gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવા નરોડામાં ગણેશ પંડાલમાં દીવાલ ધસી પડતા ત્રણ દબાયા, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા | hree trapped as w…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
નવા નરોડામાં ગણેશ પંડાલમાં દીવાલ ધસી પડતા ત્રણ દબાયા, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા | hree trapped as w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદના નવા નરોડામાં ગણેશ પંડાલમાં દીવાલ ધસી પડી હોવાની ઘટના સામે આવી છે. દીવાલ ધસી પડવાની દુર્ઘટનામાં ત્રણ લોકો દબાયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી હતી. ફાયર ટીમ દ્વારા ત્રીજા વ્યક્તિને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

નવા નરોડામાં ગણેશ પંડાલમાં દીવાલ ધસી પડતા ત્રણ દબાયા

મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના નવા નરોડામાં આજે બુધવારે (27 ઓગસ્ટ) પ્રસાદ હોસ્પિટલ નજીક નિકોલ રોડ પર ગણપતિ મંડપ પાસે દીવાલ ધરાશાયી થતાં ત્રણ લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા હતા. ઘટનાને પગલે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ (AFES)ને જાણ કરવામાં આવી હતી. જેને લઈને ફાયર વિભાગની 2 ગાડીમાં 10 સભ્યોની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયર કર્મચારીઓ પહોંચે ત્યાં સુધીમાં સ્થાનિક રહેવાસીઓએ બે ઈજાગ્રસ્તોને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ફાયર ટીમ દ્વારા ત્રીજા વ્યક્તિને બહાર કાઢ્યા હતા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના રાત્રે 9:50 વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે મંડપની બાજુમાં આવેલી દીવાલનો એક ભાગ ધસી પડ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, ‘ભોગ બનેલા લોકો ગણેશ ઉત્સવમાં હાજરી આપવા આવ્યા હતા અને દીવાલ ધરાશાયી થતાં કાટમાળ નીચે ફસાઈ ગયા હતા.’

આ પણ વાંચો: અમદાવાદ: ધોળકાના કોદારીયાપુરા ગામે પાણીમાં ફસાયેલા ત્રણ લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ

AFES ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમને રાત્રે 10 વાગ્યાની આસપાસ દીવાલ તૂટી પડવા અંગે ફોન આવ્યો હતો. અમારી ટીમ થોડીવારમાં જ પહોંચી ગઈ અને બચાવ કામગીરી હાથ ધરી. પરિસ્થિતિ ઝડપથી કાબુમાં લેવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, દીવાલ તૂટી પડવાનું કારણ જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…
GUJARAT

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

August 27, 2026
Next Post
શેર બજારમાં નફાની લાલચમાં સિનિયર સિટીઝને રૂ.૧.૦૪ કરોડ ગુમાવ્યા | cyber frauder duped one crore rupee…

શેર બજારમાં નફાની લાલચમાં સિનિયર સિટીઝને રૂ.૧.૦૪ કરોડ ગુમાવ્યા | cyber frauder duped one crore rupee...

ફિનલેન્ડના રાષ્ટ્રપતિ અલેક્ઝેન્ડર સ્ટબે PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત, યુક્રેન મુદ્દે થઈ ચર્ચા |…

ફિનલેન્ડના રાષ્ટ્રપતિ અલેક્ઝેન્ડર સ્ટબે PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત, યુક્રેન મુદ્દે થઈ ચર્ચા |...

બેંગકોકથી બેગમાં છુપાવીને લવાયેલો ચાર કરોડનો હાઇબ્રીડ ગાંજો જપ્ત કરાયો | CID crime officials recover…

બેંગકોકથી બેગમાં છુપાવીને લવાયેલો ચાર કરોડનો હાઇબ્રીડ ગાંજો જપ્ત કરાયો | CID crime officials recover...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાઈ-ભાભીની હત્યા બાદ મૃતદેહ નગ્ન કરી દાટ્યા, માતા-પુત્ર જાણે કશું બન્યું જ ન હોય તેમ રહ્યા: વિસાવદર …

ભાઈ-ભાભીની હત્યા બાદ મૃતદેહ નગ્ન કરી દાટ્યા, માતા-પુત્ર જાણે કશું બન્યું જ ન હોય તેમ રહ્યા: વિસાવદર …

10 months ago
કોંગ્રેસે વિધાનસભામાં ઉપનેતા તરીકે શૈલેષ પરમાર, મુખ્ય દંડક તરીકે કિરીટ પટેલની નિમણૂક કરી | Congress …

કોંગ્રેસે વિધાનસભામાં ઉપનેતા તરીકે શૈલેષ પરમાર, મુખ્ય દંડક તરીકે કિરીટ પટેલની નિમણૂક કરી | Congress …

1 year ago
ભારત-EFTA વેપાર કરાર ૧ ઓક્ટોબરથી અમલમાં આવશે | India EFTA trade agreement to come into effect from O…

ભારત-EFTA વેપાર કરાર ૧ ઓક્ટોબરથી અમલમાં આવશે | India EFTA trade agreement to come into effect from O…

11 months ago
હવે વિદેશ પૈસા મોકલવા મુશ્કેલ થશે! બેંકોને આપવો પડશે કમાણીનો પુરાવો, જાણો નિયમ | Now Indians will ha…

હવે વિદેશ પૈસા મોકલવા મુશ્કેલ થશે! બેંકોને આપવો પડશે કમાણીનો પુરાવો, જાણો નિયમ | Now Indians will ha…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News