gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દારૃની ડિલિવરી કરવા જતી યુવતી માંજલપુરથી પકડાઈ | Girl caught in Manjalpur while going to deliver liq…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in GUJARAT
0 0
0
દારૃની ડિલિવરી કરવા જતી યુવતી માંજલપુરથી પકડાઈ | Girl caught in Manjalpur while going to deliver liq…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,વિદેશી દારૃની ડિલીવરી કરવા જતી યુવતીને માંજલપુર પોલીસે ઝડપી પાડી દારૃની ૧૧ બોટલ કબજે કરી છે.

માંજલપુર પોલીસ ની માહિતી મળી હતી કે, એક યુવતી મોપેડ પર દારૃની બોટલો લઈને ડિલિવરી કરવા માટે માંજલપુર ગામ મોહન કૃપા સોસાયટી પાસે ઉભી છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા મોપેડ લઈને ઊભેલી યુવતી દિયા મનીષભાઈ અગ્રવાલ ઉં.વ.૨૧ (રહે.મોહન કૃપા સોસાયટી) મળી આવી હતી. મોપેડની આગળ મુકેલી થેલીમાંથી પોલીસે  દારૃની ૧૧ બોટલ કિંમત રૃપિયા ૨૪ હજારની કબજે કરી છે. પોલીસે પૂછતા તેણે જણાવ્યું હતું કે, મકરપુરા ડેપોની પાસે સોના પાર્ક સોસાયટીમાં રહેતા સોયુઝ બરેન્દ્રનાથ સુર ને દારૃ આપવાનો હતો.

જ્યારે અન્ય એક કેસમાં બાપોદ પોલીસ જુના હાઉસિંગ બોર્ડના મકાન પાસે દારૃ વેચતા આરોપી ઓમ શિવકુમાર શર્મા (રહે. હાઉસિંગ બોર્ડ કિશનવાડી )ને ઝડપી પાડયો હતો. પોલીસે તેની પાસેથી દારૃની ૧૩ બોટલ કિંમત રૃપિયા ૨,૬૦૦ ની કબજે કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મૃતક મહિલાના પરિવારને પાંચ લાખનું વળતર ચૂકવવા આદેશ | Order to pay Rs 5 lakh compensation to the fami…
GUJARAT

April 12, 2026
બે કરોડની છેતરપિંડીમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail plea of ​​accused in Rs…

માથાભારે તત્વોએ ખુલ્લી તલવાર સાથે આવીને મકાનના દરવાજા પર ઘા માર્યા | vatva police nabbed four accuse…

Next Post
અધ્યાપકો અને કર્મચારીઓને પરીક્ષા વચ્ચે ચૂંટણીની ફરજ સોંપાતા અવઢવ | msu teachers and employees given …

અધ્યાપકો અને કર્મચારીઓને પરીક્ષા વચ્ચે ચૂંટણીની ફરજ સોંપાતા અવઢવ | msu teachers and employees given ...

યુનિ.માં એક વર્ષમાં બીજી વખત 508 પીએચડી જગ્યાઓ માટે પ્રવેશ કાર્યવાહી | admission for phd in msu

વાઘોડિયામાં ટુ વ્હિલર પર બીયર લઇને જતા બે શખ્સોની ધરપકડ | beer caught near rustampura

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રાયવેટ સેક્ટર માટે પરમાણુ ઊર્જા ક્ષેત્રના દ્વાર ખુલ્લા, જોડાણ માટે આમંત્રણઃ India-UK CEO ફોરમમાં P…

6 months ago
અમદાવાદ: કણભા પોલીસના હેડ કોન્સ્ટેબલે દારૂ પીને રોફ જમાવ્યો, લારીવાળાને માર મારતા લોકોએ પોલીસકર્મીને…

3 weeks ago
નવા નરોડામાં ગણેશ પંડાલમાં દીવાલ ધસી પડતા ત્રણ દબાયા, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા | hree trapped as w…

8 months ago
સગીરની કાર નીચે આવેલી ત્રણ વર્ષની બાળકી બચી | Emon nengngin ülüngät ierin a amanaua mwirin an a ässä…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News