gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દારૃના નશામાં કાર લઇને નીકળેલો માંજલપુરનો યુવાન ઝડપાયો | Manjalpur youth arrested for driving drunk

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
દારૃના નશામાં કાર લઇને નીકળેલો માંજલપુરનો યુવાન ઝડપાયો | Manjalpur youth arrested for driving drunk
3
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,માંજલપુર આકાશવાણી પાછળ આકાશ ગંગા સોસાયટીમાં રહેતો  યુવક ગઇકાલે રાતે દારૃનો નશો કરી કાર લઇને નીકળ્યો હતો. કારેલીબાગ વિસ્તારમાં તેણે અકસ્માત કરતા લોકોએ ભેગા થઇને પોલીસને બોલાવી તેને સોંપી દીધો હતો.

ગઇકાલે રાતે પોણા દશ વાગ્યે કારેલીબાગ રોડ પર એક નશેબાજ કાર ચાલકે અકસ્માત કર્યો હોવાનો મેસેજ મળતા કુંભારવાડા પોલીસ દોડી  ગઇ હતી. સ્થળ પર લોકો ટોળે વળ્યા  હતા અને કાર ચાલક સાથે બોલાચાલી થતી હતી. પોલીસે સ્થળ પર જઇને મામલો શાંત પાડી ટોળાને વિખેર્યા હતા. પોલીસે તપાસ કરતા કાર ચાલક દારૃના નશામાં હોવાનું જણાઇ આવતા પોલીસે કાર ચાલકે અજય તેજવીરસીંગ ચૌધરી, ઉં.વ.૨૬ (રહે. આકાશ ગંગા સોસાયટી, માંજલપુર) સામે ગુનો દાખલ કરી કાર કબજ ેકરી હતી. અજય સામે અગાઉ મારામારીના પણ કેસ થયા હોવાનું જાણવા મળ્યું છે. જે અંગે કુંભારવાડા પોલીસે તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

Next Post
ગોરવામાં પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરનાર 8 વર્ષે અને જવાહરનગરનો અપહરણકાર 23 વર્ષે પકડાયો | Police n…

ગોરવામાં પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરનાર 8 વર્ષે અને જવાહરનગરનો અપહરણકાર 23 વર્ષે પકડાયો | Police n...

ખંડણી સહિતની 5 ફરિયાદ થતાં ખાનગી ન્યૂઝ ચેનલના CMDની રિવોલ્વરનું લાયસન્સ રદ કરવા કાર્યવાહી | Action t…

ખંડણી સહિતની 5 ફરિયાદ થતાં ખાનગી ન્યૂઝ ચેનલના CMDની રિવોલ્વરનું લાયસન્સ રદ કરવા કાર્યવાહી | Action t...

બે વર્ષના સમય દરમિયાન AMC એ ૧૭ રીઝર્વ પ્લોટ વેચી ૧૩૦૦ કરોડની આવક ઉભી કરી | Over the course of two ye…

બે વર્ષના સમય દરમિયાન AMC એ ૧૭ રીઝર્વ પ્લોટ વેચી ૧૩૦૦ કરોડની આવક ઉભી કરી | Over the course of two ye...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરમાં બેનર-પોસ્ટર્સ અને પ્રચારના મુદ્દે ઘર્ષણ અટકાવવા પોલીસનું તમામ વોર્ડમાં પેટ્રોલિંગ | Police p…

6 months ago
આશા વર્કરોએ સરકાર સામે બાંયો ચઢાવી, ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે 100થી વધુની અટકાયત | anganwadi …

7 months ago
પંચાયત તલાટીઓને ફરી એકથી વધુ ગામડાંની જવાબદારી, ગુજરાત સરકારે રદ કર્યો નિર્ણય | Government Cancels P…

1 year ago
વડોદરામાં SMCનો દરોડોઃ કન્ટેનરના ચોરખાનામાંથી રાજસ્થાનથી લવાયેલો 64 લાખનો દારૃ પકડાયો | SMC seized c…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News