠેર ઠેર સાઈન બોર્ડ પણ લગાડવામાં આવ્યા હતા પરંતુ ટ્રક ચાલકો દ્વારા તેનું પાલન કરવામાં આવતું નથી. આ સ્થિતિમાં ગઈકાલે ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર વધુ એક અકસ્માત એક ટ્રક ચાલકની બેદરકારીના કારણે સર્જાયો છે. રોડ સાઈડમાં કોઈપણ ઇન્ડિકેટર વગર ટ્રક ઉભો કરી દેવામાં આવ્યો આવ્યો હતો. આ દરમિયાન અરવિંદ દિનેશચંદ્ર વર્મા અમદાવાદથી બિહાર જવા માટે એક ટ્રક લઈને નીકળ્યો હતો. જેમાં પરચુરણ સામાન ભરેલો હતો. આ દરમિયાન ચિલોડા પાસેથી પસાર થતા તે દરમિયાન જ આ ટ્રકની પાછળ તેનો ટ્રક ઘૂસી ગયો હતો અને તે કેબિનમાં ફસાઈ ગયો હતો. જેથી તેણે તેના માલિક આલોકકુમાર અગ્નિહોત્રીને ફોન કરીને અકસ્માત અંગે જાણ કરી હતી. જેથી તેઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા જ્યાં ફાયર બ્રિગેડ દ્વારા આ કેબિન કાપીને ડ્રાઇવરને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે તેને બહાર કાઢી લેવામાં આવ્યો હતો પરંતુ સ્થળ ઉપર હાજર ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે ચિલોડા પોલીસ દ્વારા બેદરકારી દાખવનાર ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાના છૈડા ગામે યુવતી અને તેના મિત્રો પર 4 લોકોનો ધોકા વડે હુમલો
GUJARAT

નાના છૈડા ગામે યુવતી અને તેના મિત્રો પર 4 લોકોનો ધોકા વડે હુમલો

May 15, 2026
પેટ્રોલ-ડીઝલ બચાવવા AMC ના અધિકારીઓ માટે કાર પુલીંગ કરવા આદેશ કરાયો | Save petrol and diesel
GUJARAT

પેટ્રોલ-ડીઝલ બચાવવા AMC ના અધિકારીઓ માટે કાર પુલીંગ કરવા આદેશ કરાયો | Save petrol and diesel

May 15, 2026
મિશન મિલિયન ફાઈવની તૈયારી વચ્ચે અમદાવાદમાં એક વર્ષમાં૨૨૭ વૃક્ષ ગેરકાયદે કાપી નંખાયા | Amid preparati…
GUJARAT

મિશન મિલિયન ફાઈવની તૈયારી વચ્ચે અમદાવાદમાં એક વર્ષમાં૨૨૭ વૃક્ષ ગેરકાયદે કાપી નંખાયા | Amid preparati…

May 15, 2026
Next Post
દાગીના અને મકાનની લાલચ આપી 2 સંતાનની માતા ઉપર દુષ્કર્મ | Mother of 2 Children raped on the pretext o…

દાગીના અને મકાનની લાલચ આપી 2 સંતાનની માતા ઉપર દુષ્કર્મ | Mother of 2 Children raped on the pretext o...

શિકાર વખતે સિંહનો શિકાર બનેલા કાર્નેગીનાં નામે રાજકોટમાં ફુવારો હતો | There was a fountain in Rajkot…

શિકાર વખતે સિંહનો શિકાર બનેલા કાર્નેગીનાં નામે રાજકોટમાં ફુવારો હતો | There was a fountain in Rajkot...

ફેક્ટરીઓમાં આગનું વધુ જોખમ છતાં ફાયર NOC માટે જોગવાઈ નહીં | No provision for fire NOC despite high r…

ફેક્ટરીઓમાં આગનું વધુ જોખમ છતાં ફાયર NOC માટે જોગવાઈ નહીં | No provision for fire NOC despite high r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વલ્લભીપુરના પચ્છેગામ ખાતે આયોજિત શ્રી મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટ…

વલ્લભીપુરના પચ્છેગામ ખાતે આયોજિત શ્રી મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટ…

3 months ago
સંસદ સત્રમાં મોદી સરકારને ઘેરવા કોંગ્રેસનો પ્લાન, આ પાંચ મુદ્દાની યાદી તૈયાર કરી | Congress Plan Mon…

સંસદ સત્રમાં મોદી સરકારને ઘેરવા કોંગ્રેસનો પ્લાન, આ પાંચ મુદ્દાની યાદી તૈયાર કરી | Congress Plan Mon…

10 months ago
સસ્તામાં સોનુ આપવાના બહાને અમદાવાદના વેપારી પાસેથી નાપાની ટોળકીએ રૂા.2.10 કરોડ પડાવ્યાં | A gang of …

સસ્તામાં સોનુ આપવાના બહાને અમદાવાદના વેપારી પાસેથી નાપાની ટોળકીએ રૂા.2.10 કરોડ પડાવ્યાં | A gang of …

5 months ago
ભાજપ-AIADMKના ગઠબંધનમાં ચાર જ દિવસમાં તિરાડ! કહ્યું- માત્ર ચૂંટણી પૂરતા જ સાથે છીએ | AIADMK Backtrac…

ભાજપ-AIADMKના ગઠબંધનમાં ચાર જ દિવસમાં તિરાડ! કહ્યું- માત્ર ચૂંટણી પૂરતા જ સાથે છીએ | AIADMK Backtrac…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News